ફરાળી લાડુ (Farali laddu Recipe in Gujarati)

Sunita Vaghela
Sunita Vaghela @cook_sunita18
Vadodara

હમણાં નવરાત્રિ દરમિયાન ઉપવાસ હોય એટલે તો શરીર માં કેલેરી ઓછી થઈ જાય એટલે.. મસ્ત કેલેરી યુક્ત આ લાડુ સીંગદાણા અને કોપરા,ગોળ , ડ્રાય ફ્રુટ બધું જ શક્તિ વર્ધક હોય એટલે ગરબા રમીને ભુખ લાગે તો..ખાઈએ તો તરત જ તાકાત મળે.્

ફરાળી લાડુ (Farali laddu Recipe in Gujarati)

100+ શેફ્સે આ રેસીપી જોઈ છે

હમણાં નવરાત્રિ દરમિયાન ઉપવાસ હોય એટલે તો શરીર માં કેલેરી ઓછી થઈ જાય એટલે.. મસ્ત કેલેરી યુક્ત આ લાડુ સીંગદાણા અને કોપરા,ગોળ , ડ્રાય ફ્રુટ બધું જ શક્તિ વર્ધક હોય એટલે ગરબા રમીને ભુખ લાગે તો..ખાઈએ તો તરત જ તાકાત મળે.્

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 વાટકીસીંગદાણા
  2. 1 વાટકીકોપરા નું ખમણ
  3. 1 વાટકી‌ગોળ
  4. 2 ચમચીઘી
  5. 2 ચમચીલાલ સુકી દ્રાક્ષ
  6. 2 ચમચીડ્રાય ફ્રુટ નો ભુક્કો
  7. ચપટીઈલાયચી પાવડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સીંગદાણા નેં એક વાસણમાં લઈ ધીમે તાપે શેકી લો.. બરાબર શેકાય જાય એટલે તેને મસળીને ફોતરાં કાઢી નાખવા..

  2. 2

    હવે એક બાઉલમાં બાકી ની સામગ્રી ભેગી કરી ને લાડુ બનાવી લો..

  3. 3

    એક ડીશ માં ગુલાબ ની પાંદડી થી સજાવી સર્વ કરો..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sunita Vaghela
Sunita Vaghela @cook_sunita18
પર
Vadodara

ટિપ્પણીઓ

Similar Recipes