ખીચું (Khichu Recipe In Gujarati)

Bijal Thaker @bijalskitchen
ખીચું (Khichu Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ વાસણ માં પાણી ઉમેરી ગેસ પર ઉકળવા મુકો.d
- 2
તેમાં અજમો, મીઠું અને લીલા મરચાં ના ટુકડા પણ ઉમેરી દો.
- 3
પાણી ઉકળવા માંડે એટલે ખાવા નો સોડા ઉમેરી ધીરે ધીરે બધો લોટ પણ ઉમેરી દો.
- 4
તરત હલાવી લો જેથી ગાંઠા ના પડે.
- 5
ઢાંકણ ઢાંકી 3-4 મિનિટ માટે ધીમી આંચ પર રહેવા દો.
- 6
બરાબર સીજાઈ જાય એટલે ઉપર મેથીયા નો મસાલો/ લાલ મરચું અને સીંગતેલ ભભરાવી સર્વ કરો.
Similar Recipes
-
-
ખીચું (Khichu Recipe In Gujarati)
#CB9#Week9છપ્પન ભોગ રેસિપી ઘઉં ના લોટ નું ખીચું , મકાઈ ના લોટ નું ખીચું , બાજરી ના લોટ નું ખીચું વગેરે ઘણા અલગ અલગ લોટ માંથી ખીચું બનાવવા માં આવે છે .મેં ચોખા ના લોટ નું ખીચું બનાવ્યું છે .આ વાનગી ગુજરાતી ઘરો માં બનતી હોય છે .સવારે કે સાંજે નાસ્તા માં બનાવી ને સર્વ કરી શકાય છે . Rekha Ramchandani -
ખીચું (Khichu Recipe In Gujarati)
#CB9ખીચું ઘઉં ના લોટ નું, ચણા ના લોટ નું પણ બને છે. પણ ચોખા ના લોટ નું ખીચું ખુબ જ યુમ્મી લાગે છે Dhara Jani -
ખીચું (Khichu Recipe In Gujarati)
#trend4અચાનક કંઈક તીખું ચટપટું ખાવા નું મન થાય તો ખીચું એક ફટાફટ બનતી વાનગી છે. ખીચું ઘણી બધી રીતે બને છે. ચણા, ઘઉં, જુવાર નાં લોટ માં થી બને છે. આજે આપણે ચોખા ના લોટ માંથી બનાવીશું. Reshma Tailor -
ચોખા નાં લોટ નું ખીચું (Chokha Flour Khichu Recipe In Gujarati)
#Trend4 , #Week4 ,#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnap#ખીચું , #ચોખાનાંલોટનુંખીચુંચોખા નાં લોટ માંથી ફટાફટ બની જાય એવો સ્વાદિષ્ટ ખીચું , ગરમાગરમ ખાવાની મજા આવે છે. Manisha Sampat -
-
ખીચું(khichu recipe in Gujarati)
#ઇમોજી😘#જુલાઈખીચું એ દરેક ઘર માં બનતી વાનગી છે.જે નાના મોટા સૌ ને પ્રિય હોય છે. કોક ને જ ન ભાવતી હોય.ખીચું બનાયા પછી તેના ઇમોજી મારી દીકરી એ બનાયા છે. Nayna J. Prajapati -
-
ચીઝ ખીચું (Cheese Khichu Recipe In Gujarati)
#CB9#week9નાનાથી મોટા લઈને બધાના મોઢામાં પાણી આવે એવું ચીઝ ખીચું 😋 Falguni Shah -
ખીચું (Khichu Recipe In Gujarati)
#CB9#week9ખીચું એટલે પાપડી નો લોટ..ગુજરાત માં પ્રખ્યાત.. Sangita Vyas -
-
ખીચું માઈક્રોવેવ માં (Khichu In Microwave Recipe In Gujarati)
#CB9માત્ર ૫ મિનિટમાં માઈક્રોવેવમાં બની જતું આં ખીચું પચવામાં ખૂબ જ હલકું છે અને નાના મોટા સૌને ભાવે એવું છે Sonal Karia -
ચોખા ના લોટનું ખીચું (Rice Flour Khichu Recipe In Gujarati)
"ખીચું" ગરમ-ગરમ ખાવાની ખૂબ મજા આવે. કહેવાય છે કે ગુજરાતના પટેલ લોકો નું ખીચું ખૂબ જ સરસ બનતું હોય છે. ખીચા ને "પાપડીનો લોટ" પણ કહેવાય છે. ઘરોમાં ગરમ નાસ્તા તરીકે ખવાતા આ ખીચા એ હવે "સ્ટ્રીટ ફૂડ"માં પોતાનું સ્થાન જમાવ્યું છે.#RC2 Vibha Mahendra Champaneri -
ખીચું (Khichu Recipe In Gujarati)
#CB9ખીચુંસૌરાષ્ટ્રમાં ખીચું કહેવાય.. વડોદરા માં પાપડી નો લોટ... ગરમાગરમ ખીચું ખાવાનું મન દરેક ને થાય.. એમાં સીંગતેલ અને મેથી નો મસાલો ઉમેરી ખાવા થી મોજ પડી જાય.. Sunita Vaghela -
