લાડુ(Ladoo Recipe in Gujarati)

Vijyeta Gohil
Vijyeta Gohil @cook_24726592
Ahmedabad Gujarat

#GA4
#Week14
#Ladoo

આમ તો અપને લાડુ બહુ અલગ અલગ રીત બનાવતા જ હોય છીએ તો આજે મેં ચોખા ના લોટ માં ગોળ નો ઉપયોગ કરીને બનાવ્યા છે જે શિયાળા માટે પણ બેસ્ટ છે

લાડુ(Ladoo Recipe in Gujarati)

#GA4
#Week14
#Ladoo

આમ તો અપને લાડુ બહુ અલગ અલગ રીત બનાવતા જ હોય છીએ તો આજે મેં ચોખા ના લોટ માં ગોળ નો ઉપયોગ કરીને બનાવ્યા છે જે શિયાળા માટે પણ બેસ્ટ છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ્સ
15 નાના લાડુ
  1. 1 કપચોખા નો લોટ
  2. 1 કપગોળ
  3. 1 કપપાણી
  4. અડધો કપ તલ
  5. અડધા કપ કોપરા નું છીણ
  6. 3ઈલાયચી નો પાઉડર
  7. 2 ચમચીડ્રાય ફ્રૂઈટ્સ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ્સ
  1. 1

    તલ ને 2-4 મિનિટ સેકી લો. લોટ પણ જ્યાં સુધી સુંગંધ આવે ત્યાં સુધી સેકી લેવો

  2. 2

    હવે એક પેન માં ગોળ અને પાણી ઉમેરીને ચિપ ચિપ થાય આવી મધ જેવી ચાસણી તૈયર કરો

  3. 3

    હવે એક બોલ માં લોટ લો. એમાં કોપરા નું છીણ, તલ ડ્રાય ફ્રૂઈટ્સ ઈલાયચી નો પાઉડર ઉમેરો અને સરખું મિક્સ કરી લો

  4. 4

    હવે ધીમે ધીમે ચાસણી ઉમેરતા જવું અને લોટ ભેગો કરવો. એમાં થી નાના આવા લાડુ તૈયાર કરો. ઉપર થી કોપરા ના છીણ કે તલ માં રગદોળી દો. ચાસણી આટલી જ ઉમેરવી જેટલું તમારે લોટ વ્યવસ્થિત ભેગો થાય. બધી જ ચાસણી વપરાય એ જરૂરી નથી.

  5. 5

    તૈયાર છે લાડુ. આપણા નોર્મલ લાડુ કરતા થોડા ડિફરેન્ટ લાગે છે ગોળ માં બનાવ થી હેલ્થી પણ છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vijyeta Gohil
Vijyeta Gohil @cook_24726592
પર
Ahmedabad Gujarat
By profession, i work as quality engineer. I love to explore new food and places.also m very passionate about cooking.
વધુ વાંચો

Similar Recipes