ખીચું

Purvi Patel @cook_9207807
આજના બાળકો અને યુવાઓ માં ભુલાતી જતી વાનગીઓમાં સરળતાથી બનતું ખીચું પણ આવે. ખીચું ઘઉં, મકાઈ અને ચોખા ના લોટમાંથી બનાવી શકાય.
ખીચું
આજના બાળકો અને યુવાઓ માં ભુલાતી જતી વાનગીઓમાં સરળતાથી બનતું ખીચું પણ આવે. ખીચું ઘઉં, મકાઈ અને ચોખા ના લોટમાંથી બનાવી શકાય.
રાંધવાની સૂચનાઓ
- 1
પાણીમાં જીરું-અજમો,મરચા, મીઠુ અને ખારો નાખી થોડીવાર ઉકળવા દેવાનું.
- 2
ત્યાર પછી ઘઉં નો લોટ માં ગાંઠ ના પડે તેમ નાખવો. એકદમ હલાવતા રહેવું જેથી લોટ ભળી જાય.
- 3
ત્યાર પછી વાસણને ઢાંકી રાખવું જેથી બફાઈ જાય. થોડીવાર પછી ખીચું હાથમાં ચોંટે નહીં ત્યારે ઉતારી લેવું. ઘઉં ના લોટનું ખીચું તૈયાર.
- 4
સામાન્ય રીતે કાચું સીંગતેલ, મીઠું અને લાલ મરચાંનો પાઉડર સાથે ખીચું ખવાય. આ ઉપરાંત આથેલા ગુંદા ના મસાલા કે બીજા કોઈ અથાણાં સાથે પણ મજા આવે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ખીચું (Khichu Recipe In Gujarati)
#CB9ખીચું ઘઉં ના લોટ નું, ચણા ના લોટ નું પણ બને છે. પણ ચોખા ના લોટ નું ખીચું ખુબ જ યુમ્મી લાગે છે Dhara Jani -
ખીચું (Khichu Recipe In Gujarati)
#CB9#Week9છપ્પન ભોગ રેસિપી ઘઉં ના લોટ નું ખીચું , મકાઈ ના લોટ નું ખીચું , બાજરી ના લોટ નું ખીચું વગેરે ઘણા અલગ અલગ લોટ માંથી ખીચું બનાવવા માં આવે છે .મેં ચોખા ના લોટ નું ખીચું બનાવ્યું છે .આ વાનગી ગુજરાતી ઘરો માં બનતી હોય છે .સવારે કે સાંજે નાસ્તા માં બનાવી ને સર્વ કરી શકાય છે . Rekha Ramchandani -
ગ્રીન ખીચું (Green Khichu Recipe In Gujarati)
#JWC1ઘઉં ચોખા અને બાજરાના લોટમાંથી ખીચું બનતું હોય છે જેમાં આપણે અલગ અલગ ફ્લેવર આપતા હોઈએ છીએ કોથમીર અને મરચાં નાખીને બનાવેલું ગ્રીન ખીચું ખરેખર ટેસ્ટમાં ખુબ જ સરસ લાગે છે Bhavini Kotak -
ઘઉં નું ખીચું (Wheat Flour Khichu Recipe In Gujarati)
#trend #Week4આ ખીચું ઘઉં ના લોટ થી કર્યું છે.ટેસ્ટી અને હેલ્ધી હોય છે... બનાવવામં પણ સરળ છે. Dhara Jani -
ખીચું(Khichu Recipe in Gujarati)
#trend4ખીચું એ ગુજરાતી સ્ટ્રીટ ફૂડ માની એક વાનગી છે જે ખૂબ ફટાફટ બની જતું હોવાથી ક્યારેક નાસ્તા તરીકે ખવાય છે ને વળી નવરાત્રી ના ગરબા કર્યા પછી મિત્રો બધા સાથે ખીચું ખાવા જતા હોય છે.. પાપડી નો લોટ પણ કહી શકાય એવું આ ખીચું પાપડી બનાવી એ ત્યારે પણ એકબીજા સાથે વેહચી ને ખાવા ની મજા આવે છે.. અથાણાં નો મસાલો અને શીંગ તેલ રેડી ને ખાવાથી આ ખીચું ખૂબ મજેદાર લાગે છે.. Neeti Patel -
