ચિઝી સ્વીટ કોર્ન બ્રેડ પિઝા (chesse sweet corn bread pizza)

Namrataba parmar
Namrataba parmar @namrataba

#goldenapron3

#wick 16

#બ્રેડ

ચિઝી સ્વીટ કોર્ન બ્રેડ પિઝા (chesse sweet corn bread pizza)

2 કમેન્ટ્સ કરેલ છે

#goldenapron3

#wick 16

#બ્રેડ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 સર્વિંગ
  1. 3 નંગબ્રેડ સ્લાઇઝ
  2. 3ગોટી ચીઝ
  3. 50 ગ્રામબાફેલા મકાઈ ના દાણા
  4. નિમક સ્વાદ અનુસાર
  5. 3 ચમચીપીઝા ટોપિંગ
  6. 3 ચમચીમાયોનિસ
  7. 3 ચમચીપિઝા સોસ
  8. 1 નંગસમારેલું કેપ્સિકમ
  9. 1 નંગસમારેલી ડુંગરી
  10. 1 નંગસમારેલું ટામેટું
  11. 1/2 ચમચીઓરેગામો
  12. 1/2 ચમચીચીલી ફ્લેક્સ
  13. 3 ચમચીબટર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બ્રેડ ને બટર મૂકી બને બાજુ તવા પર શેકી લો. ટામેટા,ડુંગરી, મકાઈ,કેપ્સિકમ જે સમારેલા છે.તેને મિકક્સ કરી નિમક ભેરવી દેવું.

  2. 2

    બ્રેડ પર, પીઝા ટોપિંગ, સોસ ને માયોનિઝ બંધુ 1 બ્રેડ માં 1 ચમચી નાખી મિક્સ કરી બ્રેડ ઉપર લગાવી દેવું.ત્યાર બાદ તેમાં સમારેલું કટિંગ પાથરવું ત્યાર બાદ ચીઝ ની એક ટોતી 1 બ્રેડ માં ઉપર ખમણી લેવી.જેને ચીઝ વધુ ભાવતું હોહ તે વધુ નાખી શકે.

  3. 3

    હોવી ઓવેન માં બેક કરવા મુકો 1 મિનિટ માં ઓવેન માંથી બહાર કાઢી લો.ત્યાર છે છે બ્રેડ પિઝા.તેના આખા અથવા તો વચ્ચે થી ત્રાસી કટ કે 4 પીસ કરી આનુકૂળતા મુજબ પ્લેટીંગ કરી સર્વ કરી શકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Namrataba parmar
Namrataba parmar @namrataba
પર

Similar Recipes