સરગવા ની પાકી શીંગ ના બી નુ શાક

કુણી સરગવા ની શીંગ નુ શાક તો આપણે બનાવતાં જ હોઈએ છીએ પણ પાકી અને જાડી શીંગ નો ઉપયોગ બહુ ઓછો કરીએ છીએ મે આજે જાડી શીંગ નો ઉપયોગ કરી તેના મોટા બી નુ શાક રૂટીન મસાલા નો ઉપયોગ કરી બનાવ્યું છે બહુ ટેસ્ટી બન્યુ છે બી નો ક્રનચ ખાવા મા સારો લાગે છે
સરગવા ની પાકી શીંગ ના બી નુ શાક
કુણી સરગવા ની શીંગ નુ શાક તો આપણે બનાવતાં જ હોઈએ છીએ પણ પાકી અને જાડી શીંગ નો ઉપયોગ બહુ ઓછો કરીએ છીએ મે આજે જાડી શીંગ નો ઉપયોગ કરી તેના મોટા બી નુ શાક રૂટીન મસાલા નો ઉપયોગ કરી બનાવ્યું છે બહુ ટેસ્ટી બન્યુ છે બી નો ક્રનચ ખાવા મા સારો લાગે છે
રાંધવાની સૂચનાઓ
- 1
શીંગ ને ધોઈ લો તેના ટુકડા કરી લો ટુકડા કરતી વખતે ઘ્યાન રાખવુ કે શીંગ ની વચ્ચે ખાડા વાળો ભાગ હોય ત્યાંથી કાપવી બી વાળો ભાગ ઉપસેલો હોય ત્યાંથી નહી નહિતર શીંગ ફોલતી વખતે બી આખો નહી નીકળે આપણે આ શાક બી નુ બનાવવા નુ છે માટે બી આખા નીકળે તેનુ ઘ્યાન રાખવુ
- 2
હવે કુકર મા પાણી અને મીઠું ઉમેરી ત્રણ થી ચાર સીટી વગાડી ઠંડુ પડે એટલે શીંગ ને નિતારી તેના બી છુટા પાડી એક પ્લેટ મા કાઢી લો
- 3
મિકસી મા ટામેટાં મરચા આદુ ની પ્યુરી કરી લો
- 4
એક કડાઈ મા તેલ ગરમ કરી રાઇ હિંગ નો વધાર કરી તેમાં પ્યુરી ઉમેરી તેલ છુટે ત્યા સુધી સાંતળો હવે તેમા બધા મસાલા ઉમેરી સારી રીતે મિક્સ કરી તેમા બાફેલા શીંગ ના બી ઉમેરી સારી રીતે મિક્સ કરી તેમાં કોથમીર નાખી તેને સારી રીતે મિક્સ કરી લો
- 5
- 6
તો ત્યારે સરગવા ની શીંગ ના બી નુ શાક
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
સરગવા શીંગ નુ લોટ વાળું શાક (Saragva Shing Besan Shak Recipe In Gujarati)
#MAમારી મમ્મી ની બધીજ આઈટમ મસ્ત બને છે. તે બનાવે છે એમાં નુ એક શાક છે સરગવાની શીંગ નુ લોટ વાળું શાક.આ સીઝન માં સરગવા ની શીંગ મળે. Richa Shahpatel -
મગ ની છુટી દાળ (Moong Chhuti Dal Recipe In Gujarati)
#LSR લગ્ન ના જમણવાર મગ ની છુટી દાળ અને કઢી નું જમણવાર જોવા મળે છેKusum Parmar
-
સરગવા ની શીંગ નું શાક
સરગવો ઔષધીય ગુણો ધરાવતી બહુ ઉપયોગી વનસ્પતિ છે.આજે મે એની શીંગ નું રસાદાર શાક કયુઁ છે..જે રોટલી/ ભાત બંને સાથે ખાઇ શકાય. Rinku Patel -
-
-
સરગવા ની શીંગ નું શાક (Saragva Shing Shak Recipe In Gujarati)
#EB#Week6સરગવા ની શીંગ નું શાકઆ શાક ટેસ્ટ માં ખાટું મીઠુ હોય છે. સરગવા ના તો ઘણા બધા ફાયદા પણ છે જેમ કે સરગવો ખાવા થી પગ નો દુખાવો મટી જાય છે.તેમાં કેલ્શિયમ ભરપૂર છે તેમજ મલ્ટી વિટામિન પણ સારા પ્રમાણ માં છે. સરગવા નો સૂપ પણ ખુબ જ ફાયદાકારક છે. સરગવા ની શીંગ તેમજ તેના પાન સુકવી પાઉડર પણ બનાવી સ્ટોર કરી તેનો ઉપયોગ કરી શકાય છે. Arpita Shah -
સરગવા નુ શાક (Sargva Shak Recipe in Gujarati)
#Week25#GA4#સરગવોમે ગોલ્ડન એપરન માટે બનાવ્યું છે સરગવા ની શીંગ નુ શાક આશા રાખું છું આપને પણ ગમશે. H S Panchal -
-
આખી ડુંગળી નુ શાક
#RB4આખી ડુંગળી નુ શાક ચોમાસાં માં રોટલી બાજરા નો કે મકાઈ ના રોટલા સાથે ખુબજ સરસ લાગે છે અને બનતા વાર પણ નથી લાગતી. megha vasani -
-
સરગવા ની દાળ (Saragva Dal Recipe In Gujarati)
#GA4#Week25#drumstickઆર્યુવેદ ની દિષ્ટી સરગવા અનેક ગુણો થી ભરપુર છે , રુટીન મા સરગવા ના ઉપયોગ કરવા થી આપણે શરીર ની ઘણી બધી બીમારિયો દુર કરી શકાય છે. જોડો ના દુખાવા, થકાન ને દુર કરી ને વાયુવૃદ્ધિ ને રોકે છે સરગવા ના પાન ના મુઠિયા, હાન્ડવો, સરગવા ના ફુલ ની સબ્જી, સરગવા ના સીન્ગો ની દાળ ,શાક,કઢી, સુપ ઈત્યાદિ બને છે મે તુવેર ની દાળ મા સરગવા ની સીન્ગો નાખી ને બનાવી છે. ખાવા મા સ્વાદિષ્ટ લાગે છે સાથે સાથે સરગવા -સીન્ગ ની એરોમા મનમુગ્ધ કરી દે છે.. હુ રુટીન મા બનાવતી હોવુ છુ Saroj Shah -
-
દૂધીનું શાક (dudhi saak recipe in gujarati)
#ઉપવાસ મોટેભાગે આપણે ફરાળમાં બટેકાનો ઉપયોગ વધારે કરતા હોઈએ છીએ પણ જો દુધી નો ઉપયોગ કરીએ તો આપણને ઘણા ફાયદા છે જેમકે દુધી મગજને ઠંડક આપે છે. જેથી ઘણા રોગ સામે આપણને રક્ષણ મળે છે.. તો ચાલો જોઈ લઈએ તેની રેસિપી..... Khyati Joshi Trivedi -
-
સરગવા નુ ખાટુ શાક (Saragva Khatu Shak Recipe In Gujarati)
આ શાક ખાવા માટે પૌષ્ટિક ને રોટલા ભાખરી સાથે ખાઇ શકાય છે. મારુ ભાવતુ શાક... #FFC3 Jayshree Soni -
ડુંગળી નુ શાક (Dungri Shak Recipe In Gujarati)
FFC/6.....ખીચડી સાથે ડુંગળી નુ શાક ખાવાની મજા આવે... Jayshree Soni -
દૂધી ના ગોટા
સામાન્ય રીતે દુધી માંથી આપણે શાક અને ઓળો બનાવતા હોઈએ છીએ પરંતુ આજે હું દુધી માંથી ગોટા લઈને આવી છે જે સુપર ટેસ્ટી લાગે છે!#વિકમીલ3#goldenapron3#week24#gourd Megha Desai -
કાચી પાકી કેરી નું શાક
#RB11ઘરે કેરી આવે ત્યારે આપણે ઘણી બધી વાનગી બનાવતા હોયે છે. પણ ક્યારેક કેરી કાચી પાકી નીકળે તો ઍ ના તો પાકે છે અને ખાટી હોય તો ના ખાઈ શકાય. આવી કેરી નું શાક ખુબ ટેસ્ટી બને છે.તમે પણ ટ્રાય કરજો. જેથી કેરી ફેકવી ના પડે.. Daxita Shah -
કોથમીર નુ શાક
શિયાળા મા કોથમીર ખાવી બહુ જ જરૂરી છે એના થી ઘણા ફાયદા થાય છે ...કોથમીર નુ લોટ વારૂ શાક ખૂબ જ ટેસ્ટી બને છે ..#MW4 bhavna M -
તૂરીયા પાત્રાનુ શાક
Recipe નો 183આપણે હમેશા તૂરીયા નુ નોમૅલ સાદું શાક કે લોટવાળુ શાક.કે પછી મગની દાલ મીકસ.તુરીયા નુ.શાક બનાવતા હોય એ છીએ. પણ મેં આજે તુરીયા પાત્રા નુ શાક બનાવ્યુ છે. જે નવીન ટેસ્ટ નુ સરસ શાક બન્યું છે. Jyoti Shah -
ગુવાર ટમેટાનું શાક
ગુવારનું શાક ઘણીવાર બનાવતા હોઈએ છીએ પણ આજે ટામેટાં સાથે ગુવારનું શાક બનાવ્યું છે જે બહુ ટેસ્ટી બનીયુ છે. આજે આ શાક મેં કુકરમાં બનાવ્યું છે જે જલ્દી અને ગ્રીન બને છે Jyoti Shah -
ટિંડોળા બટાકા ની ફ્રેન્ચ ફ્રાય (Tindora Bataka French Fry Recipe In Gujarati)
આ શાક માં પાણી નો ઉપયોગ નથી કરતાKusum Parmar
-
સરગવા ની શીંગ નું ખટ્ટ મીઠું શાક (Saragva Shing Khattu Mithu Shak Recipe In Gujarati)
સરગવા ની શીંગ નું ખટ્ટ મીઠું શાક#SVC#સમરવેજીટેબલરેસીપીચેલેન્જ#Cookpad#Cookpadindia#Cookpadgujarati#Cooksnapદરેક ગુજરાતીઓ નાં ઘરે બનતું સ્વાદિષ્ટ સ્વાસ્થ્યવર્ધક સરગવા ની શીંગ નું શાક -- દહીં , ચણા નો લોટ નાખી બનાવાય છે . આ ખટ્ટ મીઠું શાક રોટલી અને ભાત બંને સાથે ખાવાની મજા આવે છે . Manisha Sampat
More Recipes
ટિપ્પણીઓ (8)