રાંધવાની સૂચનાઓ
- 1
દાળ, ચોખા અને મેથીદાના ને 4-5 કલાક સુધી પલાવીને મિક્સર માં દબાવી લો
- 2
તપેલી માં કાઢીને
- 3
ખીરું માં મીઠું અને જરૂરિયાત મુકજ પાણી મેળવો
- 4
એક બાઉલ માં ડુંગરી,ગાજર,કેપ્સીકમ, પીઝા સૌસ,છીણેલી ચીજ અને પીઝા સિઝનિંગ મેળવો
- 5
ખીરું માં બેકિંગ સોડા મેળવો
- 6
ઈડલી મોલ્ડ માં તેલ ચોપડીને 1 ચમચી ખીરું નાંખો તેની ઉપર ભાજી નો મિશ્રણ અને પછી 1 ચમચી ખીરું નાંખો
- 7
10 મિનિટ સુધી બાફી લો
- 8
મોલ્ડ માંથી ઈડલી કાઢીને ચટણી સાથે પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
ચીજ પિઝા
#ટિફિન #સ્ટારઆ ચીજ પિઝા બાળકોને ખુબ ભાવે છે. તો એમને લંચબોક્સમાં આપી શકાય છે. Pooja Bhumbhani -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ચિઝી સ્વીટ કોર્ન બ્રેડ પિઝા (chesse sweet corn bread pizza)
#goldenapron3#wick 16#બ્રેડNamrataba parmar
-
-
-
-
બ્રેડ તાકોઝ પિઝા(bread tacos pizza in Gujarati)
#પીઝાનું નવું વર્ઝન .#માયઇબુક#પોસ્ટ_૫ Khyati's Kitchen -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/8076421
ટિપ્પણીઓ