પીજ્જા પુરી

Rimjhim Agarwal
Rimjhim Agarwal @cook_12524282

પીજ્જા પુરી

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
૨ લોકો
  1. ૧૦ પુરી (પાણીપુરી)
  2. ૧ ગાજર જીનું કાપેલું
  3. ૧ ડુંગરી જીની કાપેલી
  4. ૧/૨ કેપ્સિકમ જીની કાપેલી
  5. ૧ ચમચી ટામેટા સૌસ
  6. ૨ ચમચી પીજ્જા સૌસ
  7. ૧ ચમચી મિક્સડ હર્બસ
  8. ૧ ચમચી ચીલી ફ્લેક્સ
  9. ૧ ક્યુબ ચીજ

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    એક બાઉલ માં ગાજર,કેપ્સિકમ,ડુંગરી, ટામેટા સૌસ,પીજ્જા સૌસ મેળવી નો

  2. 2

    પુરી માં હોલ કરીને તેમાં ૧-૧ ચમચી સૌસ નો મિશ્રણ ઉમેરો

  3. 3

    તેની ઉપર મિક્સડ હર્બસ,ચીલી ફ્લેક્સ અને છીણેલી ચીજ ઉમેરીને ૨ મિનિટ બેક કરો અને તરત પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rimjhim Agarwal
Rimjhim Agarwal @cook_12524282
પર

ટિપ્પણીઓ

Similar Recipes