ઘી ના કીટ્ટુ ના થેપલા

#cookpadGujarati
#cookpadIndia
#leftovergheenakittanathepala
#leftoverrecipe
#Masalathepla-gheenakittanarecipe
#ઘીનાકીટ્ટાનામસાલાથેપલારેસીપી
આજે ઘી બનાવ્યું,તેનાં કીટ્ટુ કે બગરું બચ્યું હતું,, મને થયું લાવ ને નાસ્તામાં તેનો ઉપયોગ કરી ને મસાલા થેપલા બનાવી દઉ...સાથે ચ્હા ને ફલાવર બટાકા નું શાક કે અથાણું કે છુંદો ગમે તે ખપે હો...
ઘી ના કીટ્ટુ ના થેપલા
#cookpadGujarati
#cookpadIndia
#leftovergheenakittanathepala
#leftoverrecipe
#Masalathepla-gheenakittanarecipe
#ઘીનાકીટ્ટાનામસાલાથેપલારેસીપી
આજે ઘી બનાવ્યું,તેનાં કીટ્ટુ કે બગરું બચ્યું હતું,, મને થયું લાવ ને નાસ્તામાં તેનો ઉપયોગ કરી ને મસાલા થેપલા બનાવી દઉ...સાથે ચ્હા ને ફલાવર બટાકા નું શાક કે અથાણું કે છુંદો ગમે તે ખપે હો...
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઘી ના વધેલા કીટ્ટુ ને બાઉલમાં લો ને મસળી ને છૂટું કરી લો,તેમાં મીઠું, હળદર,સફેદ મરી પાઉડર, લાલ મરચું ઉમેરી ને સરસ મિક્ષ કરી લો.
હવે,પહોળાં બાઉલમાં ઘઉં અને ચણા નો લોટ ચાળી ને લો, તેમાં હાથ થી ક્રશ કરી ને અજમો અને ૩ ચમચી તેલ નું મોણ ઉમેરી ને સરસ મિક્ષ કરી લો પછી તેમાં બગરું(કીટ્ટા) માં મસાલો મિશ્ર કરેલ હતો ઈ ઉમેરી ને સરસ લોટ,મસાલો મિક્ષ કરી લો. - 2
થોડુ થોડુ પાણી ઉમેરી ને સરસ થેપલા ની કણક બાંધી લો,તેલ થી મસળી ને એકસરખા લૂવા કરી લો.
- 3
- 4
એક લૂવા ને કોરા ઘઉં ના લોટ(અટામણ) ની મદદથી પાતળું ગોળાકાર થેપલું વણી લો.
- 5
ગેસ પર તવી ને ગરમ કરી,ધીમી આંચ પર રાખી ને સરસ શેકી લો,પછી તેલ મૂકી ને સાંતળો....આ રીતે બધા જ થેપલાં બનાવી લો.
ગરમાગરમ ચ્હા અને ફલાવર બટાકા ના શાક સાથે મેં પીરસ્યાં છે. - 6
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સુરમિયું : વિસરાતી વાનગી
#MBR5#Week 5#BR#Greenbhajirecipe#લીલીભાજીવાનગી#શિયાળુસ્પેશિયલવાનગી#સુરમિયું#વિસરાતી વાનગી સૌરાષ્ટ્ર ના અમુક વિસ્તારમાં શિયાળામાં આ સુરમિયું બનાવી ને સવારે નાસ્તામાં કે સાંજે જમવામાં લોકો લેતાં..પૌષ્ટિક સુરમિયું ઘઉં,બાજરી,જુવાર અને ચણા ના લોટ ને મિક્ષ કરી,મેથી ની ભાજી ને લીલો મસાલો ઉમેરી ને શુધ્ધ ઘી થી સાંતળી ને બનાવવાં આવે છે.... Krishna Dholakia -
કોળાં ના થેપલા (Pumpkin Thepla Recipe In Gujarati)
#ChooseToCook#PumpkinThepalaRecipe#ThepalaRecipe#PumpkinRecipe સામાન્ય રીતે થેપલા દેક ગુજરાતીઓ ની મનપસંદ વાનગી છે..દરેક અન્ય વાનગી ની જેમ થેપલા ને વિવિઘ વેરાયટી માં બનાવી શકાય છે...જેમ કે સાદા થેપલા,મસાલા વાળા થેપલા, દૂધી, કોબીજ, મેથી ના....એમ ઘણી વેરાયટી ના થેપલા બનાવીએ છીએ...પણ આજે મેં ખાસ મારી દાદી ની પસંદ ના કોળાં ના થેપલા બનાવ્યાં છે....મારી દીકરી ને પણ ખૂબ જ ભાવે...કોળું આવે એટલે...થેપલા, પૂરી, શાક,હલવો....બનાવીએ. Krishna Dholakia -
મેથી મસાલા ખાખરા (Methi Masala Khakhra Recipe In Gujarati)
#KC#મેથી મસાલા ખાખરા#મેથી રેસીપી#ખાખરા રેસીપીશિયાળામાં અલગ અલગ પ્રકારની ભાજીઓ મળે...મેથી,પાલક,સૂવા.....તાંદળજા ને ...આજે આપણે મેથી ની ભાજી નો ઉપયોગ કરી ને ગુજરાતી ના પ્રિય એવા મેથી મસાલા ખાખરા....'ફાઈબર' થી ભરપૂર ઘઉં અને...'લોહતત્વ'થી ભરપૂર મેથી નો ઉપયોગ કરી ને સરસ..સ્વાદિષ્ટ ને કરકરા ખાખરા બનાવશું. Krishna Dholakia -
થેપલા
#goldenapron2#Week 1 Gujratથેપલા.ગુજુ લોકો ની ફેવરેટ ને મોસટ ઈમ્પોર્ટ ડીશ.નાનો પ્રવાસ હોય કે મોટો પણ સાથે થેપલા તો હોય જ હો ભાઈ. હા એની સાથે છૂંદો મલે તો કેવુ જ શુ... Shital Bhanushali -
કેપ્સીકમ ના રીંગ ભજીયા (Capsicum Ring Bhajiya Recipe In Gujarati)
#SJR#jain recipe#capcicum bhajiya#capcicum ring bhajiya#capcicum recipe#ગ્રામ floor recipe#Monsoon food recipeમેં જૈન કેપ્સીકમ ના રીંગ ભજીયા ની રેસીપી મૂકી છે..આ ભજિયા ચોમાસામાં આરોગવા ખૂબ જ પસંદ પડે છે...ક્રિસ્પી ભજીયા ને એકલાં કે ચટણી કે કેચઅપ સાથે અને ગરમાગરમ ચ્હા નો કપ મળી જાય તો મોજ પડે. Krishna Dholakia -
દૂધી મેથી ના થેપલા
#નાસ્તોસવારે નાસ્તામાં ગરમ ગરમ ચા અને થેપલા ખાવાની મજા જ કંઈક અલગ જ છે.એ પછી કોઈ પણ પ્રકારના હોય.મેથીના, પાલક ના કે પછી મિક્સ ભાજી ના.આજે મેં અહીં દૂધી અને મેથી ના બનાવ્યા છે જે ખૂબ જ સરસ લાગે છે અને તમે બાળકો ને પણ લંચ બોક્ષ માં આપી શકો છો. Bhumika Parmar -
#જોડી થેપલા બાઇટ્સ
