રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કારેલા ને સરખા સાફ કરી ને છાલ છોલી નાખવી. એજ રીતે બટાકા ને પણ સાફ કરી ને છાલ છોલી નાખવી.
- 2
ત્યાર બાદ કારેલા ના મધ્યમ સાઇઝ ના ટુકડા કરવા અને સાથે બટાકા ના પણ એજ રીતે નાના ટુકડા કરવા.
- 3
બંને કારેલા ને બટાકા ના ટુકડા થઈ જાય એટલે થોડું મીઠું દહીં ને રાખી મૂકવું.
- 4
મીઠું દેવાથી શાક માંથી પાણી છૂટું પડશે એટલે એ પાણી નિતારી ને કાઢી નાખવું જેથી કારેલા માં રહેલી કડવાશ દૂર થઈ જાય.
- 5
હવે એક પેન માં થોડું તેલ ગરમ કરવા મૂકવું. તેલ ગરમ થઈ jai એટલે તેમાં રાઈ, ને હિંગ નાખી ને વઘાર કરવો પછી એમાં કારેલા બટાકા નાખવા ને શાક થવા દેવું.
- 6
શાક થઈ જાઈ પછી એમાં ખાંડ નાખવી. ખાંડ નાખી ને થોડીવાર થવા દેવું.
- 7
કારેલા ટેસ્ટ માં કડવા હોય એટલે ખાંડ નાખવાથી કડવાશ કપાઈ જાય છે. તો ચાલો તૈયાર છે સ્વાદિષ્ટ કારેલા બટાકા નું શાક ને વરસાદ આવે એટલે એમ કહેવાય છે avre વરસાદ ઉની ઉની રોટલી ને કારેલા નું શાક.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
કારેલા ડુંગળી બટાકા નું ભરેલું શાક (Karela Dungli Bataka Bharelu Shak Recipe In Gujarati)
#EB#week6 Ushma Vaishnav -
-
-
-
-
-
ભરેલા કારેલા નુ શાક (Bharela Karela Shak Recipe In Gujarati)
#EB#Week6 Falguni Chauhan ( The 🏡 Chef ) -
-
-
-
-
-
-
-
-
-
કારેલા બટાકા નું શાક (Karela Bataka Shak Recipe In Gujarati)
#EBકારેલા બટાકા નું હવેજીયું શાક HEMA OZA -
-
કારેલા બટાકા નું શાક (Karela Bataka Shak Recipe In Gujarati)
#EB#week6...ચોમાસા ની ઋતુ આવે અને કારેલા યાદ આવે, અને ગરમ ગરમ રોટલી સાથે ખૂબ જ મજા આવી જાય. પણ બાળકો તો કારેલા નું શાક આવે એટલે ના જ પાડે પણ મે આજે કારેલા બટાકા નું ટામેટાં ડુંગળી નું ગ્રેવી વાળુ શાક બનાવ્યું એટલે બધા ને ખૂબ જ મજા આવી ગઈ Payal Patel -
કારેલા બટાકા નું લોટ વાળું શાક
#AM3ટેસ્ટી મસાલેદાર કારેલાનું શાક આ રીતે બનાવવા થી કારેલાનું શાક કડવું નહી લાગે મને ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે. કારેલામાં કડક બિયા હોય તે કાઢી લેવા જેનાથી કારેલા ના શાક ની કડવાશ દૂર થઈ જાય છે અને આ શાકમાં ગોળ નું પ્રમાણ વધારે રાખવું એટલે મસ્ત બનશે. Hetal Siddhpura -
કારેલા નું બટાકાથી ભરેલું શાક (Karela Bataka Bharelu Shak Recipe In Gujarati)
#EB#Week6 Binita Makwana
More Recipes
- સ્પેશિયલ ગુજરાતી થાળી (Special Gujarati Thali Recipe In Gujarati)
- સમર સ્પેશિયલ ગુજરાતી થાળી (Summer Special Gujarati Thali Recipe
- કાઠિયાવાડી ઢોકળી નું શાક (Kathiyawadi Dhokli Shak Recipe In Gujarati)
- પોટેટો ચિપ્સ (Potato Chips Recipe In Gujarati)
- સ્ટફ્ડ દાળ ઢોકળી (Stuffed Dal Dhokli Recipe In Gujarati)
ટિપ્પણીઓ