કારેલા બટાકા નું શાક

Purvi Champaneria
Purvi Champaneria @Purvikc
Mumbai
શેર કરો

ઘટકો

  1. 3નંગ કારેલા
  2. 1બટાકુ
  3. 3-4ચમચી તેલ
  4. મીઠું સ્વાદ અનુસાર
  5. 1ચમચી લીલુ મરચું
  6. ચપટી હળદર
  7. 1ચમચી ધાણા પાવડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કારેલા ને ઉભા કાપી લો. તેમા થોડું મીઠું નાખીને 1/2કલાક રહેવા દો. હવે લૂણો. 2-3 પાણી થી ધોઈ નાખવાં.હવે પેણી મા તેલ નાંખી કારેલા, બટાકા ની કાતરી કરી ને નાંખી હલાવી ને ઢાંકી ને ચઢવા દો.

  2. 2

    ચઢી જાય એટલે બધા મસાલા કરી હલાવો. કારેલા ને થોડા ખરા ખરા કરવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Purvi Champaneria
પર
Mumbai

ટિપ્પણીઓ

Similar Recipes