ચૂરમા ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)

Fataniyashipa
Fataniyashipa @fataniyashilpa

ચૂરમા ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનીટ
3 લોકો માટે
  1. 2 વાટકીઘઉં નો કકરો લોટ
  2. દોઢ ગ્લાસ પાણી
  3. 3પાવરા તેલ
  4. ખસખસ ના બી
  5. 1 વાટકીગોળ
  6. 2 ચમચીઘી
  7. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

30 મિનીટ
  1. 1

    સૌ પ્રથમ ઘઉં નો કકરો લોટ લઈ તેમાં તેલ નું મોણ આપવું પાણી થઈ લોટ બાંધી લેવો

  2. 2

    થોડીવાર ઢાંકી દહીં ને પછી તે લોટ માંથી લુઆ લઇ મુઠીયા વાળવા

  3. 3

    એ મુઠીયા ને તેલ માં તળી લેવા મુઠીયા ઠંડા થાય પછી તેનો હાથ થી ભૂક્કો કરી મિક્સરમાં ભુક્કો કરવો

  4. 4

    એક પેન માં ઘી લઇ તેમાં ગોળ નાખવો અને ગેસ પર ગરમ કરવા મૂકવું પછી તેને સતત હલાવી તેની પાઇ તૈયાર કરવી

  5. 5

    પછી મિક્સરમાં કરેલ ભુક્કા ની વચ્ચે હાથ થી ખાડો પડી તેની અંદર તૈયાર કરેલ પાઇ નાખી હલાવી લેવું

  6. 6

    તે મિશ્રણ માંથી જોઈએ તેટલી સાઇઝ ના લાડુ વડી લેવા

  7. 7

    પછી ખસખસ ના બી માં રગદોળી ગાર્નિશ કરી સર્વ કરવા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Fataniyashipa
Fataniyashipa @fataniyashilpa
પર

Similar Recipes