રાંધવાની સૂચનાઓ
- 1
તુવેર દાળ ને કુકર માં બાફી લો.બાફેલી દાળ માં બે ગ્લાસ પાણી નાખી તેમાં મીઠું, લીમડો, ગોળ,હરદળ, મરચું, શીંગ નાખી દાળ ને ઉકાળો. પછી તેમાં ઢોકળી વળી કોઇપણ આકારમાં કાપી દાળ માં નાખો.હવે ઢોકળી ને બરાબર ચઢવા દો.પછી વઘારીયા માં વઘાર કરવા માટેતજ,લવિંગ તેલ,રાઇ, જીરુ, સૂકા મરચા,હરદળ, મેથી નાખી વઘાર કરી તેમાં ગરમ મસાલો અને કોથમીર નાખી ગેસ બંધ કરી દો. હવે એક મોટા બાઉલમાં કાઢી ને પીરસો.
- 2
દાળ ને ઉકાળો.
- 3
ઢોકળી નો લોટ બાંધવા માટે ઘઉં ના લોટ માં હરદળ, મીઠું, મરચું પાવડર, તેલ, અજમો નાખી લોટ બાંધી લો.
- 4
મસાલા નાખી ઢોકળી વળી ને કાપી લો.
- 5
દાળ ઢોકળી ચઢવા દો.
- 6
વઘાર કરી પછી તેમાં કોથમીર નાખી ટિફીન માં ભરી લો.
Similar Recipes
-
-
-
-
-
-
-
-
દાળ ઢોકળી
#RB5 મારા મમ્મી ને દાળ ઢોક્ળી બહુ ભાવતી , આજે તેમને યાદ કરી મેં દાળ ઢોક્ળી બનાવી ઘર માં બધા ને ખૂબ જ ભાવી. 😋 Bhavnaben Adhiya -
દાળ-ઢોકળી
#હેલ્થી#india#GH દાળ ઢોકળી તો નોર્મલી બધાં ગુજરાતી ઓ ના ઘરમાં બનતી જ હોય છે . દાળ જે ખાવા માં ખૂબ સ્વાદિષ્ટ અને હેલ્ધી હોય છે, અને ગુણો થી ભરપૂર છે, તો આજે હું દાળ નો ઉપયોગ કરી ને હેલ્ધી અને દેશી દાળ ઢોકળી ની રેસિપી લઈ ને આવી છું. Yamuna H Javani -
દાળ ઢોકળી (Dal Dhokali Recipe In Gujarati)
ગુજરાતી લોકો ની ખૂબ જ ટેસ્ટી પચવામાં હલકી અને ટેસ્ટી વાનગી છે. Rajni Sanghavi -
દાળ ઢોકળી
#માઇલંચ#goldenapron3#વીક 10#હલદી (turmeric) લોકડાઉન ની કપરી પરીસ્થિતિ માં ઘરમાં જે છે તેમાં થી જ જમવાનું બનાવવાનું અને સાથે સાથે અન્ન નો બગાડ ન થાય, શુધ્ધ અને સાત્વિક ભોજન તેમજ વન પોટ મીલ કે જે ખાવા થી શરીર ને જરૂર પડતા વિટામિન અને મિનરલ્સ મળી રહે એ ધ્યાન માં રાખી ને આજે દાળ ઢોકળી બનાવી છે. Krupa savla -
-
-
-
દાળ ઢોકળી
#ઇબુક૧#27#goldenapron3#week2દાળ હેલ્ધ માંટે ખુબ જ જરૂરી છે અહીં તુવેર ની દાળ નો ઉપયોગ કરી ને દાળ ઢોકળી બનાવી છે, એ પણ હેલધી અને ટેસ્ટી. નાસ્તા મા પણ ચાલે અને ખાસ કરીને રાત નાં જમવા મા બહુ બનાવાય છે. Varsha Karia I M Crazy About Cooking -
-
-
-
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
#MA મધર્સ ડે ને સેલિબ્રેટ કરવા માટે મેં આજે મારી મમ્મી જે વાનગી ખૂબ જ સરસ બનાવે છે અને મને તેમની જે વાનગી ખૂબ જ ભાવે છે તેવી દાળ ઢોકળી બનાવી છે. મારી મમ્મીના હાથે બનતી આ વાનગી નો ટેસ્ટ ખુબ જ સરસ આવે છે. મેં આજે આ દાળ ઢોકળીને વધુ ટેસ્ટી બનાવવા માટે તેમાં જય મહારાજ નો વરા ની દાળ નો મસાલો ઉમેર્યો છે. આ મસાલાને લીધે આ દાળ ઢોકળીનો સ્વાદ અને સુગંધ ખુબ જ સરસ આવે છે. દાળ ઢોકળી બનાવતી વખતે તમે પણ જય મહારાજ નો વરા ની દાળ નો મસાલો એક વખત જરૂર થી ટ્રાય કરજો. Asmita Rupani -
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/9389317
ટિપ્પણીઓ (7)