સુરમિયું : વિસરાતી વાનગી

#MBR5
#Week 5
#BR
#Greenbhajirecipe
#લીલીભાજીવાનગી
#શિયાળુસ્પેશિયલવાનગી
#સુરમિયું
#વિસરાતી વાનગી
સૌરાષ્ટ્ર ના અમુક વિસ્તારમાં શિયાળામાં આ સુરમિયું બનાવી ને સવારે નાસ્તામાં કે સાંજે જમવામાં લોકો લેતાં..પૌષ્ટિક સુરમિયું ઘઉં,બાજરી,જુવાર અને ચણા ના લોટ ને મિક્ષ કરી,મેથી ની ભાજી ને લીલો મસાલો ઉમેરી ને શુધ્ધ ઘી થી સાંતળી ને બનાવવાં આવે છે....
સુરમિયું : વિસરાતી વાનગી
#MBR5
#Week 5
#BR
#Greenbhajirecipe
#લીલીભાજીવાનગી
#શિયાળુસ્પેશિયલવાનગી
#સુરમિયું
#વિસરાતી વાનગી
સૌરાષ્ટ્ર ના અમુક વિસ્તારમાં શિયાળામાં આ સુરમિયું બનાવી ને સવારે નાસ્તામાં કે સાંજે જમવામાં લોકો લેતાં..પૌષ્ટિક સુરમિયું ઘઉં,બાજરી,જુવાર અને ચણા ના લોટ ને મિક્ષ કરી,મેથી ની ભાજી ને લીલો મસાલો ઉમેરી ને શુધ્ધ ઘી થી સાંતળી ને બનાવવાં આવે છે....
રાંધવાની સૂચનાઓ
- 1
ઘઉં નો જીણો લોટ,બાજરી નો લોટ,ચણાનો લોટ અને જુવાર નો લોટ ને પહોળાં વાસણમાં લઈ ને સરસ મિક્ષ કરી લો.
□ આદુ-મરચાં ને કાપી,લસણ ને ફોલી,ખાંયણી માં કુટી ને પેસ્ટ બનાવી લો.
□ મેથી ની ભાજી ને ધોઈ,જીણી સમારી ને રાખો. - 2
- 3
બે કપ લોટ માં ૪ ચમચી આદુ-મરચાં અને લસણ ની પેસ્ટ,૨ કપ જીણી સમારેલી મેથી ની ભાજી, ૧ ચમચી જીરુ,લાલ મરચું, ધાણાજીરુ, હળદર, અને સ્વાદ મુજબ મીઠું અને તેલ ઉમેરી ને સરસ મિક્ષ કરી લો.
- 4
જરૂર મુજબ પાણી ઉમેરી ને કઠણ લોટ બાંધી ને ૫ - ૧૦ મિનિટ માટે રાખી લો, ને પછી લોટ ને મસળી ને લુવા કરી લો,એક લુવા ને લઈ ને ભાખરી કરતાં સહેજ પાતળું વણી લો.
- 5
ગેસ ની ધીમી આંચ પર રાખી ને ગરમ તવી પર વણેલ સુરમિયું રાખી ને બન્ને બાજુ શેકી ને પછી શુધ્ધ ઘી ગોળ ફરતે અને ઉપર ની બાજુ લગાવી ને સરસ શેકો...બન્ને બાજુ આ રીતે સરસ શેકો,સરસ સુગંધ આવશે અને સોનેરી બદામી રંગ નું શેકાય એટલે ઉતારી લો ને પ્લેટમાં રાખી લો...આ પ્રમાણે બધા સુરમિયાં ને વણી ને શેકી લો ને પ્લેટમાં કાઢી લો.
તૈયાર થયેલ સુરમિયાં ને ફોટા માં બતાવ્યાં પ્રમાણે કાપી લો. - 6
- 7
તૈયાર સુરમિયાં ને પીરસ્યાં છે....
