આઈસ્ક્રીમ સેન્ડવિચ

#SRJ
#RB13
#cookpad_guj
#cookpadindia
ગુજરાતીઓ તેમના ખાવા-પીવા માટેના શોખ અને પ્રેમ માટે પ્રખ્યાત છે. તેમનો આઈસ્ક્રીમ માટે નો પ્રેમ અલગ જ છે. આઈસ્ક્રીમ ખાવા માટે ગરમી ની મોસમ ની રાહ નથી જોવાતી, આઈસ્ક્રીમ તો આખું વર્ષ ખવાય. અમદાવાદ નું માણેકચોક નું રાત્રી બજાર પણ અવનવી વાનગી માટે પ્રખ્યાત છે. આઈસ્ક્રીમ સેન્ડવિચ એ માણેક ચોક માં મળતી એક પ્રખ્યાત વાનગી છે જેમાં આઈસ્ક્રીમ, ચીઝ, જામ વગેરે નો પ્રયોગ થાય છે. મેં મારા પરિવાર ના સ્વાદ પ્રમાણે અને ચીઝ વિના સેન્ડવિચ બનાવી છે.
આઈસ્ક્રીમ સેન્ડવિચ
#SRJ
#RB13
#cookpad_guj
#cookpadindia
ગુજરાતીઓ તેમના ખાવા-પીવા માટેના શોખ અને પ્રેમ માટે પ્રખ્યાત છે. તેમનો આઈસ્ક્રીમ માટે નો પ્રેમ અલગ જ છે. આઈસ્ક્રીમ ખાવા માટે ગરમી ની મોસમ ની રાહ નથી જોવાતી, આઈસ્ક્રીમ તો આખું વર્ષ ખવાય. અમદાવાદ નું માણેકચોક નું રાત્રી બજાર પણ અવનવી વાનગી માટે પ્રખ્યાત છે. આઈસ્ક્રીમ સેન્ડવિચ એ માણેક ચોક માં મળતી એક પ્રખ્યાત વાનગી છે જેમાં આઈસ્ક્રીમ, ચીઝ, જામ વગેરે નો પ્રયોગ થાય છે. મેં મારા પરિવાર ના સ્વાદ પ્રમાણે અને ચીઝ વિના સેન્ડવિચ બનાવી છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બ્રેડ ની સ્લાઈસ પર માખણ લગાવી લો. બે સ્લાઈસ માં જામ લગાવી લો.
- 2
હવે જામ વાળી સ્લાઈસ પર આઈસ્ક્રીમ મુકો અને ઉપર ચોકલેટ ચિપ્સ નાખો.
- 3
હવે માખણ વાળી બ્રેડ તેની ઉપર મૂકી, હલકા હાથે દબાવી દો. ચોકલેટ સીરપ થી સજાવો.
