જીરૂ,વરિયારી સરબત

Jayshreeben Galoriya @cook_20544089
રાંધવાની સૂચનાઓ
- 1
પેલા વરિયારી જીરૂ ધોઈ અલગ અલગ પલારવાના બે ચમચી વરિયારી છે તો ચાર ચમચી પાણી ચાર ચમચી જીરૂ છે તો આઠ ચમચી પાણી મા ચાર કલાક પલારી દેવી પછી મલમલના કપડાથી દબાવી ને પાણી ગારીલેવુ હવે જેટલુ પાણી છે તેની ડબલ ખાંડ લેવી ને તેમા જીરૂ વરિયારી નુ પાણી નાખી ચીકાસ વારી ચાસણી વારી કરવા ની ઠંડુ થાય એટલે લીબુનોરસ ને ચાટ મસાલો નાખી મિક્સ કરી તૈયાર એક ગ્લાસ મા એક ચમચી પલારેલા તકમરીયા ને બે ચમચી સરબતનુ સીરપ નાખી ઠંડુ પાણી નાખી તૈયાર અંદર લીબુની સ્લાઇડ નાખવા થી સરસ દેખાવ આવેછૈ
- 2
- 3
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/24687789
ટિપ્પણીઓ