થેપલા બાઇટ્સ- થેપલા એટલે, દુનિયાભર માં પ્રખ્યાત એવી ગુજરાતી વાનગી- હવે, જોડીની વાત કરીએ તો, થેપલા એવી તે બહુમુખી પ્રતિભા ધરાવે છે કે તમે તેને અનેક વસ્તુ સાથે પીરસી શકો.જેમ કે, થેપલા - ચા, થેપલા - અથાણું, થેપલા - છૂંદો, થેપલા - દહીં, થેપલા - આથેલા મરચાં, થેપલા - શાક, થેપલા - સૂકી ભાજી વિગેરે વિગેરે..- હવે, તો આપણાં આ માનીતા થેપલા એ વિદેશી વાનગીઓ સાથે પણ જોડી જમાવી દીધી છે, જેમ કે, ફ્યુઝન વાનગી, થેપલા બરિતો, થેપલા ટાકો, થેપલા કસાડિયા....- તો ચાલો આજે હું તમારી સાથે, મારા સ્વ વિચારથી બનાવેલ વાનગી "થેપલા બાઇટ્સ" રજૂ કરું છું.- અહીં હું થેપલા ના જોડીદાર તરીકે, દહીં, ખાટું અથાણું અને આથેલા મરચાં નો ઉપયોગ કરી રહી છું.- ખાસિયત....અહીં, થેપલા બેક કરેલ હોવાથી, લો કેલરી છેઆ રીતે તમે, થેપલા ને સ્ટાર્ટર તરીકે પીરસી શકોઆ જૈન વાનગી છે. DrZankhana Shah Kothari -
મૂળા ના પાન ના થેપલા (Mooli Paan Thepla Recipe In Gujarati)
#BR#Greebbhajirecipe#Mulanibhajinathepala#MBR5#Week 5#મૂળા ની રેસીપી Krishna Dholakia -
ઘી ના બગરુ નો આઈસ્ક્રીમ
#લોકડાઉન # ઘી ના બગરુ નો આઇસક્રીમ,લોકડાઉન ને કારણે બહાર ની વસ્તુ ખાવાની મનાઈ, અને ગરમી ચાલુ થઈ ગઈ તો આઈસ્ક્રીમ ઘરે બનાવવું હતું પણ દુધ વધારે ન મળ્યું મલાઈ ફ્રીજ માં હતી આમપણ હું મલાઈનું ડાયરેક્ટ ઘી બનાવું છું મેળવતી નથી એટલે આઈડિયા આવ્યો અને એ અમલમાં મુકયો પણ ખરેખર સ્વાદિષ્ટ અને બધાને ગમ્યો. mamtabhatt829@gmail.com Bhatt -
ભાત ના થેપલા (Rice Thepla Recipe In Gujarati)
#cookpadIndia#cookpadgujarati#ricethepala Krishna Dholakia -
સફરજન ના પરોઠા (Apple Paratha Recipe In Gujarati)
#CookpadTurns6#WEEK6#MBR6#WPR#paratharecipe#Appleparatha આજે સફરજન ના પરાઠા બનાવ્યાં મારી દીકરી યશશ્રી ની સખીઓ ભેગી થાય એટલે હું કાંઈક નવું બનાવી ને આપું...સફરજન ના પરોઠા બનાવ્યાં મોજ થી ખાઈ ને કહે આંન્ટી મસ્ત છે...સફરજન ન ખાનારી પણ મજા થી પરાઠા ખાઈ લીધા....બર્થડે પાર્ટી માં નાના નાના પરોઠા બનાવી ને જામ કે સોસ કે મધ સાથે તમે પીરસી શકો... Krishna Dholakia -
મિસ્સી રોટી (Missi roti recipe in Gujarati)
#AM4મિસ્સી રોટી પંજાબમાં બનતી એક રોટી નો પ્રકાર છે. તેમાં ચણાનો લોટ નો ઉપયોગ અથવા બાફેલી ચણાની દાળ નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. તેની ઉપર ભરપૂર ઘી લગાવવામાં આવે છે ્ તેથી ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તેને કોઈપણ દાળ, શાક અથવા આપણા સાથે સાથે પીરસી શકાય. Hetal Vithlani -
મેથી ની ભાજી ના થેપલા.
#લીલીશિયાળા માં ગરમ ગરમ ચા ને થેપલા મળી જાય તો બીજું કશું ના જોયે. મેથી ની ભાજી આપણા શરીર માટે ખુબજ ઉપયોગી છે.મેથી ની ભાજી ને આપણા રોજિંદા ઉપયોગ માં લેવી જોઈએ જેથી બ્લડપ્રેશર કન્ટ્રોલ માં રેય અને હૃદયની થતી બીમારી થી બચાવે છે એટલે મેથી ની ભાજી ખાવી જોઈએ... Payal Nishit Naik -
મેથી અને મિક્સ લોટ ના થેપલા
#પરાઠાથેપલા અહી મેથી સાથે બાજરાનો,ઘઉં નો અને ધાણા ના લોટ નો ઉપયોગ કરી ને થેપલા બનાવ્યા છે એક વાર ખાઓ તો સ્વાદ ના ભુલાય,સ્વાદિષ્ટ અને પૌષ્ટિક થેપલા. Varsha Karia I M Crazy About Cooking -
સુવા ની ભાજી ના થેપલા (Suva Bhaji Thepla Recipe In Gujarati)
#BW#Bye Bye winter recipe challenge#Dilleavesthepalarecipe Krishna Dholakia -
થેપલા
#થેપલાપરાઠાઆ થેપલા માં ફ્લાવર, લીલી ડુંગળી અને લસણ ની પેસ્ટ નો ઉપયોગ કરી ને બનાવ્યા છે. Upadhyay Kausha -
મેથી ની ભાજી ના થેપલા
#માસ્ટરક્લાસમારા દિકરા માટે સ્ટાર થેપલા બનાવ્યા છે... અને અમે ગળપણ એટલે કે ખાંડ વગર ના થેપલા બનાવીએ છી એ તો તમે પણ જરૂર થી ટ્રાય કરજો. Sachi Sanket Naik -
પનીર ના મસાલા થેપલા
પનીર નું શાક,સબ્જી,કરી,મીઠાઇ કે સ્ટફ પરાઠા જેવી ઘણી રેસીપી થઈ શકે છે..આજે મે પનીર ને ઘઉં ના લોટ માં મિક્સ કરી ને મસાલા થેપલા બનાવ્યા છે જે સ્વાદ માં એકદમ યમ્મી બન્યા છે..આ થેપલા નાસ્તા માં અને ડિનર માં પણ ખવાય છે.. Sangita Vyas -
#પીળી, મેથી ના ઢેબરા
થેપલા એ ગુજરાતી ભોજનનું અભિન્ન અંગ છે. ફરવા જવાનું હોય , ટ્રાવેલિંગ કરવાનું હોય કે, પિકનિક, ગુજરાતીઓના દિમાગમાં પહેલું નામ થેપલાનું જ આવે! છુંદો, દહી કે અથાણા સાથે થેપલા ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.મેથીની ભાજીમાં અનેક ગુણ રહેલા છે .એટલે શિયાળામાં તેનો ભરપુર ઉપયોગ કરી લેવામાં આવે છે .લીલીછમ્મ ભાજી જોઈએ ત્યાં જ મન લલચાય જાય છેવળી, થેપલા ગરમ ગરમ હોય તો પણ ખાવાની મજા આવે અને ઠંડા થઈ જાય પછી પણ તેનો સ્વાદ અનેકગણો વધી જાય. તમે તેમાં મેથી, દૂધી વગેરે પણ ઉમેરીને થેપલાની વિવિધ વેરાયટી બનાવી શકો છો. થેપલા ખાવાની મજા ત્યારે જ આવે જ્યારે તે સોફ્ટ અને ટેસ્ટી બન્યા હોય. આ રીતે થેપલા બનાવશો તો એકદમ સ્મૂધ અને સ્વાદિષ્ટ બનશે. Chhaya Panchal -
પીઝા પુરી
#ટી ટાઇમ સ્નેક્સહર દિવાળીએ મને એક નવો નાસ્તો બનાવવા જોઈએ પાંચેક વર્ષ પહેલા મને થયું લાવ ને પિઝાનો ષેઇપ આપી ને પૂરી બનાવું? અને એમાં હું કામયાબ રહી. અહીં હું હેલ્ધી વર્ઝન લઇને આવી છું. આશા છે કે તમને પણ ભાવશે. Sonal Karia -
મલ્ટી ગ્રેન લોટ અને મેથી ના થેપલા
