રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બ્રોકલી ને સમારીને સારી રીતે ધોઇ નાખો,બટાકા ને કેપ્સીકમ ને કાપી ને ધોઇ નાખો.
- 2
પેન મા તેલ ગરમ કરવા મૂકો,રાઇ નાખો,રાઇ તતડે એટલે હળદર નાખો.
- 3
પછી શાક ઉમેરો,મીઠું નાખી ને થવા દો,ગેસ ની ફ્લેમ ધીમી રાખવી.
- 4
શાક થઇ જાય એટલે ધાણાજીરૂ અને મરી પાવડર નાખી હલાવી લો.
- 5
તૈયાર છે,બ્રોકલી નું શાક.
Similar Recipes
-
લીલી (આંબા)હળદર ની ચટણી
#ચટણી-હળદર લોહી નું શુધ્ધિકરણ કરે છે,શિયાળા મા ચટણી ખાવી સારી છે.#ઇબુક૧#૨૭ Tejal Hitesh Gandhi -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
આલમન્ડ બ્રોકલી સ્પિનચ સૂપ
#એનિવર્સરી#વીક ૧#સૂપ્સ અને વેલકમ ડ્રિંક્સ#Post 1#ઇબુક૧#૪૧આંખને ગમે તેવુ _ જીભને ભાવે તેવુ _ અને આપણું શરીર સરળતાથી પચાવી શકે તેવું એનિવર્સરી સ્પેશલ આલમન્ડ બ્રોકલી સ્પિનચ સૂપ તૈયાર છે. Bansi Kotecha -
-
-
બ્રોકલી આલમન્ડ સૂપ
#MH#season#soup#Broccoli#cookpadindia#Cookpadgujarati શિયાળા માં બ્રોકલી સરસ મળે છે.બ્રોકલી માં થી ભરપૂર વિટામિન્સ,મિનરલ્સ અને એન્ટિઓક્સિડન્ટ મળે છે. આપણા શરીર માટે ખૂબ જ હેલ્થી છે.મેં તેમાંથી સૂપ બનાવ્યો છે. Alpa Pandya -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11432501
ટિપ્પણીઓ