ચોકલેટ બ્રાઉની (Chocolate Brownie Recipe In Gujarati)

Sneha Patel
Sneha Patel @sneha_patel
શેર કરો

ઘટકો

45 મીનિટ
6 સવિઁગ
  1. 125 ગ્રામમૈંદો
  2. 1/2 કપકોકો પાઉડર
  3. 3/4 કપખાંડ પાઉડર
  4. 1/2 કપબટર
  5. 1/2બેકિંગ પાઉડર
  6. 1/4 ચમચીબેકિંગ સોડા
  7. 1/2 કપડાર્ક ચોકલેટ
  8. 1/2અખરોટ ના પીસ
  9. જરુર મુજબ દૂધ

રાંધવાની સૂચનાઓ

45 મીનિટ
  1. 1

    તપેલી મા ગરમ પાણી કરી ચોકલેટ ને ડબલ બોઇલ કરો. તેમાં બટર એડ કરી લો. તેને ધીમે ધીમે હલાવો

  2. 2

    એક બાઉલમાં મૈંદો, બેકિંગ પાઉડર, સોડા, ખાંડ, અને કોકો પાઉડર ને ચાળી લો.

  3. 3

    પછી તેમા ચોકલેટ સીરપ નાખી, જરુર મુજબ દૂધ નાખી, મીડીયમ કનસીસટનસી બેટર તૈયાર કરો. પછી તેમા અખરોટ ના પીસ નાખી મીક્ષ કરી લો.

  4. 4

    હવે કેક ના ટીન ને ગ્રીસ કરી લો.
    પછી બેટર ને તેમાં નાખી ઉપર થી થોડા બદામ ની કતરણ નાખી લગભગ 25 મીનિટ માટે ઓવન મા 180°celsius પર બેક કરવા મૂકો.

  5. 5

    તો તૈયાર છે ચોકોલેટ બ્રાઉની.
    તે આઈસ્ક્રીમ સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sneha Patel
Sneha Patel @sneha_patel
પર

Similar Recipes