મલ્ટી ગ્રેન લોટ itself ખૂબ healthy છે ,અને એમાંમેથી ની ભાજી ઉમેરી છે એટલે આ થેપલાખૂબ જ યમ્મી અને હેલ્થી બનવાના..નાસ્તા માં કે ડિનર માં કોઈ પણ meal માં ખાઈશકાય છે.અથાણું શાક કે દહીં સાથે સ્વાદીષ્ટ લાગશે. Sangita Vyas -
-
પર્યુષણ સ્પેશિયલ વકીલી નું શાક
#SJR#jain recipe#Paryusan recipe#Tithi recipe#Maharashtian recipe 🙏 જય જિનેન્દ્ર 🙏 (Paryusan) vakili ki bhaji ચણા ના લોટ નો ઉપયોગ કરી વકીલી નું શાક બનાવ્યું...જે દાળ - ભાત સાથે સાઈડ ડીશ તરીકે પીરસી શકાય છે. એકલું પણ સરસ લાગે... Krishna Dholakia -
મેથી ના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
#EB#week10ગુજરાતી ના મનપસંદ એટલે થેપલા. દુનિયાભર મા પ્રસિધ્ધ એ થેપલા.જયારે પણ કશે ટ્રાવેલિંગ કરવાનું હોય એટલે ખાસ તો ગુજરાતીઓ ને થેપલા વગર ના ચાલે.થેપલા મા કોઈ પણ શાક ભાજી ઉમેરી ને અલગ અલગ રીતે બનાવાય છે. પણ મેથી ના થેપલા ની વાત અનોખી છે. Helly shah -
બગરું ના તીખા થેપલા
#RB20ઘી બનાવ્યા પછી નીકળેલા બગરુ માં લોટ અને મસાલા ઉમેરી થેપલા બનાવ્યા અને બહુ જ સ્વાદીષ્ટ બન્યા છે.. Sangita Vyas -
મકાઈ ના દાણા નો પ્લેન ઉત્તપમ
#MVF અમેરિકન મકાઈ કે દેશી મકાઈ ના દાણા નો ઉપયોગ કરીને પ્લેન ઉત્તપમ બનાવ્યો છે.તમે ટામેટાં, કેપ્સીકમ અને કોથમીર, કોબીજ, ચીઝ,પનીર નો ઉપયોગ કરી ને પણ બનાવી શકો...પણ મેં પ્લેન ઘી ઉત્તપમ બનાવ્યો છે. Krishna Dholakia -
બીટ બાજરી થાલીપીઠ (Beetroot Bajri Thalipeeth Recipe In Gujarati)
#FFC6#WEEK6# ફૂડ ફેસ્ટિવલ1# બીટ રેસીપી મહારાષ્ટ્ર રાજ્ય ની આ ટ્રેડીશનલ વાનગી છે...અલગ અલગ ધાન્ય,દાળ ને શેકી, દળી ને ઈ લોટ માં ડુંગળી, કોથમીર, આદુ-મરચાં ને રૂટીન મસાલા ઉમેરી કણક બાંધી,લુવા ને તવી પર થેપી,આંગળીઓની મદદથી કાણા કરી,તેલ મુકી, સાંતળી ને ગરમાગરમ થાલીપીઠ ને ઘી/માખણ લગાવી ઠેચા,ડુંગળી, દહીં કે ચ્હા સાથે નાસ્તામાં, જમવામાં લઈ શકાય. Krishna Dholakia -
-
થેપલા (Thepla Recipe in Gujarati)
#GA4#WEEK20#THEPLAગુજરાતી ઓની ઓળખ એટલે માત્ર થેપલા.સવાર ના નાસ્તા મા કે લંચ મા કયો કે ડીનર મા કે પછી ટીફીન મા કે ટા્વેલીંગમા થેપલા બધા મા ફીટ થઈ જાય. મીક્ષ વેજ, દૂધી,વગેરે માથી થેપલા બનાવાય છે. મેં અહીં મેથી અને કોથમીર નો યુઝ કરી ને થેપલા બનાવ્યા છે. mrunali thaker vayeda -
😋 થેપલા -ગુજરાત ની ટ્રેડિશનલ વાનગી.😋
#indiaથેપલા ગુજરાતની ટ્રેડિશનલ વાનગી છે..દરેક ગુજરાતીઓ નાં ઘરમાં બનતા હોય છે.. આને અથાણું કે દહીં સાથે ખાવામાં આવે છે. દોસ્તો થેપલા તો તમે ઘણા ખાધા હશે..પણ આજે હું અળવી પાન નાં થેપલા લય આવી છું.ખુબજ યુનિક ટેસ્ટ હોય છે આનો..બહુ જ સરસ લાગે છે...તમને ગમે તો ફેમિલી માટે જરૂર બનાવજો.😋😄👍👌💕 Pratiksha's kitchen.
More Recipes
ટિપ્પણીઓ (5)