વેજિટેબલ  ચીસ સેન્ડવિચ

Rutu Vyas
Rutu Vyas @cook_17312293
India

વેજિટેબલ  ચીસ સેન્ડવિચ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

5 મિનિટ
1 સર્વિંગ
  1. 2નંગબ્રેડ -
  2. 2નંગબાફેલા બટેકા ચિપ્સ -
  3. 2નંગટામેટા ચિપ્સ -
  4. 2નંગકાકાડી ચિપ્સ -
  5. 2 ચમચીજામ
  6. ચીસ જરુર મુજબ
  7. બટર જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

5 મિનિટ
  1. 1

    એક બ્રેડ લયી તેની ઉપર બટ્ટર લગાવી દો

  2. 2

    બીજી એક બ્રેડ લયી તેની ઉપર જામ લગાવી દો અને તેની ઉપર બધા વેજીટેબલ મૂકી દો અને તેની ઉપર ચાટ મસાલો નાખી દો

  3. 3

    હવે એ બ્રેડ પર ચીસ છીણી ને લગાવી દો અને બટર વારી બ્રેડ ઉપર મૂકી તેની ઉપર પણ બટર લાગવી દો

  4. 4

    હવે એ બ્રેડ ને ગ્રીલ મશીન માં ગ્રીલ કરવા મૂકી દો કાંતો તવી પર બટર મૂકી સેકી દો

  5. 5

    હવે એ બ્રેડ ના પીસ કરી ગ્રીન ચટણી કાંતો સોસ, જામ સાથે સર્વે કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rutu Vyas
Rutu Vyas @cook_17312293
પર
India

ટિપ્પણીઓ

Similar Recipes