ગ્રીન ગાર્લિક ખીચું (Green Garlic Khichu recipe in gujarati)
#CB9#week9લગભગ દરેક ગુજરાતી ના ઘરમાં ખીચું બનતું હોય છે. શિયાળા ના દિવસો માં ગરમા ગરમ ખીચું ખાવાની મજા આવે છે. ખીચું અલગ અલગ અનાજ માંથી બનાવી શકાય છે. જેવા કે ઘઉં , મકાઈ, જુવાર અને મૂગ ની દાળ માંથી બનાવી શકાય છે. ખીચું ડીનર માં લઇ શકાય છે . તે પચવામાં ખૂબ જ સરળ છે.અહીં મેં ગ્રીન પેસ્ટ એડ કરીને ખીચું બનાવ્યું છે. જે સ્વાદ માં ખુબ જ ટેસ્ટી લાગે છે. Parul Patel -
મકાઈ ના લોટ નું ખીચું.(Corn khichu Recipe in Gujarati.)
#વિકમીલ૩#સ્ટીમ પોસ્ટ ૧મકાઈ ના લોટ નું ખીચું અલગ રીતે બનાવ્યું છે.તમે પણ જરૂર થી ટ્રાય કરજો. Bhavna Desai -
પૌંઆ ની ખીચું
#લોકડાઉનચોખા ની ખીચું ની જેમ બનાવો સ્વાદિષ્ટ પૌંઆ ની ખીચું. Jasmin Motta _ #BeingMotta -
ખીચું (Khichu Recipe In Gujarati)
#SFઆજે મે ગુજરાત નું ફેમસ ચોખા ના લોટ નું ખીચું બનાવ્યું છે અને એને ડોનટ્સ ના સેપ માં સર્વ કરેયું છે hetal shah -
મકાઈ ના લોટ નું ખીચું (Makai Flour Khichu Recipe In Gujarati)
#CB9#WEEK9#છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ# મકાઈ ના લોટ નું ખીચુંમકાઈ નો લોટ માં : ..કાર્બોહાઈડ્રેટ,મેગ્નેશિયમ...ફાઈબર થી ભરપૂર છે.......હ્રદય ના ધબકારા અને સામાન્ય બ્લડપ્રેશર ને જાળવવામાં મદદ કરે છે....તે શરીર માં થી કોલેસ્ટેરોલ ઘટાડવામાં મદદ કરે છે અને હ્રદય માટે ખૂબ જ સારો છે.....ચોખા નું ખીચું તો બહું જ ખાધું પણ આ કડકડતી ઠંડી માં એકવાર અચૂક આ મકાઈ ના લોટ નું ખીચુ બનાવી ને ઉપર થી તલ નું તેલ ને મેથીયો મસાલો....ઉમેરી આરોગો....મજા પડી જાશે...સાથે કોકોનટ મિલ્ક ની મસાલેદાર છાશ...ટેસ્ટ એવો ભાવશે કે...ફરી બનાવ્યાં વગર રહી જ નહીં શકો... છાશ નો ફોટો રહી ગયો છે.... (geria) Krishna Dholakia -
મગદાળ નું ખીચું (Moong Dal Khichu recipe in Gujarati)
#CB9#week9#cookpadgujarati#cookpadindia ગુજરાતી લોકોમાં ખીચું ખૂબ જ પ્રિય અને પ્રચલિત વાનગી છે. શિયાળાના દિવસોમાં ગરમાગરમ ખીચું ખાવાની એક અનોખી જ મજા આવે છે. ખીચું અલગ-અલગ ઘણા બધા અનાજમાંથી બનાવી શકાય છે. જેવા કે ઘઉં, ચોખા, જુવાર, મગની પીળી દાળ, મગની લીલી દાળ વગેરે ઘણા બધા અનાજ અને દાળમાંથી ખીચું બનાવી શકાય છે. સામાન્ય રીતે ચોખા નું ખીચું લગભગ દરેક ગુજરાતી ઘરમાં બનતું હોય છે પણ મેં આજે લીલી મગની દાળમાંથી ખીચું બનાવ્યું છે. આ ખીચું મગની દાળના લોટમાંથી કે દાળને પલાળીને પીસીને તેમાંથી પણ બનાવી શકાય છે. Asmita Rupani -
