ચૂરમાં ના મોદક

Rekha Varsani
Rekha Varsani @cook_7486531
Surat Gujarat

ચૂરમાં ના મોદક

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
૬ જણ માટે
  1. ૨ કપઘઉં નો લોટ
  2. ૧ કપગોળ
  3. ૧ કપઘી
  4. ૨ ચમચાતેલ
  5. ૧ ચમચોખસખસ
  6. જરૂર મુજબનવશેકું પાણી
  7. ૨ કપતળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    એક વાસણ માં ઘઉં નો લોટ, તેલ ને નવશેકું પાણી ભેળવી ને કઠણ કણેક બાંધી લો.

  2. 2

    તેના નાના મુઠીયા વાળી લો ને ગુલાબી રંગ ના થાય ત્યાં સુધી કઢાઈ માં ગરમ તેલ માં તળી લો.

  3. 3

    ઠંડા થાય એટલે તેના ટુકડા કરી ને મિક્સર માં વાટી લેવા.

  4. 4

    બીજા એક વાસણ માં ઘે ને ગોળ ગરમ કરી ને ધીમા તાપે ઓગાળવો

  5. 5

    ઘે-ગોળ ના મિશ્રણ ને વાટી ને ચાળેલા ઘઉં ના લોટ માં રેડી ને બરાબર ભેળવી દેવું.

  6. 6

    તેને મોદક નો આકાર કે પેંડા કે કોઈ પણ આકાર આપી ને ખસખસ માં રગદોળી લો. તૈયાર થયેલા મોદક ને પીરસો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rekha Varsani
Rekha Varsani @cook_7486531
પર
Surat Gujarat
I m home chef and Love Cooking ❤
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes