રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 200 ગ્રામબાફેેલા બટાકા
  2. 2ડુંગરી જીની કાપેલી
  3. મીઠું સ્વાદપ્રમાણે
  4. 1/2 ચમચીલાલ મરચનું પાવડર
  5. 1/2 ચમચીગરમ મસાલો
  6. 1/4 ચમચીઆમચૂર પાવડર
  7. તેલ
  8. 1 ચમચીચાટ મસાલો
  9. 1વાટકી બલોવેેલુુ દહીં
  10. 5-6પાપડી
  11. 1/4વાટકી નાયલોન સેવ
  12. 4 ચમચીદાડમ ના દાણા
  13. 4 ચમચીલિલી ચટણી
  14. 2 ચમચીઆમલીની ચટણી

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    બટાકા માં ડુંગરી,મીઠું,ગરમ મસાલો,આમચૂર પાવડર અને લાલ મરચનું પાવડર મેળવો

  2. 2

    બધી સામગ્રીઓ મેળવીને ટિક્કી તૈયાર કરો

  3. 3

    પેન માં તેલ ચોપડીને ટિક્કી બંને તરફ થી શેકી લો

  4. 4

    તૈયાર ટિક્કી ડીશ માં મૂકીને તેની ઉપર દહીં,ચાટ મસાલો,મીઠું,દાડમ ના દાન,બંને ચટણી,સેવ અને પાપડી ઉમેડો અને ટિક્કી ચાટ પીરસો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rimjhim Agarwal
Rimjhim Agarwal @cook_12524282
પર

ટિપ્પણીઓ

Similar Recipes