કારેલા ડુંગળી નું શાક
કડવાં અને ગુણકારી કારેલા
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કારેલા ધોઈ છાલ ઉતારી સુધારીને મીઠું નાખી રાખી મૂકો ડુંગળી સુધારી લો લોયામા તેલ મૂકી તેલમાં રાય જીરૂ મેથી હિંગ નો વઘાર કરી ને તેમાં ડુંગળી નાખીને હલાવી લો થોડી વાર
- 2
લોયામા તેલ મૂકી તેલમાં રાય જીરૂ મેથી હિંગ નો વઘાર કરી ને તેમાં ડુંગળી નાખીને હલાવી લો થોડી વાર સાંતળો અને પછી તેમાં કારેલા (મીઠા વાળું પાણી કારેલા નું કાઢી લો) નાખીને હલાવી લેવું હવે તેમાં મીઠું હળદર લાલ મરચાં નો પાવડર ધાણા જીરૂ નાખીને સારી રીતે હલાવી થાળી ઢાંકી તેની ઉપર પાણી નાખીને શાક ચડવા દો શાક બફાઈ જાય એટલે હલાવી લેવું
- 3
તૈયાર છે કારેલા ડુંગળી નું શાક કોથમીર નાખીને ગરમાગરમ સર્વ કરો
- 4
ભાખરી રોટલા રોટલી સાથે સાંજે આ શાક ખાવાની બહુ મઝા આવે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
કારેલા નું ટેસ્ટી શાક
કારેલા કડવા પણ ગુણકારી હોય છે.સવસ્થ રહેવા માટે અઠવાડિયા માં એક વાર તો કારેલા નું શાક ખાવું જ જોઈએ. Varsha Dave -
-
😋કારેલા ડુંગળી નું શાક 😋
#શાક🌷જય શ્રી કૃષ્ણ 🙏 કારેલા સ્વાદમાં ભલે કડવા હોય પરંતુ તે ગુણો નો ભંડાર છે.. આપણે કારેલા નું શાક અનેક રીતે બનાવતા હોય છીએ.. આજે મેં કારેલા ડુંગળી નું શાક બનાવ્યું છે જેની રીત જોઈએ 🙏 Krupali Kharchariya -
કાજુ ડુંગળી કારેલા નું શાક (Kaju Dungli Karela Shak Recipe In Gujarati)
મને કારેલા કોઈ પણ રીતે બહુજ ભાવેકાજુ,ડુંગળી,અને કારેલા નું શાક(મારી રીતે) Pankti Baxi Desai -
કારેલા ડુંગળી નું શાક
#cookpad#cookpadindia#cookpadgujaratiકારેલાનો સ્વાદ જેટલો કડવો છે તેટલા જ તે ગુણકારી છે. કારેલાનું ઔષધીય મહત્વ ખૂબ છે. નિયમિત કારેલાનું સેવન કરનાર બીમારીઓથી દૂર રહે છે. કારેલાનો ઉપયોગ દવા બનાવવામાં પણ થાય છે. Neeru Thakkar -
કાજુ કારેલા નું શાક (Kaju Karela Sabji Recipe In Gujarati)
#SVC#cookpadindia#cookpadgujarati#summer_vegetableઆપડે રોજિંદા ખોરાક માં સ્વાદ ને બેલેન્સ કરવા ક્યારેક કડવો સ્વાદ પણ ઉમેરવો જોઈએ .ઉનાળા માં કારેલા સારા આવે છે અને શરીર માટે ગુણકારી પણ ખૂબ છે .આ રીતે કાજુ કરેલા નું શાક બનાવશો તો જરાય કડવું નહિ લાગે અને મોટા ની સાથે બાળકો પણ હોંશે થી ખાઈ લેશે . Keshma Raichura -
-
કારેલા નું શાક (Karela Shak Recipe In Gujarati)
#EB#Week6(વરસાદ આવતો હોય કારેલા નું શાક ખાવુ જોયે ઉની ઉની રોટલી ને કારેલા નું શાક ) Marthak Jolly -
કારેલા નું લસણ અને લોટ વાળું શાક
#RB7#week7#સમર વેજી ટેબલ કારેલા કડવા ખરા પણ એના ગુણ ખુબ જ મીઠા છે. શરીર ને તંદુરસ્ત રાખે છે સાથે નિરોગી એ છે. કારેલા નું શાક ઘણી રીતે બને છે.મે અહીંયા કારેલા નું શાક લોટ નાખી ને ટામેટાં ની ગ્રેવી એડ કરી બનાવ્યું છે. Varsha Dave -
-
-
કારેલા નું શાક (Karela Shak Recipe In Gujarati)
#EB#week5કારેલા નું શાક(ગોળ વાળુ અને ગોળ વગરનું) patel dipal -
કારેલા બટાકા નું શાક (Karela Bataka Shak Recipe In Gujarati)
#EBકારેલા બટાકા નું હવેજીયું શાક HEMA OZA -
-
કાઠિયાવાડી થાળી
#કાંદાલસણ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ ( ઓછા તેલ મસાલા શાક ભાજી) કાઠિયાવાડી થાળી Minaxi Agravat -
કારેલા ડુંગળી નું શાક (Bittergourd Onion Sabji Recipe In Gujarati)
#MFF#Monsoon_Special#cookoadgujarati કારેલા ડુંગળી ની સબજી એ ઉત્તર ભારતમાં દરેક ઘરના મેનુનો ભાગ છે. કારેલા ડુંગળી ની સબજી એ કડવી કારેલા સાથે મીઠી ડુંગળીનું ખાસ મિશ્રણ છે. કરેલામાં ઘણા બધા સારા પોષક તત્વો રહેલા હોવાથી ખાવા સ્વાસ્થ્ય માટે ખૂબ ગુણકારી છે પણ કારેલા કડવા લાગતા હોય એટલે ભાગ્યેજ કોઈ ને ભાવતા હોય પરંતુ આજ આપણે કારેલાની કડવાશ થોડી ઓછી થઈ જાય ને નાના મોટા ને ભાવે એવી રીતે કારેલા નુ શાક બનાવીશું. આ કરેલા ડુંગળી ની સબ્જી રેસીપી અનુસરવા માટે સરળ છે અને તેને તૈયાર કરી અને પછીના ઉપયોગ માટે ફ્રીજમાં રાખી શકાય છે કારણ કે તેમાં પાણીનો ઉપયોગ થતો નથી. કોઈપણ સાથે સાઇડ ડિશ તરીકે ગરમ કે ઠંડુ સર્વ કરો. તે લંચ બોક્સ પેક અને ટિફિન માટે અને કાર / ટ્રેનની મુસાફરી માટે પણ આદર્શ છે. Daxa Parmar -
-
ભરેલા કારેલા નું શાક (Bharela Karela Shak Recipe In Gujarati)
#SRJ કારેલા કડવા ખરા પણ બધા ને ખબર છે તેના ગુણ મીઠા છે. કારેલા નું શાક આઠ,દસ દિવસે જરૂર ખાવું જોઈએ.જેથી શરીર માં રહેલા ઝેરી તત્વો નો નાશ થાય. Varsha Dave -
કારેલા ડુંગળી બટાકા નું શાક
#MVF#cookpadgujarati#cookpadindia#મોન્સૂન સ્પેશ્યલ વરસાદ માં વેલા વાળા શાક મળતા હોય છે કારેલા પણ તેમાંનું જ એક શાક છે.એક ગીત છે આવ રે વરસાદ ઢેબરીયો વરસાદ ઉની ઉની રોટલી ને કારેલા નું શાક........... 😍😍😍😍 Alpa Pandya -
કારેલા નું ગ્રેવી વાળું શાક (Karela Gravy Valu Shak Recipe In Gujarati)
#EB#Week6આ શાક ટેસ્ટ માં બહુ જ સરસ લાગે છે. કારેલા ને તળી ને લીધા છે અને ગ્રેવી પણ કરી છે તેથી શાક બિલકુલ કડવું લાગતું નથી.તમે બધા પણ આ રીતે ટ્રાય કરજો તો ચાલો...... Arpita Shah -
-
કારેલા નું શાક (Karela Shak Recipe In Gujarati)
મોન્સુન વેજીટેબલ એન્ડ ફ્રુટ્સ રેસિપી#MVF : કારેલા નું શાકવરસાદ ની સિઝનમાં કારેલા સરસ આવતા હોય છે. આવ રે વરસાદ ઘેબરીયો પરસાદ ઉની ઉની રોટલી ને કારેલાનું શાક. અમારા ઘરમાં મારા હસબન્ડ ને અને મારા સન ને કારેલા નું શાક બહુ જ ભાવે. તો આજે મેં કારેલા નું શાક બનાવ્યું. Sonal Modha -
-
કારેલા અને કારેલા છાલની ચિપ્સ નું કાજુ, દ્રાક્ષ નું શાક
#સપ્ટેમ્બર#માઇઇબુક#રેસીપી નં 57#Weekendશાકભાજી એ દૈનિક આહારનો એક ખૂબ જ મહત્વ નો પોષક તત્વો થી ભરપુર માત્રામાં છે, જેમ કે કારેલા.... આજે એક ટેસ્ટી કારેલા નું શાક બનાવ્યું છે....્ Mayuri Doshi -
ભરેલા કારેલા (Bharela Karela Recipe In Gujarati)
સુપર રેસિપી ઓફ જૂન#SRJ : ભરેલા કારેલાકારેલા ખાવા હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે પણ બધા ને કારેલા નથી ભાવતા હોતા . પણ જો તમે આ રીતે કારેલા નું શાક બનાવશો તો i am sure નાના મોટા બધા ને કારેલા નું શાક ભાવવા લાગશે. Sonal Modha -
કારેલા બટાકા નું શાક (Karela Bataka Shak Recipe In Gujarati)
#EBWeek 6કારેલા કાજુ બટાકાનું શાક Dimpy Aacharya -
કારેલા બટાકા નું લોટ વાળું શાક
#AM3ટેસ્ટી મસાલેદાર કારેલાનું શાક આ રીતે બનાવવા થી કારેલાનું શાક કડવું નહી લાગે મને ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે. કારેલામાં કડક બિયા હોય તે કાઢી લેવા જેનાથી કારેલા ના શાક ની કડવાશ દૂર થઈ જાય છે અને આ શાકમાં ગોળ નું પ્રમાણ વધારે રાખવું એટલે મસ્ત બનશે. Hetal Siddhpura
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12116980
ટિપ્પણીઓ