ચણા ચાટ

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
2 વ્યક્તિ
  1. 1વાટકી મીઠુ નાખી ને બાફેલા ચણા
  2. 1સમારેલ ટામેટા
  3. 1સમારેલ ડુંગળી
  4. અડધી ચમચી જલજીરા પાવડર
  5. અડધું લીંબુ
  6. થોડી કોથમીર

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક વાટકી બાફેલા ચણા,એક સમારેલ ટામેટુ, સમારેલ ડુંગળી અડધી ચમચી જલજીરા પાવડર,થોડી સમારેલી કોથમીર, અડધું લીંબુ બધુ રેડી કરી લેસું

  2. 2

    એક વાટકા ચણા, ટામેટા, ડુંગળી, જલજીરા પાવડર, કોથમીર અને લીંબુ નો રસ નાખી ને બધુ મિક્ષ કરી લેઇસું અને ઉપર થોડી કોથમીર નાખીશું

  3. 3

    તૌ રેડી છે આપડી ચણા ચાટ 😋😋😋

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Daksha Bandhan Makwana
Daksha Bandhan Makwana @cook_16121940
પર

ટિપ્પણીઓ

Similar Recipes