*રોઝમલાઇ  કોઇન*

Rajni Sanghavi
Rajni Sanghavi @cook_15778589

બૃેડ અનેમલાઇનો ઉપયોગ કરીને કોઇન બનાવ્યા છે,જેમાં ગેસ ચલાવ્યા વિના આમિઠાઇ બની જાયછે,અનેબહુ ટેસ્ટી લાગે છે.
#દૂધની બનાવટ
#દૂધ

*રોઝમલાઇ  કોઇન*

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

બૃેડ અનેમલાઇનો ઉપયોગ કરીને કોઇન બનાવ્યા છે,જેમાં ગેસ ચલાવ્યા વિના આમિઠાઇ બની જાયછે,અનેબહુ ટેસ્ટી લાગે છે.
#દૂધની બનાવટ
#દૂધ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 200 ગ્રામ ઘરની તાજી મલાઇ
  2. 100 ગ્રામદૂધ
  3. 1પેકેટ બૃેડ
  4. 1/2વાટકી રોઝ સીરપ
  5. 2 ચમચીદળેલી સુગર
  6. 1/2વાટકી પિસ્તાનો ભૂકો
  7. 1/2વાટકી ટોપરાનો ભુકો
  8. 2 ચમચીડૃાયફૃુટસ
  9. 1વાટકી બૃેડ કૃમશ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બૃેડને રાઉન્ડ શેપ માં કટ કરી લો.તાજી મલાઇમાં ઝીણી સુગર,ડાૃયફૃુટસ,ટોપરાનો ભુકો નાંખી હલાવવું.

  2. 2

    બૃેડના ટુકડા પર મલાઇનું મિશૃણ લગાવો,દૂધમાં રોઝસીરપ નાંખો.કોઇનપરબીજુ બૃેડનુંપડ મુકો.

  3. 3

    બધાં કોઇન આરીતે રેડી તરો.પછી રોઝવાળા દૂધમાં ડીપ કરી બૃેડ કૃમશમાં રગદોળો.

  4. 4

    કોઇન રેડી થાય પછી પિસ્તા ના ભુકાને કિનારી પર લગાડી સવૅકરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rajni Sanghavi
Rajni Sanghavi @cook_15778589
પર

ટિપ્પણીઓ

Similar Recipes