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મગ ના વાનવા (વિસરાતી વાનગી)
#ઇબુક#day7 આજે હું મગ ના વાના લઈ ને આવી છું આ વાના લગ્ન માં બનવા માં આવે છે મગ ના વાના ની જેમ ચણા ના ઘઉં ના મઠ ના બાજરી ના એમ ૫ જાત ના વાના બનવા માં આવે છે Jyoti Ramparia -
મૂળા ના પાન ના થેપલા (Mooli Paan Thepla Recipe In Gujarati)
#BR#Greebbhajirecipe#Mulanibhajinathepala#MBR5#Week 5#મૂળા ની રેસીપી Krishna Dholakia -
બાજરી નો કઢો (વિસરાતી વાનગી)
#ઇબુક#day9 આજે હું લઈ ને આવી છું બાજરી નો કઢો જે લોકો ને ડોકટર એ ઘી ખાવા ની ના પાડી હોય એ લોકો આ કઢો બીમારી માં પી સકે છે અને શિયાળા મા ગરમા ગરમ પીવા થી શરીર માં ગરમાવો આવી જાવ છે હાલ જે લોકો ડાયટ ફૂડ વધારે પસંદ કરે છે એ લોકો પણ આ પી સકે છે કેમકે એમાં ઘી આવતું નથી બાજરી ની રાબ અને કઢો માં એટલો ફેર છે કે રાબ પાતળી અને ઘી વાળી બને છે જ્યારે આ થોડા ઘટ્ટ બને છે અને તેમાં ઘી આવતું નથી આશા રાખું કે આપ સહુ મિત્રો ને મારી વાનગી ગમશે...😊😊 Jyoti Ramparia -
બાજરી ની રાબ (વિસરાતી વાનગી)
#ઇબુક#day4ઘઉં ની રાબ બધા બનાવતા હોય છે હું આજે બાજરી ની રાબ લઈ ને આવી છું શિયાળા માં આ રાબ સવારે ગરમ ગરમ પીવા થી શરીર માં ગરમાવો રે છે અને બપોર સુધી ભૂખ નથી લાગતી સર્દી ઉધરસ કે તાવ માં આ રાબ આપવાથી ઘણું સારું લાગે છે તો આશા રાખું કે મારી આ વાનગી બધા મિત્રો ને ગમશે...😊😊😊 Jyoti Ramparia -
મૂળા અને મૂળા ભાજી ના મુઠિયા
#BR#લીલી ભાજી ની રેસીપી#નવેમ્બર#મૂળા રેસીપી#મૂળા અને મૂળા ભાજી ના પાન ના મુઠીયા#MBR5# Week 5#My recipe book Krishna Dholakia -
બીટ બાજરી થાલીપીઠ (Beetroot Bajri Thalipeeth Recipe In Gujarati)
#FFC6#WEEK6# ફૂડ ફેસ્ટિવલ1# બીટ રેસીપી મહારાષ્ટ્ર રાજ્ય ની આ ટ્રેડીશનલ વાનગી છે...અલગ અલગ ધાન્ય,દાળ ને શેકી, દળી ને ઈ લોટ માં ડુંગળી, કોથમીર, આદુ-મરચાં ને રૂટીન મસાલા ઉમેરી કણક બાંધી,લુવા ને તવી પર થેપી,આંગળીઓની મદદથી કાણા કરી,તેલ મુકી, સાંતળી ને ગરમાગરમ થાલીપીઠ ને ઘી/માખણ લગાવી ઠેચા,ડુંગળી, દહીં કે ચ્હા સાથે નાસ્તામાં, જમવામાં લઈ શકાય. Krishna Dholakia -
મેથી મટર કાજુ નું શાક (Methi Matar Kaju Shak Recipe In Gujarati)
#BR#Greenbhajirecipe#MBR5#Week 5#Methimuterkajusabji#મેથીમટરકાજુશાક Krishna Dholakia -
મલ્ટી ગ્રેન લોટ ની રોટલી
#MLઅહી મે બાજરી જુવાર અને મકાઈ ના લોટ નો ઉપયોગકરી ને સોફ્ટ રોટલી બનાવી છે.ખાવા માં પણ બહુ ટેસ્ટી લાગે છે. Sangita Vyas -
હેલ્ધી ચમચમિયા વિસરાતી વાનગી (Healthy Chamchamiya Visrati Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#BR Sneha Patel -
કાવો(વિસરાતી વાનગી)
#ઇબુક#day 15 શિયાળા માં કાવો પીવા માં આવે છે સવાર મા કાવો પીવાથી શરીર માં ગરમાવો રે છે સરદી અને કફ નથી થતો શરીર માટે આ ખૂબ સારું પીણું છે આશા રાખું કે બધા મિત્રો ને મારી રેસીપી ગમશે 😊😊 Jyoti Ramparia -
બાજરી ના ઢોકળાં (Bajri Dhokla Recipe In Gujarati)
#ઢોકળાં રેસીપી#BW#Bye Bye winter recipe challenge#Millet recipe#dhokalaRecipe #બાજરી ના ઢોકળાં રેસીપી#ઢોકળાંરેસીપી બાજરી,ચણા ની દાળ, અડદ ની દાળ, રવો ને દહીં, આદુ-મરચાં, કાળાં મરી અને મીઠું નો ઉપયોગ કરી ને ઢોકળા બનાવ્યાં,ગરમાગરમ ઢોકળાં ને તલ ના તેલ કે શિંગતેલ સાથે સર્વે કરો. તૈયાર કરેલ આ ઢોકળા - એકદમ મસ્ત જાળીદાર,પોચા ને સ્વાદિષ્ટ અને પાછાં 'હેલ્થી' તો ખરાં જ... Krishna Dholakia -
-
મીઠા પુડલા (Sweet Pudla Recipe In Gujarati)
#FFC8#WEEK8#ફૂડ ફેસ્ટિવલ1#મીઠાં(ગળ્યાં પૂડલા)#મીઠાઈ#ઘઉં નો લોટ રેસીપી#ગોળ રેસીપી (ગળ્યાં) પુડલા Krishna Dholakia -
ઘી ના કીટ્ટુ ના થેપલા
#cookpadGujarati#cookpadIndia#leftovergheenakittanathepala#leftoverrecipe#Masalathepla-gheenakittanarecipe #ઘીનાકીટ્ટાનામસાલાથેપલારેસીપી આજે ઘી બનાવ્યું,તેનાં કીટ્ટુ કે બગરું બચ્યું હતું,, મને થયું લાવ ને નાસ્તામાં તેનો ઉપયોગ કરી ને મસાલા થેપલા બનાવી દઉ...સાથે ચ્હા ને ફલાવર બટાકા નું શાક કે અથાણું કે છુંદો ગમે તે ખપે હો... Krishna Dholakia -
લાલ મરચું અને મીઠા વાળાં લાલ જમફળ
#cookpadIndia#cookpadgujarati#MBR5#Week 5 આજે લાલ જામફળ લાલ મરચું અને મીઠું મિક્ષ કરી ને બનાવ્યાં. Krishna Dholakia -
મેથી પુલાવ (Methi Pulao Recipe In Gujarati)
#BR#Greenbhajirecipe#methipulavrecipe#Quickrecipe#Lunchrecipe#dinnerrecipe#MBR5#Week 5 Krishna Dholakia -
બાજરી ની ખીચડી (Bajri Khichdi Recipe In Gujarati)
#WK1#WEEK1#વિન્ટર કિચન ચેલેન્જ#બાજરી ની ખીચડી (સજલા ખીચડી) Krishna Dholakia -
આચારી કોળાં નું શાક (Achari Kora Shak Recipe In Gujarati)
#MBR5#My recipe book#Week 5#CookpadIndia#Cookpadgujarati#Pumpkinrecipe#Acharipumpinsabjirecipe#આચારીકોળાંનુંશાક Krishna Dholakia -
બાજરી ના રોટલા (Bajri Rotla Recipe In Gujarati)
#LB અમારા ઘરમા રોટલા બધા ને ભાવે. કોઈપણ રોટલા આપો જુવાર, મકાઈ, બાજરી આજ મેં બાજરી ના રોટલા બનવિયા. Harsha Gohil -
જુવાર નું ખીચું (Jowar Khichu Recipe In Gujarati)
#FFC2#WEEK2# ફૂડ ફેસ્ટિવલ1# જુવાર નું ખીચુ Krishna Dholakia -
-
જુવાર બાજરીના ચમચમિયા (Jowar Bajara Chamchamiya Recipe In Gujarati)
#GA4#week16#જુવાર બાજરીના ચમચમિયાદો દિલ મીલ રહે હૈ.... મગર ચુપકે ચુપકે....જુવાર બાજરી મીલ રહે હૈ મેથી & ગ્રીન લસુન કે સંગસબકો પસંદ આયેગા ચમચમિયા ચુપકે ચુપકે નવા વરસે હું તમારાં માટે લાવી છુંજુવાર બાજરીના ચમચમિયા Ketki Dave -
ઘઉં બાજરી ની રોટલી (Wheat Flour Bajri Rotli Recipe In Gujarati)
#NRC#રોટલી - નાન રેસીપી ચેલેન્જ Krishna Dholakia -
છત્તીસગઢ ના પ્રખ્યાત મટર ચૂરા (Chattisgarh Famous Matar Chura Recipe In Gujarati)
