(કાળા)  ચણા ચટ પટી

Krishna Kholiya
Krishna Kholiya @krishna26
Navsari

#goldenapron3
#week -8
#પઝલ -વર્ડ-ચણા,પીનટ

આજે હેલ્ધી એવું ચણા ચાટ બનાવ્યુ છે અને ચના સલાડ પણ કઈ શકાય.તરત જ બની જતું આ સલાડ સરસ લગે છે અને આમમાં કાકડી,કાંદો, ટામેટું,મકાઈ ના દાણા, લીંબુ નો રસ નાખીને ચટપટી સલાડ બનાવ્યું છે.પ્રોટીન થી ભરપુર ચણાથી શરીર મજબૂત બને છે.હાડકા મજબૂત બનાવે છે.

(કાળા)  ચણા ચટ પટી

#goldenapron3
#week -8
#પઝલ -વર્ડ-ચણા,પીનટ

આજે હેલ્ધી એવું ચણા ચાટ બનાવ્યુ છે અને ચના સલાડ પણ કઈ શકાય.તરત જ બની જતું આ સલાડ સરસ લગે છે અને આમમાં કાકડી,કાંદો, ટામેટું,મકાઈ ના દાણા, લીંબુ નો રસ નાખીને ચટપટી સલાડ બનાવ્યું છે.પ્રોટીન થી ભરપુર ચણાથી શરીર મજબૂત બને છે.હાડકા મજબૂત બનાવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20  મિનિટ
2 વ્યક્તિ
  1. 1વાટકી કાળા ચણા બાફેલા
  2. 1નંગ ટામેટું
  3. 1નંગ ડુંગળી
  4. 1નંગ કાકડી
  5. 3-4 ચમચીમકાઈ ના દાણા
  6. 2 ચમચીકોથમીર કાપેલી
  7. મીઠું -સંચળ સ્વાદનુસાર
  8. 1લીંબુ નો રસ
  9. 1 ચમચીચાટ મસાલો
  10. 1 ચમચીલિલી ચટણી

રાંધવાની સૂચનાઓ

20  મિનિટ
  1. 1

    સૌથી પહેલા તો બધું જ વસ્તુ સમારી લો. કાંદા,કાકડી,ટામેટું,કોથમીર,મરચુ,મકાઈ ને બાફી તેના દાના કાઢો.ચણા ને બાફી ને રાખો.સીંગદાણા ને સેકી ને ફોતરાં કાઢી ને રાખો.લીંબુ નો રસ કાઢી ને રાખો.

  2. 2

    હવે બાઉલ માં ચણા લો. તેમાં કટ કરેલ શાક નાંખો. મકાઈ ના દાણા નાંખો. સીંગદાણા નાખો.લીંબુ નો રસ, ચાટ મસાલો નાખો.સંચળ નાખો.

  3. 3

    હવે થોડું ચટપટુ બનાવા લીલી ચટણી નાંખો.અને બરાબર મિક્ષ કરો.ઉપર થી તાજી કોથમીર નાંખીને સર્વ કરો. ચણા ચટપટી.ટેસ્ટી ને હેલ્દી.

  4. 4

    તો સાંજે, બપોરે એની ટાઈમે તમે ખાઈ શકો છો. રેડી તો સર્વ ચણા ચટપટી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Krishna Kholiya
Krishna Kholiya @krishna26
પર
Navsari

ટિપ્પણીઓ

Similar Recipes