જુવાર નો રોટલો (Jowar Rotlo Recipe In Gujarati)

જુવાર નો રોટલો (Jowar Rotlo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કથરોટ માં જુવાર નાં લોટ ને ચાળી લો.તેમાં સ્વાદ અનુસાર તમને પસંદ હોય તો મીઠું,મરી નો ભૂક્કો ઉમેરો..હવે હાથ થી થોડું થોડું પાણી લઈ ને લોટ ને ખુબ મસળો..એક સાથે પાણી ન નાખવું નહીતર રોટલો સારો નહિ બને.
- 2
હવે પાટલા ઉપર થોડો કોરો લોટ વેરી હાથ થી લોટ નો મોટો લુવો કરો અને પાટલા પર થાપી ને રોટલો બનાવો.
- 3
ગેસ પર તાવડી ખુબ ગરમ થાય એટલે થોડું પાણી છાટી ચેક કરી લો.અને પાટલા ઉપર થી લઇ જે સાઈડ પાટલા માં ઉપર હોય એ તાવડી માં નીચે આવે તેમ રોટલો તાવડી માં નાખી દો.
- 4
ઉપર પાણી વાળો હાથ લગાવી ચડવા દો.થોડો ચડી જાય એટલે તાવિથા વડે ઉથલાવી ઊંધો નાખી ચડવા દો.
- 5
બરાબર ચડી જાય એટલે ફરી તાવડી ઉપર ઉથલાવી લો. અને પાણી વાળો હાથ લગાવી દો.હવે એ એની મેળે દડા જેવો ઉપસી જશે.
- 6
થોડી વારે જોઈ લો ચડી ગયો હોય અને સરસ ભાત પડી ગઈ હોય તો ઉતારી લો.અને ઘી અથવા માખણ લગાવી ગરમાગરમ સર્વ કરી દો.
- 7
જુવાર નો રોટલો ખુબજ શક્તિદાયક અને પોષ્ટિક છે.જે તમે કોઈ પણ શાક સાથે ખાઈ શકો છો.
Similar Recipes
-
જુવાર નો રોટલો(jowar Rotlo Recipe in Gujarati)
#GA4#WEEK16#જુવાર#Mycookpadrecipe39 આ વાનગી શિયાળા માં અમારે tya બને જ છે એટલે પ્રેરણા ઘર માંથી જ મળેલી છે. રોટલા શીખવાની તક દાદી પાસે થી મળેલી. એટલે ખાસ આજ એમને યાદ કરી બનાવ્યા. શિયાળા માં બાજરા ના, જુવાર , મકાઈ ના રોટલા ખાસ બને. Hemaxi Buch -
જુવાર નો રોટલો(Jowar Rotlo Recipe In Gujarati)
#GA4#week16#jowarશિયાળામાં રોટલો ખાવા ની મજા આવે છે શિયાળામાં અલગ અલગ ભાજી મળે છે બધા વેજીટેબલ ખુબ સારી રીતે મળતા હોય છે જેથી ભરેલા શાકની સાથે બાજરી નો અને જુવાર નો રોટલો ખાવા ની મજા આવે છે Dipti Patel -
-
-
-
જુવાર મેથી રોટી (Jowar Methi Roti Recipe In Gujarati)
#NRCજુવાર એ એવું ધાન્ય છે જેમાં ભરપૂર માત્રા માં પોષક તત્વો રહેલા છે.અહીંયા મે મેથી ની ભાજી એડ કરી ને રોટી બનાવી છે. Varsha Dave -
-
-
મસાલા રોટલો (Masala Rotlo Recipe In Gujarati)
#શિયાળા સ્પેશિયલ શિયાળા માં આ રોટલો સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે. બાજરો ગરમ હોવાથી અને સાથે મસાલા હોવાથી શરીર ને શક્તિ તેમજ ગરમી આપે છે. Varsha Dave -
-
બાજરા નો રોટલો (Bajra Rotlo Recipe In Gujarati)
શિયાળા માં બાજરા નો રોટલો , લિલી ડુંગળી નો શાક, રીંગણ નું શાક.. છાસ , માખણ વગેરે ..ખાવા ની મજા અનેરી હોય છે.#KRC Rashmi Pomal -
જુવાર બાજરા ના રોટલા (Jowar Bajara Rotla Recipe In Gujarati)
#GA4#Week16#cookpadindia#juvarઆજે મે અહી શિયાળા સ્પે. દેશી ડીશ બનાવી છે. જેમાં જુવાર બાજરા ના રોટલા ની મીઠાશ અલગ હોઈ છે.આ રોટલા માટી ની તાવડી પર બનાવ્યા છે. Kiran Jataniya -
-
-
-
