દહીં ભલ્લા પૂરી ચાટ (Dahi Bhalla Poori Chaat Recipe In Gujarati)

soneji banshri
soneji banshri @banshri

દહીં ભલ્લા એટલે દહીં વડા, દહીં વડા બનાવ્યા હોય અને જો વધ્યા હોય તો તેમાં થી આ નવી વાનગી બનાવી પીરસો, જે ફેમસ સ્ટ્રીટ ફૂડ તરીકે પણ ઓળખાય છે. #ST

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૪ લોકો
  1. ૪૦ નંગ પાણીપુરી ની પૂરી
  2. ૧૦-૧૨ નંગ તળી ને પલાળીને નિતારેલા દહીં વડા
  3. ૧ કપગળ્યું દહીં
  4. ૧ કપખજૂર આમલીની ચટણી
  5. ૧/૪ કપલાલ ચટણી (ઢીલી)
  6. ૨ ચમચીચાટ મસાલો
  7. ૧ કપઝીણી સેવ
  8. ૧/૪ કપદાડમ ના દાણા
  9. ૨ ચમચીકોથમીર

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ પુરીમાં કાણું પાડી પ્લેટ માં ગોઠવી દો, તેમાં દહીં વડા નાં નાના ટુકડા ભરી લો.

  2. 2

    હવે તેમાં ગળ્યું દહીં, બે પ્રકારની ચટણી, ચાટ મસાલો નાખી દો.

  3. 3

    તેના પર ઝીણી સેવ, દાડમ ના દાણા, કોથમીર થી સજાવી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
soneji banshri
soneji banshri @banshri
પર

ટિપ્પણીઓ

Similar Recipes