રાંધવાની સૂચનાઓ
- 1
એક પેણી મા માખણ મુકી બાફેલા ચણા નાખી જરાક વાર સોંતરવા.
- 2
જરૂર લાગે તો મીઠું નાંખવું, લાલ મરચું, ચાટ મસાલો નાખી ગેસ બંધ કરી દેવો.તેમાં કાંદા, ટામેટા, કોથમીર નાખી હલાવવુ.લીંબુ નીચોવી હલાવીને ગરમ ગરમ પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કાલા ચણા ચાટ
#હેલ્થીફૂડ#ઇબુક26... કાલા ચણા ચાટચાટ જલ્દી બનતી અને ટેસ્ટી હોય છે.. કઠોળ અને કાચા શાક ના લીધે હેલ્ધી છે.. Tejal Vijay Thakkar -
પીનટ ચાટ
#goldenapron3 #Week-8 આ સિંગ ની ચાટ ખૂબ ટેસ્ટી અને ફકત10 મિનિટ માં બને છે Tejal Vijay Thakkar -
-
-
-
ચોપાટી ચણા ચાટ(Chowpaty Chana Chat)
#goldenapron3#week13#chaat#contest#snacksઘણી વાર આપડે છોકરાંઓ ને તળેલું ખાવા નાં આપવું હોય ત્યારે આ એક બહુજ સરસ ચાટ રેસીપી છે. આમાં પ્રોટીન્સ બહુજ છે. ઘણા છોકરાઓ ચણા નું શાક નાં ખાતા હોય પણ આ રીતે ચણા મસાલા બનાવીને આપીએ તો એમને મજ્જા પડી જાય ખાવાની. Bhavana Ramparia -
આલુ ચના ચાટ (Aloo chana chat Salad recipe in gujarati)
#goldenapron3#week3એન્જોય આ ઇન્સ્ટન્ટ સલાડ.. Naiya A -
-
-
-
ફણગાવેલા મગ ચાટ(Sprouted mung chat recipe in Gujarati)
#GA4#week11#Sproutચાટ દરેક ની ફેવરિટ હોય છે. મેં આજે ફણગાવેલા મગ ની ટેસ્ટી ચાટ બનાવી છે.. Tejal Vijay Thakkar -
ચણા ચાટ(Chana Chaat Recipe In Gujarati)
#SSRઆ ચાટ બધા ની ફેવરેટ છે.ગરમ ગરમ ચણા ચાટ ખાવાની બહુ જ મજા આવે છે. Bina Samir Telivala -
ચણા ચાટ (Chana Chaat Recipe In Gujarati)
#SSR સપ્ટેમ્બર સુપર ૨૦ ચટપટી ચણા ચાટ. કાળા ચણા નું સ્વાદિષ્ટ , મુંબઈ નું ફેમસ સ્ટ્રીટ ફૂડ. Dipika Bhalla -
-
-
ચણા ચાટ (Chana Chaat Recipe In Gujarati)
#SSRહેલ્ધી & ટેસ્ટી રેસીપી. અમારા ઘરમાં બધાની ફેવરીટ. મગ, મઠ, ચણા, છોલે વગેરે કઠોળ પલાળી, બાફી અથવા ફણગાવી આમ જ વિવિધ ચાટ બનાવું. પ્રોટીન ભરપૂર હોવાથી સ્વાસ્થ્ય માટે આ નાસ્તો ખૂબ જ પોષ્ટિક આહાર છે. Dr. Pushpa Dixit -
-
ઉત્તપમ (Uttapam Recipe In Gujarati)
#GA4 #Week1 #breakfast ઉત્તપમ એ ખુબ સરસ વાનગી છે. જે ખૂબ જ ઝડપથી બની જાય છે અને સ્વાદમાં પણ ખૂબ સરસ લાગે છે. આ એક હેલ્ધી રેસિપી છે. જેમાં ઘણા બધા શાકભાજીઓનો સમાવેશ થાય છે. અને ઇન્સ્ટન્ટ બની જાય છે અને ખાવાની પણ મજા પડે છે. Nasim Panjwani -
મસાલા પાપડ (Masala Papad Recipe in Gujarati)
રેસ્ટોરન્ટમાં મળે એવા આજે મેં મસાલા પાપડ બનાવ્યા છે જે બાળકોને ખાવા ગમે છે. Chhaya panchal -
ચણા ચાટ (Chana Chaat Recipe In Gujarati)
દેશી ચણામાંથી ભરપૂર માત્રામાં પ્રોટીન મળી રહે છે. તેથી તેનો અઠવાડિયામાં બે થી ત્રણ વખત ઉપયોગ કરવો જોઈએ. પલાળેલા ચણાના 10 થી 15 દાણા ભરપુર શક્તિ આપે છે . બાફેલા ચણા નાના બાળકોથી લઈને મોટા બધા માટે ખૂબ જ હેલ્ધી હોય છે.#cookpadindia#cookpad_guj#cookpad#SSR#healthy Parul Patel -
ચટપટી ચણા ચાટ
#ઇબુક૧#૩ચટપટી વસ્તુ કોને નથી ભાવતી સાંજનો ટાઈમ હોય અને કંઈક ચટપટું ખાવાનું મન કોઈક જ ભાગ્ય હશે કે જેને નહિ થતું હોય. અને એમાં પણ જ્યારે શિયાળામાં ઠંડુ વાતાવરણ હોય ત્યારે આવી ચટપટી ચાન્સ મળે તો ખુબ મજા આવી જાય રાત્રે પલાળેલા ચણા હોય તો સવારમાં નાસ્તામાં પણ આ ચટપટી ચાટ ખાવાની બહુ મજા આવે છે અને તે ન્યુટ્રિશન્સ ભરપૂર છે તેથી બાળકો માટે પણ બહુ જ સારી છે તમે લંચબોક્સમાં પણ આપી શકો છો. સવારમાં નાસ્તામાં કઠોળ ખાવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું ગણવામાં આવે છે Chhaya Panchal -
-
કોર્ન ચાટ(sweet corn chaat Recipe in Gujarati)
#GA4#week8#sweetcornચોમાસાના સમય માટે કે ઠંડી ની ઋતુ માં ખાવાલાયક વધુ એક મસાલેદાર ચાટ રેસીપી. સ્વીટ કોર્ન ચાટ એ એક સરળ નાસ્તો છે જે તમે ઝડપથી અથવા જ્યારે પણ તમારી પાસે ઓછા સમય મા તૈયાર કરી શકો છો. કોઈ પણ તે બનાવી શકે છે કારણ કે તેને કોઈ રસોઈ કુશળતાની જરૂર નથી...ખુબ જ યમ્મી અને ટેસ્ટ ફુલ આ ડિશ ખાવાની તો મજા પડે છે સાથે નાના બાળકો માટે એક હેલ્થી અને એમની મનપસંદ ડિશ ગણી શકાય... Twinkal Kalpesh Kabrawala -
ચણા ચાટ(Chana chaat Recipe in Gujarati)
સપ્ટેમ્બરમાઇઇબુકરેસીપી નં 58Weekendજમવા ની પ્લેટ માં સલાડ હોવું બહુ જરૂરી છે આપણે આજે ટેસ્ટી ચણા ચાટ બનાવ્યો છે. Mayuri Doshi -
-
-
(કાળા) ચણા ચટ પટી
#goldenapron3#week -8#પઝલ -વર્ડ-ચણા,પીનટ આજે હેલ્ધી એવું ચણા ચાટ બનાવ્યુ છે અને ચના સલાડ પણ કઈ શકાય.તરત જ બની જતું આ સલાડ સરસ લગે છે અને આમમાં કાકડી,કાંદો, ટામેટું,મકાઈ ના દાણા, લીંબુ નો રસ નાખીને ચટપટી સલાડ બનાવ્યું છે.પ્રોટીન થી ભરપુર ચણાથી શરીર મજબૂત બને છે.હાડકા મજબૂત બનાવે છે. Krishna Kholiya -
કટોરી ચાટ
કિટ્ટી પાર્ટી હોય એટલે સ્ત્રીઓની મનપસંદ ચાટ તો હોયજ ચાટ માં મારી ફેવરેટ કટોરી ચાટ અને સૌ ની ફેવરેટ ચાટ રજૂ કરું છું .., Kalpana Parmar -
ચણા દાળ ચાટ(Chana Dal Chat Recipe In Gujarati)
#contest#snacksચોપાટી જઈએ કે માર્કેટ માં ખરીદી કરવા નિકડા હોઈએ ત્યારે આ ચણા દાળ બનાવતા ભૈયા ઉપર ઘ્યાન જાય તો આપડે પોતાને ખાવાથી રોકી ના શકીએ. તીખી મસાલેદાર લીંબુ વાળી ખાવાની મજા આવે. તો ચાલો આજે આપડે બનાવીએ ચણા દાળ ભેળ. Bhavana Ramparia -
વેજ રાયતા
#ડિનર#સ્ટારઆ રાયતા માં ઘણા પોષ્ટિક શાક, સીડ,અને નટ નો ઉપયોગ કર્યો છે.તેથી ખૂબ સ્વાસ્થ્યવર્ધક,પોષ્ટિક અને સ્વાદિષ્ટ પણ છે. Jagruti Jhobalia
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/7864941
ટિપ્પણીઓ