ફ્રુટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
થોડું ઠંડું દૂધ એક બાઉલમાં કાઢી લો.પછી તેમાં મેં વેનીલા કસ્ટર પાઉડર ઉમેરી મિક્સ કરો.
- 2
હવે દૂધ ગરમ કરો. દસ મિનિટ સુધી ધીમા તાપે ઉકળવા દો. પછી તેમાં ખાંડ અને દૂધ માં મિક્સ કરેલો કસ્ટર પાઉડર ઉમેરી ૫ મિનિટ સતત હલાવતા રહો.
- 3
દૂધ ઘટ્ટ થઈ જાય એટલે ગેસ બંધ કરો.અને તને ઠંડુ થવા દો. બધા ફ્રુટ ધોઈને ઝીણા સમારી લો. પછી દૂધમાં બધા સમારેલા ફ્રુટસ નાખી મિક્સ કરો. હવે ફ્રીઝમાં ફ્રુટ સલાડ મૂકી ઠંડુ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફ્રુટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
#mr#Diwali2021#cookpadgujrati#cookpadindia Jayshree Doshi -
-
-
-
-
ફ્રુટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
#mr મારા ઘરમાં બહુ જ બને છે કારણકે મારા બાળકોનું બહુ ફેવરિટ છે . Vaishali Vora -
-
ફ્રુટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
Weekend specialSunday specialગરમીમાં ઠંડક આપે તે માટે ઠંડા-ઠંડા કુલ ફ્રુટ સલાડ ખાવાની મજા કંઇક અલગ જ હોય છે. ઝડપથી બની શકે અને નાના મોટા બધાને ભાવતી વાનગી છે. મેં અહીં રોજ ફ્લેવરમાં ફ્રુટ સલાડ બનાવ્યું છે. મારા બાબાને રોજ ફ્લેવર બહુ ભાવે છે. Nita Prajesh Suthar -
-
ફ્રુટ સલાડ (Fruit Salad recipe in Gujarati)
ઘણાં સમય પછી બનાવ્યું.ઘરમાં બધાને બહુ ભાવ્યું... Sonal Karia -
-
-
-
-
ફ્રુટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
નાના-મોટા સૌને ભાવતી આ વાનગી છે તેમાં બહુ બધા fruits આવતા હોવાથી હેલ્ધી પણ છે બનાવવામાં પણ સરળ છે Shethjayshree Mahendra -
-
-
-
-
-
-
ફ્રુટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
#SFR#SJR#cookpadindia#cookpadgujarati Bindi Vora Majmudar -
ફ્રુટ કસ્ટર્ડ (Fruit Custard recipe in Gujarati)
#mr#cookpadgujarati#cookpadindia ફ્રુટ કસ્ટર્ડ એક ઇન્ડિયન ડેઝર્ટ છે. આ વાનગી ઘરમાં ઈઝીલી અવેલેબલ હોય તેવી સામગ્રીમાંથી સરળતાથી બનાવી શકાય છે. આ ડેઝર્ટ બનાવવા માટે સૌથી વધારે દૂધ અને મિક્સ ફ્રૂટ નો ઉપયોગ કરવામાં આવે છે. આ ડેઝર્ટમાં ઉમેરવામાં આવતું કસ્ટર્ડ ઘરે પણ બનાવી શકાય છે અને માર્કેટમાં કસ્ટર્ડ પાવડર રેડીમેડ પણ મળે છે. આ ડેઝર્ટમાં આપણે આપણી પસંદગી પ્રમાણે ના fruits ઉમેરી શકીએ છીએ. આ ડેઝર્ટ ને તહેવારોમાં અને કોઈ પણ સારા પ્રસંગમાં વધુ પસંદ કરવામાં આવે છે. પુરી કે રોટલી સાથે આ ડેઝર્ટ વધુ સારું લાગે છે. લંચ કે ડિનર પછી પણ આ ડેઝર્ટને સર્વ કરી શકાય છે. નાના બાળકોથી માંડીને મોટા બધાને આ ડેઝર્ટ પસંદ આવે તેવું બને છે. Asmita Rupani -
-
ફ્રુટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
#cookpad..@weekly reacipy..*Mouthwatring 😋..ગુજરાતીઓ તો ખાવાના શોખીન તહેવાર હોય કે ના હોય વીકેન્ડમાં તો કંઈપણ સ્વિટ જોઈએ જ એમાં પણ ઉનાળામાં દૂધની વાનગી ખાવાની ખૂબ જ મજા આવે તો ચાલો બનાવીએ આપણે ફ્રુટ સલાડ. જે એકદમ ઠંડુ ખાવાની ખુબ જ મજા આવે છે. @Darshcook_29046696Darshna Pandya -
-
ફ્રુટ સલાડ (Fruit salad recipe in Gujarati)
#મોમ મારા બાળકો ને ફ્રુટ સલાટ ખૂબ જ ભાવે છે Monika Dholakia -
ફ્રૂટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
આજે ગુરુ પૂર્ણિમા નિમિતે મારી ઘરે ફ્રૂટ સલાડ બનાવ્યું છે. નાના મોટા બધા ને પ્રિય હોય છે. Arpita Shah -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15530366
ટિપ્પણીઓ