-
મસાલા ખીચું (Masala Khichu Recipe In Gujarati)
#trend4 મે આજે ચોખા ના લોટ નું મસાલા વાળું ખીચું બાનાવિયુ છે... બહુ સરસ લાગે છે... શીંગ તેલ સાથે ખાવા ની બહુ મજા આવે છે. હવે શિયાળા મા ગરમ ગરમ ખાવા ની મજા જ કંઇક અલગ હોય...😋😋Hina Doshi
-
ખીચું (khichu recipe in Gujarati)
#મોમમમ્મી ની પસંદગી વાત આવે ત્યારે સૌ પ્રથમ ખીચું જ યાદ આવે જે મમ્મી અને મને બંને ને બહુ પસંદ છે. આપણા ગુજરાતીઓ ને ખીચું માટે કઈ વધારે કહેવાની જરૂર નથી. ગુજરાત નું પ્રખ્યાત એવું આ સ્ટ્રીટ ફૂડ સૌનું માનીતું છે. Deepa Rupani -
-
ખીચું(Khichu recipe in Gujarati)
#trend4#week4ખીચું પણ ગુજરાતીઓના ફેવરીટ નાસ્તો છે. તેને પાપડીનો લોટ પણ કહેવામાં આવે છે શિયાળામાં સવારમાં નાસ્તામાં ગરમાગરમ ખીચું મળી જાય તો ગુજરાતીઓને નાસ્તો કરવાનો જલસો પડી જાય. Dimple prajapati -
ખીચું (Khichu Recipe In Gujarati)
#CB9#week9#છપ્પન ભોગ રેસિપી ચેલેન્જ#ખીચુંઆજે મેં ખીચું બનાવ્યું છે તો શેર કરું છું Pina Mandaliya -
લીલું ખીચું (Green Khichu Recipe In Gujarati)
ગરમાગરમ ખીચું અને ઠંડી ની મસ્ત મોસમ. લીલુંછમ #CB9 Bina Samir Telivala -
ખીચું(khichu recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ28#સુપરશેફ2#ફ્લૉર/લોટગરમ ગરમ ખીચું મળે તો બીજું શું જોઈએ?પણ જો પરફેક્ટ બનાવવામાં આવે તો.. Daxita Shah -
-
ખીચું (Khichu Recipe In Gujarati)
#SFઆજે મે ગુજરાત નું ફેમસ ચોખા ના લોટ નું ખીચું બનાવ્યું છે અને એને ડોનટ્સ ના સેપ માં સર્વ કરેયું છે hetal shah -
ખીચું (Khichu Recipe in Gujarati)
#Trand4#week4 આ પરંપરાગત ગુજરાતી ડીશ નાસ્તામાં બનાવવામાં આવે છે. ખીચું ચોખા ના લોટ ને બાફી ને બનાવવાની વાનગી છે. તે ખુબ હેલ્થની દૃષ્ટિએ ઉત્તમ ગણાવી શકાય. Rashmi Adhvaryu -
ખીચું (Khichu Recipe In Gujarati)
#CB9 Week-9 ખીચું ગુજરાત નું ફેમસ સ્ટ્રીટ ફૂડ. આ એક સામાન્ય વાનગી જે ગુજરાતી ઘરો માં બનતી જ હોય છે.આજે મે ગ્રીન ખીચું બનાવ્યું છે. લીલા મસાલા વાળુ ખીચું, ઉપર તેલ અને મેથી નો મસાલો નાખી સર્વ કર્યું છે. ખુબ જ સ્વાદિષ્ટ અને દસ જ મિનિટ માં બનતી વાનગી છે. સવારે બ્રેકફાસ્ટ માં અથવા સાંજે નાસ્તા માં સર્વ કરી શકાય. Dipika Bhalla -
પાપડી નો લોટ નું ખીચું
શિયાળા માં પાપડી બનાવાય છે એટલે પાપડી નો લોટ વારંવાર બનાવામાં આવે છે. અમારે ઘરે નાના - મોટા સૌ ને પાપડી નો લોટ બહું જ ભાવે છે. Richa Shahpatel -
ખીચું (Khichu Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujaratiગરમા ગરમ ચોખાનું ખીચું એટલે ગુજરાતીઓની પ્રિય વાનગી. ઓછી સામગ્રીમાંથી ઇન્સ્ટન્ટ અને ટેસ્ટી બનતી વાનગી એટલે ખીચું. Neeru Thakkar -
લસણીયા ખીચું (Khichu Recipe In Gujarati)
લસણીયા જુવાર ના લોટ નું ખીચું#GA4 # Week 16શિયાળા માં લસણ ખુબ સારું. ઠંડી માં ગરમ વસ્તુ ખાવી જોઈએ. લસણ ગરમ એટલે. લીલું લસણ ખાવાની મજા પણ આવે. અને એમાં પણ કનકી નો લોટ નઈ જુવાર ના લોટ માં પણ સારુ લાગે છે. Richa Shahpatel -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15803176
ટિપ્પણીઓ