#CRC#છત્તીસગઢ રેસીપી ચેલેન્જ#છત્તીસગઢ ના પ્રખ્યાત મટર ચૂરા/ પૌંઆ#નાસ્તા રેસીપી#મટર રેસીપી#પૌઆ રેસીપી બિલાસપુર અને છત્તીસગઢ માં સવારે અને સાંજે આ મટર પૌંઆ નાસ્તામાં લોકો ખાય છે... સૂકા વટાણા ને પલાળીને,બાફીને બનાવવાં માં આવે છે પણ મેં ફ્રોઝન વટાણા માં નાનો બટેટો ઉમેરી ને બનાવ્યો છે...સરસ બન્યાં એટલે રેસીપી શેર કરું છુ. Krishna Dholakia -
મગ ના વાનવા ચાટ (વિસરાતી વાનગી)
#ઇબુક#day10આજે હું મગના વાનવા માંથી ચાટ બનાવી ને લાવી છું વિસરાતી વાનગી ને મે આજ નો ટેસ્ટ આપ્યો છે આશા રાખું કે મારી વાનગ બધા મિત્રો ને ગમશે.. 😊😊😊 Jyoti Ramparia -
સફરજન ના પરોઠા (Apple Paratha Recipe In Gujarati)
#CookpadTurns6#WEEK6#MBR6#WPR#paratharecipe#Appleparatha આજે સફરજન ના પરાઠા બનાવ્યાં મારી દીકરી યશશ્રી ની સખીઓ ભેગી થાય એટલે હું કાંઈક નવું બનાવી ને આપું...સફરજન ના પરોઠા બનાવ્યાં મોજ થી ખાઈ ને કહે આંન્ટી મસ્ત છે...સફરજન ન ખાનારી પણ મજા થી પરાઠા ખાઈ લીધા....બર્થડે પાર્ટી માં નાના નાના પરોઠા બનાવી ને જામ કે સોસ કે મધ સાથે તમે પીરસી શકો... Krishna Dholakia -
દરપાક (વિસરાતી વાનગી)
#ઇબુક#day3આજની મારી વાનગી છે ઘઉં નો દર પાક પહેલાના જમાનામાં મહેમાન જ્યારે ઘરે આવતા ત્યારે ઓછા ખર્ચામાં કેવી રીતે મીઠાઈ બનાવી એ આ રેસીપી માંથી આપણને શીખવા મળે છે અને આમ પણ અત્યાર ના ડાયટ વાળા લોકો માટે આ ઓછા ઘી માંથી બનતી વાનગી છે જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે આશા રાખું છું કે બધા મિત્રોને મારી આ વાનગી ગમશે...😊😊😊 Jyoti Ramparia -
-
બાફેલા મગ જુવાર ના રોટલા (Bafela Moong Jowar Rotla Recipe In Gujarati)
#ff3 શ્રાવણ સુદ નોમ.....દક્ષિણ ગુજરાત મા નોળી નોમ તરીકે ઉજવાયવ છે. આ દીવસે માતા ઓ પોતાના સંતાન ના ક્ષેમકુશળ ની મંગલકામના માટે નોળિયા મામા ની અડદ/ જુવાર ના લોટની પ્િતમા બનાવી તેલ ,દૂધ,સોપારી,ખાખરા ના પાન,ફુલ થી પૂજા કરે છે.પલાળેલા મગ....સાથે બીજા ૫,૭,૯ જાત ના મીક્ષ કઠોળ ને બાફી ને ....જુવાર ના રોટલા સાથે એકટાણું કરે છે.નોળી નોમ સ્પેશયલ બાફેલા મગ..,જુવાર ના રોટલા Rinku Patel -
મેથી મસાલા ખાખરા (Methi Masala Khakhra Recipe In Gujarati)
#KC#મેથી મસાલા ખાખરા#મેથી રેસીપી#ખાખરા રેસીપીશિયાળામાં અલગ અલગ પ્રકારની ભાજીઓ મળે...મેથી,પાલક,સૂવા.....તાંદળજા ને ...આજે આપણે મેથી ની ભાજી નો ઉપયોગ કરી ને ગુજરાતી ના પ્રિય એવા મેથી મસાલા ખાખરા....'ફાઈબર' થી ભરપૂર ઘઉં અને...'લોહતત્વ'થી ભરપૂર મેથી નો ઉપયોગ કરી ને સરસ..સ્વાદિષ્ટ ને કરકરા ખાખરા બનાવશું. Krishna Dholakia
More Recipes
- વેજીટેબલ હક્કા નુડલ્સ (Vegetable Hakka Noodles Recipe In Gujarati)
- હેલ્ધી ચમચમિયા વિસરાતી વાનગી (Healthy Chamchamiya Visrati Recipe In Gujarati)
- બાજરી મેથીનાં ચમચમિયા (Bajri Methi Chamchamiya Recipe In Gujarati)
- મૂળા નું સલાડ (Mooli Salad Recipe In Gujarati)
- બટાકા ની વેફર (Bataka Wafer Recipe In Gujarati)
ટિપ્પણીઓ (5)