બ્રાઉની ચોકલેટ કેન્ડી /કુલ્ફી

Sneha Patel
Sneha Patel @sneha_patel

બ્રાઉની ચોકલેટ કેન્ડી /કુલ્ફી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15,મિનિટ
3 સવિઁગ
  1. 3પીસ બ્રાઉની (લેઈટ ઓવર)
  2. 1/2 કપચોકલેટ
  3. 2 ચમચીમલાઈ
  4. 2 ચમચીખાંડ
  5. જરુર મુજબ દૂધ

રાંધવાની સૂચનાઓ

15,મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક મીક્ષર જાર મા બદુ નાખી પીસી લો ત્યાર બાદ તેને મોલ્ડ મા ભરી લો તેની ઉપર એલ્યુમિનિયમ રાખી સ્ટીક લગાવી દો

  2. 2

    તેને ઓવર નાઈટ ફ્રીજર મા સેટ કરવા રાખો ત્યાર બાદ તેને અનમોલ્ડ કરો

  3. 3

    તેને સવિગ પ્લેટ મા રોઝ પેટલ થી ગાર્નિશ કરો

  4. 4

    તો તૈયાર છે લેફ્ટ ઓવર બ્રાઉની ચોકલેટ કુલ્ફી /કેન્ડી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sneha Patel
Sneha Patel @sneha_patel
પર

Similar Recipes