ગાજર બીટ નો ડ્રાયફ્રુટ હલવો

Mita Kakkad
Mita Kakkad @cook_20448858

#glodenapron3 week 1
# ગાજર..

ગાજર બીટ નો ડ્રાયફ્રુટ હલવો

#glodenapron3 week 1
# ગાજર..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કિલોગાજર
  2. 1નંગ બીટ
  3. 250મિલીલીટર દૂધ
  4. 300 ગ્રામખાંડ
  5. 50 ગ્રામમાવો
  6. 1 કપમલાઈ
  7. 2ચમચા ઘી
  8. ડ્રાયફ્રુટ- કાજુ, બદામ, કિસમિસ
  9. 1 ચમચીઈલાયચી પાવડર..

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ગાજર અને બીટ ને છોલી ને ખમણી લ્યો...

  2. 2

    1 પેન મા ઘી લઇ ને ગરમ કરો તેમાં ગાજર અને બીટ ઉમેરો...

  3. 3

    તેમાં દૂધ અને મલાઈ ઉમેરી ને થોડી વાર ચડવા દ્યો....

  4. 4

    થોડું ઘટ થઈ પછી ખાંડ નાખો...પછી માવો નાખો ને હલાવતા રહેવું...

  5. 5

    દૂધ અને ખાંડ નું પાણી બળી જાય ત્યાં સુધી ચડવા દેવું...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mita Kakkad
Mita Kakkad @cook_20448858
પર

ટિપ્પણીઓ

Similar Recipes