રવા ના ઢોકળા (Rava Dhokla Recipe In Gujarati)

Bhavnaben Adhiya
Bhavnaben Adhiya @cook_20681203
Junagadh ,Gujrat, Bharat

#FDS
સખી/મિત્ર એ સગપણ વગર નો સંબંધ, એ સંબંધ માં કયારેય દુ:ખ લાગવાનું ન હોય. આજે મારી ફ્રેન્ડ માટે મેં રવા ના ઢોકળાં બનાવ્યા, ખૂબ જ સરસ બન્યા. 😋

રવા ના ઢોકળા (Rava Dhokla Recipe In Gujarati)

#FDS
સખી/મિત્ર એ સગપણ વગર નો સંબંધ, એ સંબંધ માં કયારેય દુ:ખ લાગવાનું ન હોય. આજે મારી ફ્રેન્ડ માટે મેં રવા ના ઢોકળાં બનાવ્યા, ખૂબ જ સરસ બન્યા. 😋

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
2 લોકો માટે
  1. 1 વાટકો રવો
  2. 1 વાટકો ઘાટી અને ખાટી છાશ
  3. 1 સ્પૂનમીઠું
  4. 1 ટેબલ સ્પૂનચોખા નો લોટ
  5. 1 સ્પૂનઆદુ મરચાં ની પેસ્ટ
  6. 1 સ્પૂનધાણા ભાજી
  7. 1 ટી સ્પૂનખાવા નો સોડા
  8. 1 ટી સ્પૂનમરી પાઉડર
  9. 1 ટેબલ સ્પૂનતેલ
  10. 1 ટી સ્પૂનરાઇ
  11. 1 ટી સ્પૂનઅડદની દાળ
  12. 7-8 નંગમીઠા લીમડા ના પાન

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ રવા ને ખાટી છાશ માં પલાળી રાખો.10 મિનિટ પછી તેમાં મીઠું, ચોખા નો લોટ, આદુ મરચાં ની પેસ્ટ, ધાણા ભાજી નાખી હલાવી લો.

  2. 2

    હવે તેમાં 1 સ્પૂન તેલ અને ખાવા નો સોડા નાંખી ને ફીણી લો પછી ડીશ માં તેલ લગાવી મરી પાઉડર છાંટી બાફવા મૂકો. 15 મિનિટ રેસ્ટ આપો પછી વઘારિયાં માં તેલ મૂકો ગરમ થાય એટલે રાઇ,અડદની દાળ અને મીઠા લીમડા ના પાન નાંખી વઘાર ને રવા ના ઢોકળાં ની ડીશ ઉપર વઘાર પાથરી દો.

  3. 3

    આ ટેસ્ટી અને સ્વાદિષ્ટ રવા ના ઢોકળાં તમારી સખી ને ગ્રીન ચટણી સાથે પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhavnaben Adhiya
Bhavnaben Adhiya @cook_20681203
પર
Junagadh ,Gujrat, Bharat
I like cook new recipe every day.
વધુ વાંચો

Similar Recipes