સીઝલીંગ હોટ બ્રાઉની વીથ આઇસક્રીમ (Sizzling Hot Brownie With Icecream Recipe In Gujarati)

Sneha Patel
Sneha Patel @sneha_patel

સીઝલીંગ હોટ બ્રાઉની વીથ આઇસક્રીમ (Sizzling Hot Brownie With Icecream Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

5 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 2 નંગ પીસ બ્રાઉની
  2. 2સ્કુપ વેનીલા આઇસક્રીમ
  3. 1/2 કપચોકલેટ સોસ
  4. થોડાવોલનટ

રાંધવાની સૂચનાઓ

5 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ગેસ ઉપર નોન સ્ટીક પેન ફુલ ગરમ કરો હવે નીચે એલ્યુમિનિયમ ફોઇલ રાખી તેના પર બ્રાઉની મુકો ત્યાર બાદ તેની આજુબાજુ ચોકલેટ સોસ રેડી દો હવે તેને ગરમ કરો

  2. 2

    હવે તેની ઉપર આઇસક્રીમ ના સ્કુપ મુકી સોસ નાખી વોલનટ નાખી દો

  3. 3

    તો તૈયાર છે સીઝલિંગ ચોકલેટ હોટ બ્રાઉની વીથ વેનીલા આઇસક્રીમ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sneha Patel
Sneha Patel @sneha_patel
પર

Similar Recipes