- 4
આ સેન્ડવિચ બનાવામાં થોડી ઝડપ રાખવી જેથી આઈસ્ક્રીમ પીગળવા ના લાગે. તૈયાર થયેલી સેન્ડવિચ ને થોડી વાર ફ્રીઝ માં સેટ કરવા મુકો. અને ઠંડી સેન્ડવિચ નો આનંદ ઉઠાવો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચીકૂ ચોકો શેક
#ફ્રૂટ્સ#ઇબુક૧#૨૬ચીકૂ શેક એ બધા નું માનીતું છે જ એમા ચોકલેટ અને આઈસ્ક્રીમ સાથે એકદમ સ્વાદ વધી જાય છે. Deepa Rupani -
-
આઇસ્ક્રીમ સેન્ડવિચ
જામ, ચીઝ અને આઇસ્ક્રીમ થી બનતી આ સેન્ડવીચ બાળકો ને પસંદ આવે એવી છે. ડેઝર્ટ તરીકે પણ સર્વ કરી શકાય છે. Disha Prashant Chavda -
કોફી રસગુલ્લા ટ્રીટ (Coffee Rasgulla treat recipe in Gujarati)
#CD#mr#cookpad_guj#cookpadindiaબંગાળી મીઠાઈ રસગુલ્લા એ માત્ર પશ્ચિમ બંગાળ નહીં પરંતુ ભારતભરમાં પ્રચલિત અને પસંદ છે. નરમ, રસદાર અને સ્પોન્જિ રસગુલ્લા માં હવે ઘણી બધી ફ્લેવર આવે છે અને ગૃહિણીઓ બનાવે પણ છે.આજે મેં રસગુલ્લા માં નવો સ્વાદ ઉમેરી એક ફ્યુઝન ડેસર્ટ બનાવ્યું છે. Deepa Rupani -
આઈસ્ક્રીમ સેન્ડવીચ (Icecream Sandwich Recipe In Gujarati)
સુપર રેસિપી ઓફ જૂન#SRJ : આઈસ્ક્રીમ સેન્ડવીચઆ સેન્ડવીચ નાના મોટા બધા ને ભાવે એવી છે. ગરમી ની સિઝન માં ઠંડી ઠંડી આઈસ્ક્રીમ સેન્ડવીચ ખાવાની મજા આવે.તો આજે મેં આઈસ્ક્રીમ સેન્ડવીચ બનાવી. Sonal Modha -
ચોકલેટ સેન્ડવીચ(Chocolate Sandwich Recipe in Gujarati)
#GA4#week3સ્પેશિયલ ચોકલેટ લવર માટે ખુબ જ સ્વાદષ્ટ અને ઝડપ થી બનતી વાનગી. અમારા અમદાવાદ માં માણેકચોક ની પ્રખ્યાત છે Shruti Hinsu Chaniyara -
ચોકલેટ ફજ આઇસ્ક્રીમ સેન્ડવિચ
આ એક પ્રકાર ની કોલ્ડ સેન્ડવિચ છે. તેને ડેઝર્ટ તરીકે પણ સર્વ કરી શકાય છે. ગરમી મા કોલ્ડ સેન્ડવિચ ખાવાની મજા આવે છે Disha Prashant Chavda -
ચોકલેટ આઈસ્ક્રીમ સેન્ડવીચ (Chocolate Icecream Sandwich Recipe In Gujarati)
ચોકલેટનું નામ સાંભળતાં જ છોકરા અને મોટા બધાના મોઢામાં પાણી આવી જાય છે#cookpadindia#cookpadgujarati#SRJ Amita Soni -
ચોકલેટ ચીઝ સેન્ડવીચ(Chocolate Cheese sandwich recipe in Gujarati)
#NSDઅમદાવાદ ના માણેક ચોક ની પ્રખ્યાત ચોકલેટ ચીઝ 3 layer સેન્ડવિચ આજે બનાવી... sandwich day contest માં તો choclate cheese સેન્ડવિચ તો હોવી જ જોઈએ. Kshama Himesh Upadhyay -
આઈસ્ક્રીમ સેન્ડવીચ(Chocolate Sandwich Recipe in Gujarati)
#GA4#Week3આજે સેન્ડવીચ માં કંઇક નવું ટ્રાય કરી . બધા ને ખુબજ ભાવી. Vrutika Shah -
ચીઝ મેંગો આઈસ્ક્રીમ સેન્ડવીચ (Cheese Mango Icecream Sandwich Recipe In Gujarati)
સુપર રેસીપીસ ઓફ june #SRJ ક્લબ સેન્ડવિચ, વેજિટેબલ સેન્ડવિચ, આલુ મટર સેન્ડવિચ આવી સેન્ડવિચ ખાતા જ હોય આજ કેયિક અલગ સેન્ડવિચ ખાવા નુ મન થયુ આજ ચીઝ મેંગો આઈસ્ક્રીમ સેન્ડવિચ બનાવી. Harsha Gohil -
સેઝવાન મેયો ગ્રીલ્ડ સેન્ડવિચ (Schezwan Mayo Grilled Sandwich Recipe In Gujarati)
#GSR#ChooseToCook#cookpad_gujaratiમૂળ ઇંગ્લેન્ડ ની સેન્ડવિચ હવે દુનિયાભર ના લોકો ની પસંદ બની ગયી છે. ભારત માં સેન્ડવિચ નું આગમન મોરોક્કો વાયા ઇથોપિયા થી થયું હતું. સેન્ડવિચ એ મૂળ બ્રેડ ની સ્લાઈસ ની વચ્ચે શાક, મીટ, ચીઝ થી બનતું વ્યંજન છે. સેન્ડવિચ ને તમે તમારી પસંદ ન ઘટકો વાપરી બનાવી શકો છો. સેન્ડવિચ બનાવામાં વિવિધ સોસ, સ્પ્રેડ, ડીપ નો ઉપયોગ થાય છે અને સેન્ડવિચ ને ગ્રીલ અથવા ટોસ્ટ કરી ને ખાઈ શકાય છે.આજે મેં ભારત માં ખાસ ખવાતી સેઝવાન પનીર સેન્ડવિચ અને મેયો વેજ સેન્ડવિચ ને એક સેન્ડવિચ માં ભેળવી ને બનાવી છે. Deepa Rupani -
-
ફાલુદા (Falooda recipe in Gujarati)
#સમર#પોસ્ટ2ફાલુદા એ ભારત નું બહુ પ્રખ્યાત ઠંડુ પીણું છે જે એક ડેસર્ટ તરીકે વધારે પ્રચલિત છે. તેમાં ઉપયોગ માં આવતા તકમરીયા, સેવ અને આઈસ્ક્રીમ ને લીધે તે એક સારું ડેસર્ટ બને છે. મૂળ ઈરાન નું એવું ફાલુદા ભારત માં પારસીઓ દ્વારા લવાયું હતું. ઈરાન સિવાય તે ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, મ્યાનમાર, તુર્કી અને મિડલ યીસ્ટ માં પ્રખ્યાત છે.જ્યારે ગરમી નો પારો ચડતો જાય છે ત્યારે ઠંડક અને સંતોષ આપતું આ ડેસર્ટ એક ઉત્તમ વિકલ્પ બને છે. Deepa Rupani -
ફ્રુટ ચીઝ સેન્ડવિચ (Fruit Cheese Sandwich Recipe In Gujarati)
#ફટાફટઆ સેન્ડવિચ મારી ફેવરિટ છે.પેહલી વાર જ્યારે સેન્ડવિચ બનાવી એ પાઈનેપલ ચીઝ સેન્ડવિચ બનાવી હતી જે હું મારા પાપા પાસેથી શીખી છું.મારા પાપા મને પાઈનેપલ ચીઝ સેન્ડવિચ બનાવી આપે તો એમની રીત થિ જ મેં સેન્ડવીચ બનાવી જે ખાવામાં પણ હેલ્ધી છે અને ટેસ્ટ માં તો સુપર્બ છે.આ સેન્ડવિચ ને તમે બ્રેકફાસ્ટ કે સાંજ નાં નાસ્તા માં લઇ શકો છો. Avani Parmar -
આલુ મટર સેન્ડવિચ (Aloo Matar Sandwich Recipe In Gujarati)
#AA2#cookpad_guj#cookpadindiaસેન્ડવિચ નો ઉદ્દભવ 1762 માં ઇંગ્લેન્ડ ના જોન મોન્ટાગા દ્વારા થયો હતો એવું મનાય છે. જોન એક જુગારી હતો અને એ એવું ભોજન ઈચ્છતો હતો જે તે તેની રમત રમતા રમતા ખાઈ શકે અને ભોજન માટે તેને પોતાની રમત અને ટેબલ છોડવું ના પડે અને એ રીતે સેન્ડવિચ નો ઉદ્દભવ થયો.સામાન્ય રીતે સેન્ડવિચ એટલે બ્રેડ ની સાથે ચીઝ, શાકભાજી, માંસ સાથે બનતી વાનગી પરંતુ સમય અને સ્થળ અનુસાર ફેરફાર થાય છે. સેન્ડવિચ એ પીકનીક, બાળકો ના ટીફીન કે કોઈ પાર્ટી માટે અનુકૂળ વિકલ્પ છે.આલુ મટર સેન્ડવિચ એ સંપૂર્ણ ભારતીય સ્વાદ વાળી ભારત ની પ્રચલિત સેન્ડવિચ છે. Deepa Rupani -
મેંગો ફાલુદા
#RB6#KR#cookpad_guj#cookpadindiaફાલુદા એ પ્રચલિત ભારતીય પીણું છે જે ઉનાળા ની મૌસમ માં વધુ વપરાય છે. મૂળ ઈરાન નું આ ડેસર્ટ ભારત, પાકિસ્તાન, મ્યાનમાર, બાંગ્લાદેશ, મિડલ યીસ્ટ અને તુર્કી માં પણ ખાસ્સું પ્રચલિત છે.તકમરીયા, ફાલુદા સેવ, અને દૂધ જેવા મુખ્ય ઘટકો થી બનતાં આ પીણાં માં અલગ સ્વાદ ઉમેરી બનાવી શકાય છે. અત્યારે કેરી ની ભરપૂર મોસમ છે તો મેં આજે તેના સ્વાદ નું બનાવ્યું છે. Deepa Rupani -
બ્રાઉની વીથ આઈસ્ક્રીમ(Brownie Recipe In Gujarati)
બ્રાઉની વીથ આઈસ્ક્રીમ#GA4#Week16#brownie Himadri Bhindora -
-
લેટ્સ ચીક પી સેન્ડવિચ (Lettuce Chickpea Sandwich Recipe In Gujarati)
#Fam#AsahiKaseiIndia#nooilrecipe#cookpadindia#cookpad_gujમારા પરિવાર ની પસંદગી ની વાનગીઓ નું લિસ્ટ ઘણું લાબું છે તેમાં એક સેન્ડવિચ પણ છે. જેમ આપણે સૌ જાણીએ છીએ તેમ સેન્ડવિચ ઘણા પ્રકાર ની બને છે અને મોટા ભાગે તેમાં માખણ તથા ચીઝ નો ઉપયોગ થતો જ હોય છે. જ્યારે તમારા પરિવાર ની પસંદગી સેન્ડવિચ હોય તો અવારનવાર ચીઝ માખણ નો વધુ ઉપયોગ સ્વાસ્થ્ય માટે યોગ્ય નથી. તેથી મેં આજે તેલ, માખણ કે ચીઝ વિના ની ,પ્રોટીન થી ભરપૂર એવી સેન્ડવિચ બનાવી છે છે સ્વાદિષ્ટ પણ બહુ જ છે. Deepa Rupani -
ચોક ચિપ્સ શેક(choco chips sheak recipe in gujarati)
ચોક ચિપ્સ શેક એ ચોકલેટ અને સ્વાદથી ભરપૂર છે. Nayna Nayak -
ચીઝ જામ પીન વ્હીલ સેન્ડવીચ (Cheese Jam Pin Wheel Sandwich Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiચીઝ જામ પીન વ્હીલ સેન્ડવીચ Ketki Dave -
ચોકલેટ બ્રાઉની વીથ વેનીલા આઈસ્ક્રીમ (CHOCOLATE BROWNIE WITH VANIla icecream)
#માઇઇબુક#પોસ્ટ12ચોકલેટ બ્રાઉની એક સ્વાદિષ્ટ અને સરળ રેસીપી છે જે તમે ફરી ફરીથી બનાવશો.જ્યારે તમે ચોકલેટ બ્રાઉનીની ખાવાનું મન થાય ત્યારે તમારે ઘરે આ સરળ બ્રાઉની બનાવવી શકો છો અને તેનો સ્વાદ ખરેખર યમ્મી છે. બ્રાઉની વિવિધ પ્રકારના હોય છે. અથવા કેકી હોઈ શકે છે .. અને અહીં મેં ચોકલેટ બ્રાઉની વીથ વેનીલા આઈસ્ક્રીમ અને ન્યુટેલા સાથે બ્રાઉનીનો કેકી ફોર્મ બનાવ્યો છે. khushboo doshi -
ઇટાલિયન ઓપન સેન્ડવિચ
#નોનઇન્ડિયનમૂળ વિદેશી એવી સેન્ડવિચ હવે આપડા દેશ માં પણ એટલી જ પ્રચલિત છે.વળી સેન્ડવિચ નાઅનેક પ્રકાર માં આપડા ભારતીય સ્વાદ અનુસાર ના ઘણા છે. આમ જુવો તો સેન્ડવિચ એટલે બે બ્રેડ ની વચ્ચે શાક ભાજી તથા અન્ય ઘટકો ભરી ને બનાવેલી વાનગી, છતાં એમાં કેટલી વિવધતા જોવા મળે છે. Deepa Rupani -
ઓરીયો આઈસ્ક્રીમ( oreo icecream recipe in Gujarati
આ આઇસ્ક્રીમ સ્વાદમાં સારો લાગે છે ફક્ત બે સામગ્રીમાં બની જાય છે મેં બિસ્કીટ ના પેકેટ માં જ આઇસ્ક્રીમ બનાવ્યો હતો તમે કોઈ કપમાં બનાવી શકો છો બિસ્કિટનો બનાવાયેલો હોવાથી જલ્દી પીગળી જાય છે માટે કપમાં બનાવ તો વધારે સારું Pina Chokshi -
લેમનગ્રાસ આઈસ્ક્રીમ વિથ સોલ્ટેડ જિન્જર કેરેમલ સોસ
#ખુશ્બુગુજરાતકી#પ્રેઝન્ટેશનઆઈસ્ક્રીમ બધા નો ફેવરેટ હોય છે અને આપણે ઘણા બધા ફ્લેવર્સ ને લઇ ને આઈસ્ક્રીમ બનાવતા પણ હોઈએ છીએ. આજે મેં સ્પર્ધા માટે માઈલ્ડ લેમનગ્રાસ ફ્લેવર નો આઈસ્ક્રીમ બનાવ્યો છે જોડે સર્વ કરવા માટે સ્ટ્રોંગ કહી શકાયઃ એવા જિન્જર નો સોલ્ટેડ કેરમલ સોસ બનાવ્યો છે. Khyati Dhaval Chauhan -
બ્રેડ કેક(Bread Cake Recipe in Gujarati)
આ રેસીપી મારી બહેન પાસેથી શીખી બધી વસ્તુ તૈયાર હોય તો જલ્દીથી બની જાય છે અને સ્વાદમાં પણ ખુબ જ સરસ લાગે છે મેં થોડા ફેરફાર કરીને બનાવી છે Pina Chokshi -
હાઇડ એનડ સીક થીક શેેેઇક વીથ આઈસ્ક્રીમ
2#ચાયપરંતુ જે ચાય નથી પીતા એના માટે પણ ટી ટાઈમ એ કાંઈ બનાવવુ પડે ને..... તો એ લોકો માટે છે આ થીક શેઇક વીથ આઈસ્ક્રીમ Payal Jay Joshi -
ઓરિઓ કુકીઝ આઈસ્ક્રીમ (cookies and cream ice cream icecream recipe in Gujarati)
#goldenapron3 #week2 #dessert #એનિવર્સરી #વીક4 #ડેઝર્ટ #😋 #👩🍳 #🍧#🍨 #ઓરિઓ #આઈસ્ક્રીમ #ચોકલેટ #જૂનાગઢ #ભારત Kashmira Bhuva
More Recipes
ટિપ્પણીઓ (5)