હેલ્થી જુવાર સત્તુ મસાલા રોટલો (Jowar Sattu Masala Rotlo)
ઘઉં ના ખાવા હોય ત્યારે ઓપ્શન માં આ વાનગી ખાઈ શકાય છે. જુવાર અને સત્તુ એકદમ પૌષ્ટિક આહાર છે. તેમાંથી ઘણા પોષક તત્વો મળી રહે છે જે શરીર માટે ફાયદાકારક છે. Disha Prashant Chavda -
-
બગરૂ વારો રોટલો (Bagaru Rotlo Recipe In Gujarati)
જ્યારે પણ ઘર માં ઘી બને ત્યારે સાંજે બગરૂ વાળા રોટલા નો જ પ્રોગ્રામ હોઈ. આ રોટલો ગરમ ગરમ સફેદ માખણ સાથે ખાવાની મજા જ કંઈ અલગ છે. આ રોટલા સાથે સાક ની કે અથાણાં ની જરૂર પડતી નથી. બાળકો ને પણ ભાવે છે. Nilam patel -
-
જુવાર ના સોફ્ટ રોટલા (Jowar Soft Rotla Recipe In Gujarati)
#MARલંચ માં ખવાતા આ સોફ્ટ રોટલા આજે મે બનાવી ને ઠેચા અને તુરીયા મગની દાળ સાથે સર્વ કર્યા છે.. Sangita Vyas -
જુવારના રોટલા (Jowar Rotla Recipe In Gujarati)
ગરમ ગરમ જુવારના રોટલા ખાવા ની મઝા આવે સાથે ઘી ને ગોળ વાહ...... Harsha Gohil -
-
જુવાર રોટલો (Jowar Bhakhri Recipe in Gujarati)
આપણે રોજિંદા જીવનમાં ઘંઉની રોટલી અથવા ઘણી જગ્યાએ બાજરીના રોટલા ખાઈએ છીએ. પરંતુ જુવાર ધાન્ય શરીર માટે ખુબ જ ફાયદાકારક હોય છે. જોકે જુવારના રોટલાને એટલું મહત્વ મળ્યું નથી પરંતુ જુવાર એ એવું ધાન્ય છે કે તેની તાસીર ઠંડી હોય છે, આ સાથે જ વજન ઓછું કરવામાં તે મહત્વનો ભાગ ભજવે છે. જુવારમાં ફાઇબર્સની માત્રા વધુ હોય છે જે ડાયાબિટીસ અને હાઈ બ્લડપ્રેશરના દર્દીઓ માટે ખૂબ જ અસરકારક સાબિત થાય છે. જુવારના લોટના રોટલા કે રોટલી ખાવાથી લાંબો સમય ભૂખ લાગતી નથી. પાણીનો ભરાવો અથવા સોજા આવતા હોય એવા લોકોને જુવારની રોટલી ખાવાથી ફાયદો થાય છે. મહારાષ્ટ્રમાં આ રોટલા પીઠલાં અને લીલા મરચાના ઠેચા તેમજ ઝુણકાં સાથે પીરસવામાં આવે છે.#rainbowchallenge#week2#whiterecipes#RC2#cookpadgujarati#cookpadindia#જુવારરોટલો#jowarbhakhri Mamta Pandya -
જુવાર બાજરી ના રોટલા (Jowar Bajri Rotla Recipe In Gujarati)
રજા ના દિવસે relax થઈ બપોરે રોટલા મગ છાશ નું લંચમળી જાય તો કેવી મજા આવે..ઘી,ગોળ અને રોટલો સાથે મસાલા મગ અને ઠંડી ઠંડી છાશ... Sangita Vyas -
બાજરી નો રોટલો (Bajri Rotlo Recipe in Gujarati)
આજે મેં બાજરી નો રોટલો બનાવ્યો છે. જે હેલ્થ માટે ખાવા માં સારો છે.#GA4#Week24#Bajri#બાજરીનોરોટલો Chhaya panchal -
-
જુવાર ની ભાખરી (Jowar Bhakhri Recipe in Gujarati)
આ ભાખરી અમારા ઘર માં ખાસ કરીને શિયાળા માં ખાસ ખાવા નું પસંદ કરવામાં આવે છે... જુવાર નાં ઘણાં બધાં ફાયદા ઓ છે તો ખોરાક માં સમાવેશ કરવાથી આપણી હેલ્થ પણ સારી રહે છે...#GA4#week16 Urvee Sodha -
-
સ્ટ્ફડ રોટલો (Stuffed Rotlo Recipe in Gujarati)
#GA4#week24#Bajaroશિયાળા માં બાજરો એ હેલ્ધી ગણાય છે.બાજરા મા રોટલા અલગ અલગ રીતે બનાવા માં આવે છે.અહીં મેં રોટલા ને સ્ટ્ફડ કરી ને બનાવ્યો છે.જે ખુબ જ ટેસ્ટી છે. Kinjalkeyurshah
More Recipes
ટિપ્પણીઓ (7)