ગાજર ની ખીર

Jayshreeben Galoriya @cook_20544089
રાંધવાની સૂચનાઓ
- 1
પેલા સાબુ દાણા નૈ ધોઈ ઈ તેના જેટલુ પાણી નાખી પલારવી દુધ ગરમ થાય એટલે સાબુદાણા નાખી પાચ મિનિટ ગરમ થવા દેવુને હલાવવુ પછી ગાજરને છોલી તેને ખમણી ધીમા સાતરી લેવા ને સુગંધ આવે એટલે દુધ મા નાખી સતત હલાવવુ ને બફાય જાય એટલે ખાંડ નાખી નૈ સરસ ધટ થાય એટલે પિસ્તાની કટકી નાખી તૈયાર
- 2
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
ગાજર ની ખીર
#ઇબુક૧# વાનગી-૩આજે પોષી પૂનમ એટલે ભાઈ બહેનનો દિવસ,નાનપણમાં આ વ્રત ખૂબ કરતા આખો દિવસ ઉપવાસ કરી ને સાંજની રાહ જોતા,પૂરી k રોટલી માં કાણું પાડી ને ચાંદા મામાને જોતા ને ભાઈ ની લાંબી ઉંમર માટે ઇશ્વર ને પ્રાર્થના કરતા પછી ભાઈ ને પ્રેમ થી પુછતા કે...પોષી પોષી પૂનમડી,આકાશે રાંધી ખીરભાઈ ની બહેન રમે કે જમે ?અને ભાઈ પણ મસ્તી મજાક કરી ને કહે કે આખો દિવસ રમો છો તો જાવ હવે રમો, પણ પછી તુરંત પ્રેમ થી કહે જાવ જમો હવે.તો ભાઈ બહેન ના પવિત્ર બંધન ને મજબુત બનાવે છે.આજનો દિવસ આ સંભારણું યાદ કરી ને આજ ગાજર ની ખીર બનાવી છે. Geeta Rathod -
-
-
-
-
-
-
-
-
ગાજર ની ખીર
#FFC1# food festival#week1#વિસરાયેલી વાનગી#cookpadindia#cookpadgujarati અમારા ઘરે આ ખીર બનતી હોય છે.તે ગરમ અને ઠંડી બંને સરસ લાગે કગે.બધા ના ઘરે ગાજર નો હલવો બને છે પણ ખીર જે પેહલા બહુ બનતી જે હવે ક્યારેક જ બનતી હોય છે.ટેસ્ટ તો આહાહાઆઆ.... ખૂબ જ ટેસ્ટી. Alpa Pandya -
-
ગાજર ની ખીર (Carrot Kheer Recipe In Gujarati)
ઠંડી ની સિઝન મા ગાજર ખુબ જ હેલ્ધી અને પોષ્ટીક છે. ગાજર માથી ઘણા પ્રકાર ની વાનગી બને છે. Trupti mankad -
-
-
શાહી ટુકડા ઇન ગાજર ખીર
#એનિવર્સરી#ડેઝર્ટ#હોળી/ગાજરની ખીર બનાવી તેમા તળેલા બ્રેડ પીસ નાંખી સર્વ કર્યુછે Safiya khan -
-
ગાજર ની ખીર
#ઇબુક૧ #પોસ્ટ૧૩શિયાળામાં ગાજર સારા મલે છે. તો આ ગાજરની ખીર બનાવીને બધાને ખુશ કરી લો. જેટલી સરસ દેખાય છે તેટલી જ ટેસ્ટી લાગે છે. Bijal Thaker -
ગાજર ની ખીર
#GA4#Week3ગાજર ની ખીર ખાવા માં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. અને આ ખીર ઉપવાસ માં પણ ખાઈ શકાય છે.અને સાંજે જમ્યા પછી કંઈ ગળ્યું ખાવા જોઈતું હોય એમના માટે આ બેસ્ટ ઓપ્શન છે. Dimple prajapati -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/17033212
ટિપ્પણીઓ