રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મરચાને ધોઈને સાફ કરી લેવા તેને વચ્ચેથી દિયા કાઢી લેવા અને બે ભાગ કરવા હવે એક વાસણમાં રહી ના કુરિયા મીઠું લીંબુનો રસ અને મરચાના બધું ભેગું કરીને મિક્સ કરવું મરચાને રાઈના કુરિયા ચોટી જાય તે રીતે હલાવવા હવે આ મરચાને એક દિવસ મૂકી રાખવા પછી તેને ખાવાના ઉપયોગમાં લેવા તો તૈયાર છે વઢવાણી આથેલા મરચા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
આથેલા મરચા (Pickle Chilli Recipe in Gujarati)
#GA4#WEEK13#CHILLI#COOKPADGUJRATI#COOKPADINDIA આ સિઝનમાં મળતા વઢવાણી મરચાં બરાબર પદ્ધતિથી આથવામાં આવે તો બારે મહિના તેનો ઉપયોગ કરી શકાય છે થેપલા ,ખાખરા ,ભાખરી વગેરે સાથે વઢવાણી મરચા ખુબ જ સરસ લાગે છે. Shweta Shah -
-
-
-
-
વઢવાણી લીલા મરચાનું અથાણું (Vadhvani Green Chilli Pickle Recipe
#GA4#Week13#post2#chilli#વઢવાણી_લીલા_મરચાનું_અથાણું (Vadhvani Green Chilly Pickle Recipe in Gujarati ) શિયાળા માં આથેલા મરચાં વિનાની થાળી ગુજરાતી માટે અધૂરી જ ગણાય. દરેક ના ઘર માં બનતા કે બહારથી લઈને ખવાતા વઢવાણી મરચાં ની રેસિપી લઈને આવી છું. આ આથેલા લીલાં મરચાં ફ્રીઝ માં 3 થી 4 મહિના સુધી એર ટાઈટ કન્ટેનર માં સ્ટોર કરી સકાય છે. મરચાં ખાલી સ્વાદ માટે ન ખાતા પણ આપણા શરીર માટે પણ બહુ જ ફાયદાકાક છે. મરચાં માં પણ વિટામિન હોય છે અને તે પાચન માં ખુબ ફાયદો કરે છે. તે દુખાવા માટે પણ લાભદાયક છે. લીલા મરચાં માં વિટામિન સી પણ હોય છે. આ વઢવાણી મરચાં સ્વાદ માં ઉત્તમ અને સ્વાસ્થ્ય માટે પણ ગુણકારી છે જો એને માપ માં લેવામાં આવે તો. Daxa Parmar -
-
-
આથેલા રાયતા મરચા (Athela Raita Marcha Recipe In Gujarati)
#WPવઢવાણ નાં મરચા નો ટેસ્ટ જ અલગ હોય અને તે શિયાળામાં સરસ મળે. આ રાયતા મરચા ગુજરાતીઓનાં hot favorite. થેપલા કે ખાખરા સાથે સરસ લાગે. બહાર જાવ ત્યારે સાથે લઈ જવાય. તેની વગર તો જાણે જમણવાર અધૂરો. દાળ-ભાત, રોટલા, ભાખરી કે ખિચડી સાથે પણ સરસ લાગે. બનાવવામાં એકદમ સરળ અને ફ્રીઝમાં રાખી ૮-૧૦ દિવસ તેનો ઉપયોગ કરી શકાય. Dr. Pushpa Dixit -
-
-
-
-
-
વઢવાણી ઇન્સ્ટન્ટ રાયતા મરચા (Vadhvani Instant Raita Marcha Recipe In Gujarati)😊
વાનગી નું નામ : વઢવાણી ઇન્સ્ટન્ટ રાયતા મરચાકુક પેડ કિચન સ્ટાર ચેલેન્જ Rita Gajjar -
-
-
-
-
ઇન્સ્ટન્ટ રાયતા મરચા નું અથાણું(Instant chilli pickle recipe in Gujarati)
#GA4#Week13#Chilli લીલા મરચાં આંખ સ્કિન ઇમ્યુનિટી સિસ્ટમ માટે ખૂબ જ લાભદાયક છે. આ મરચા ને ગરમ જગ્યાએ ન રાખવા ઠંડી જગ્યાએ રાખવા ગરમ જગ્યાએ રાખવાથી તેમાં રહેલું વિટામિન c નાશ પામે છે. Nita Prajesh Suthar -
-
-
-
-
-
-
વઢવાણી મરચાનું અથાણું (આથેલા વઢવાણી મરચાં)
#લીલીગુજરાતી થાળી અથાણાં વગર અધૂરી ગણાય તેમાં પણ મરચાનું અથાણું તો બધાનું પ્રિય હોય છે અને બધાનાં ઘરમાં આ અથાણું બનતું જ હોય છે. જે ઘણા દિવસ સુધી ફ્રીજમાં સ્ટોર કરી શકાય છે. તો શરૂ કરીએ આજની રેસીપી. Nigam Thakkar Recipes -
-
વઢવાણી મરચાં નું અથાણું (Vadhvani Marcha Athanu Recipe In Gujarati)
#WK1વિન્ટર કિચન ચેલેન્જ - Week 1 મરચાંનું અથાણું -વઢવાણી મરચા Juliben Dave
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14443414
ટિપ્પણીઓ