ચોખા ખીચું બાઉલ
નવરાત્રિ સ્પેશીયલ ગરમાગરમ નાસ્તો " ચોખા ખીચું બાઉલ " બનાવો અને નવરાત્રિ માં આવા નાસ્તા ની મજા માણો.⚘#ઇબુક#Day5 Urvashi Mehta -
ઘઉં નું મસાલા ખીચું (Wheat Flour Khichu Recipe In Gujarati)
સવાર નો દેશી નાસ્તો એટલે ખીચું ,ખીચું ચોખા,બાજરા અને ઘઉં ના લોટ થી બને છે પણ એમાં ઘણી રીતો હોય છે જેમ કે ને આજે મસાલા ખીચું ,ઘઉં ના લોટ મા થી બનાવ્યું .જેમાં ટામેટાં ,લીલું મરચું ,લસણ ,જીરું વગેરે નો ઉપયોગ કર્યો છે જે એકદમ ટેસ્ટી લાગે છે .અને હેલ્ધી પણ છે . Keshma Raichura -
ટોમેટો ગાર્લિક ખીચું
#MFF#RB16#week16#cookpadindia#cookpadgujaratiમારા ઘરમાં બધાને ઘઉં નું મસાલા ખીચું ખૂબ જ ભાવે ..એમાયે વરસાદ ની મોસમ માં ટોમેટો અને ગાર્લીક ના ટેસ્ટ સાથે ઓર મજા આવે . Keshma Raichura -
ખીચું
મમ્મી ના હાથથી બનેલું ખીચું બહુ જ ટેસ્ટી લાગે છે, રવિવાર હોય તો મમ્મી ખીચું તો બનાવે જ. ગરમ ગરમ ખીચું અને અથાણાં નું મસાલો સાથે ખાવાની મજા જ અલગ છે. Harsha Israni -
ઘઉં નાં લોટ નું ખીચું (Wheat Flour Khichu Recipe In Gujarati)
#trend4#khichu#COOKPADGUJ#CookpadIndia ખીચું એ ગમે તે સમયે તરત જ બનાવી ને ખાઈ શકાય એવી વાનગી છે. જે જુદા જુદા લોટ માં થી બનાવી શકાય છે. અહી મે ઘઉં નાં લોટ નો ઉપયોગ કરી ને ખીચું તૈયાર કરેલ છે. Shweta Shah -
ખીચું (Khichu Recipe In Gujarati)
#CB9 #week9ખીચું એ ચોખા ના લોટ માં થી બનતી વાનગી છે જે ગરમાગરમ ખાવામાં આવે છે. આ વાનગી પચવામાં સરળ અને બનાવવામાં પણ સહેલી છે. ખૂબ સરસ લાગે 2અને નાના મોટા સૌ ને પસંદ આવે છે. Bijal Thaker -
ખીચું(Khichu recipe in Gujarati)
#trend4#week4ખીચું પણ ગુજરાતીઓના ફેવરીટ નાસ્તો છે. તેને પાપડીનો લોટ પણ કહેવામાં આવે છે શિયાળામાં સવારમાં નાસ્તામાં ગરમાગરમ ખીચું મળી જાય તો ગુજરાતીઓને નાસ્તો કરવાનો જલસો પડી જાય. Dimple prajapati -
મકાઇ ના લોટ નું ખીચું (Makai Lot Khichu Recipe In Gujarati)
#RC1ચોખા ના લોટ નું ખીચું તો બધા બનાવતા હોય છે પણ મકાઈ ના લોટ નું ખીચું પણ એટલું જ ટેસ્ટી બને છે જે બહુ જ ફટાફટ બની જાય છે અને બહુ જ સ્વાદિસ્ટ બને છે Chetna Shah -
