રાંધવાની સૂચનાઓ
- 1
સવ પ્રથમ એક બાઉલમાં ઢોસા નો ખીરું લઈ ને તેમાં પાણી, મીઠું સ્વાદ પ્રમાણે ઉમેરીને બરાબર મિક્સ કરો અને બધા વેજીટેબલ જીણા સમારી લો ત્યારબાદ ઢોસા ના તવા પર મીઠા વાળું પાણી લગાડી ને નેપકીન થી લુછી ને તવો ગરમ કરી લો
- 2
પછી સેઝવાન સોસ અને ટોમેટો કેચઅપ ને એક વાટકી માં મિક્સ કરો ગરમ કરેલા તવા પર ઢોસો પાથરો પછી મિક્સ કરેલી સોસ અને બટર લગાડી ને
- 3
પછી બધા વેજીટેબલ અને મીઠું સ્વાદ પ્રમાણે, લાલ મરચું પાઉડર, સંભાર મસાલો નાખીને બરાબર મિક્સ કરી ને ઢોસા પર સ્પ્રેડ કરો છેલ્લે ચીઝ ઉમેરી ને એકદમ ઢોસા નો પડ નીચે થી કડક થાય ત્યાં સુધી શેકો પછી રાઉડ માં ફોલ્ડ કરી ને ગેસ પર ઉતારી લો
- 4
અને કટ કરીને ઢોસા ના રોલ રેડી કરો જીની રોલ ઢોસા ને ટોમેટો કેચઅપ,કોકોનટ ચટણી અને લીલી ચટણી સાથે લઈ શકાય અને ટામેટા, કેપ્સીકમ,ચીઝ થી ડેકોરેશન કરો
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15020206















ટિપ્પણીઓ (4)