બોમ્બે સ્ટાઇલ સેવ પૂરી (Bombay Style Sev Puri Recipe In Gujarati)

Parul Patel
Parul Patel @Parul_25
શેર કરો

ઘટકો

20 મિનિટ
4 વ્યક્તિ
  1. 24 નંગપૂરી / પાપડી
  2. 2 કપબાફેલા બટાકા
  3. 1 ચમચીલાલ મરચું
  4. મીઠું સ્વાદ મુજબ
  5. 1/2 કપબારીક સમારેલી ડુંગળી
  6. 1/2 કપલીલી ચટણી
  7. 1/2 કપખજૂર આમલીની ચટણી
  8. 1/2 કપલસણની ચટણી
  9. 1/2 કપલીલી ચટણી
  10. 1 કપઝીણી નાયલોન સેવ
  11. 1 ચમચીબારીક સમારેલી કોથમીર
  12. ચાટ મસાલો
  13. ગાર્નિશ માટે
  14. દાડમ ના દાણા

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌપ્રથમ બટાકાને છોલીને તેને બારીક સમારી પછી તેમાં મરચું મીઠું એડ કરી બરાબર મિક્સ કરી લો

  2. 2

    પૂરીને પ્લેટમાં ગોઠવી દો બધી પૂરી પર બટાકા એડ કરો

  3. 3

    હવે તેમાં સ્વાદ પ્રમાણે લીલી ચટણી, ખજૂર આમલીની ચટણી અને લસણની ચટણી એડ કરો

  4. 4

    પછી તેના ઉપર ડુંગળી, ચાટ મસાલો, સેવ અને કોથમીર એડ કરો

  5. 5

    રેડી છે બોમ્બે સ્ટાઇલ સેવપુરી. તેને ચણા ની દાળ, કોથમીર અને અને દાડમથી ગાર્નીશ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Parul Patel
Parul Patel @Parul_25
પર

Similar Recipes