-
મસાલા ખીચિયા (Masala Khichiya recipe in Gujarati)
#ચોખા/ભાતઘરે ચોખા નાં પાપડ બનાવી ને રાખ્યા હોય અને ભુખ લાગી હોય ત્યારે તેને શેકી ને તેના પર મનપસંદ ટોપિંગ મૂકી ઉપયોગ કરી શકાય. Shweta Shah -
ખીચું (Khichu Recipe In Gujarati)
આમ તો નામ જ પૂરતું છે. કોઈ પણ ના ના પાડી શકે. ગુજરાતીઓ ના ઘરમાં બને એમ મારા ઘર માં પણ અવાર નવાર બને. jigna shah -
પારંપારિક દાદીમા નુ ખીચું
ખીચુંનામ સાંભળતા જ આપણને સૌને ખુબ મજા આવી આપણા ગુજરાતમાં અને કાઠીયાવાડી માં ખાસ કરીને ખીચું ઘણા બધા પ્રકારના બનતા હોય છે જેમ કે ઘઉં નો અડદનો ઘઉં બાજરો mix પછી એકલા ચોખાનો અને ઘઉં-ચોખા mix આ રીતે ઘણા બધા પ્રકારના ખીચું બનતા હોય છે ચાલો આપણે જોઈએ ઘઉંના ખીચા નીરીત Khyati Ben Trivedi -
ગ્રીન મસાલા ખીચું (Green Masala Khichu Recipe in Gujarati)
ખીચું જે આપણે નોર્મલી બનાવતા હોઈએ છે એના કરતાં આ ખીચું સ્વાદ માં થોડું અલગ છે. લીલા મસાલા સાથે બનતું આ ખીચું સ્ટ્રોંગ ફ્લેવર્સ આપે છે. શિયાળા માં ખાવા માટે બેસ્ટ ઓપ્શન છે. Disha Prashant Chavda -
ઘઉં ના લોટ નુ ખીચું
#goldenapron3#વીક૮આપેલ પઝલ માંથી મે વ્હિટ ફ્લોર નો ઉપયોગ કરી ખીચું બનાવ્યું છે.. Radhika Nirav Trivedi -
ખીચું
#બ્રેકફાસ્ટસવાર ના સ્વાદિષ્ટ ગરમ નાસ્તો માટે બનાવો.. ચોખા લોટ નો ખીચું Jasmin Motta _ #BeingMotta -
ઈડલી સંભાર અને નાળિયેર ચટણી
#બર્થડેઈડલી સંભાર એક એવી ડીશ છે જે કોઈ પણ પ્રસંગ માં,ગેટ ટુ ગેધર માં, કે બર્થડે પાર્ટી માં ખાઈ શકાય છે અને ખાસ કરીને નાના બાળકો ની બર્થડે પાર્ટી ઘરે ઉજવણી કરીએ છીએ ત્યારે ઈડલી સંભાર ઝડપથી અને સરળતાથી બની જાય છે અને બાળકો ને પણ ખાવાની મજા પડી જાય છે. Bhumika Parmar -
-
ચોખા નું ખીચું (Chokha Khichu Recipe In Gujarati)
#cookpad Gujarati# ચોખા નુ ખીચુંશિયાળાની સિઝન ચાલુ થાય, અને ઠંડીમાં ગરમ ગરમ ખીચુ ખાવાની ખૂબ જ મજા આવે છે એટલે આજે મેં ચોખા નુ ખીચું બનાવ્યું છે. Jyoti Shah -
બ્રેડ ની બરફી. (Bread Barfi Recipe in Gujarati.)
#વિકમીલ૨ પોસ્ટ ૨માવા વગર બ્રેડ માં થી ઝટપટ બની જાય છે.મે ઘઉં ના બ્રેડ નો ઉપયોગ કરી બનાવી છે.સાદા બ્રેડ ની પણ બનાવી શકાય. Bhavna Desai
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/7266313
ટિપ્પણીઓ