ભાખરી પિઝા

KALPA
KALPA @Kalpa2001
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2ભાખરી
  2. 3ચમચા પિઝા સૌસ
  3. 2ટામેટા ઝીણા સમાંરેલ
  4. 1/4કેપસિકમ ઝીણું સમારેલ
  5. ટોમેટો સૌસ
  6. ખમરેલું ચીઝ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ભાખરી લઈ તેના પર પિઝા સૌસ લગાડો...તેના પર ટામેટા અને કેપસિકમ પાથરો....

  2. 2

    તેના પર પેપરિકા અને ઓરેગાનો છાંટો...

  3. 3

    હવે ભાખરી ને નોન સ્ટિક લોઢી પર ધીમા તાપે રાખી 3 મીનિત માટે ઢાંકી દો.

  4. 4

    નીચે ઉતારી તેના પર ખમરેલું ચીઝ અને સૌસ લગાડી સર્વ કરો..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
KALPA
KALPA @Kalpa2001
પર
I love cooking..want to teach new recipes...
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes