ચોકો સેન્ડવિચ

Smruti Shah
Smruti Shah @Smruti
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનીટ
૨ સેન્ડવિચ
  1. બ્રેડ સ્લાઈસ
  2. અમૂલ ચોકલેટ બટર
  3. ચોકલેટ સીરપ
  4. ચોકો ચિપ્સ

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનીટ
  1. 1

    બ્રેડ ની કિનારી કાપી લો

  2. 2

    બધી સ્લાઈસ પર ચોકલેટ બટર લગાવી લો

  3. 3

    તેલ સ્લાઈસ લઈ તેમાં ચોકો ચિપ્સ મૂકી બીજી બ્રેડ મૂકો એમ બધી બ્રેડ સ્લાઈસ પર કરો

  4. 4

    સેન્ડવિચ કટ કરી ઉપર ચોકલેટ સીરપ થી ગાર્નિશ કરી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Smruti Shah
Smruti Shah @Smruti
પર

Similar Recipes