*આઇસ હલવો*

Rajni Sanghavi
Rajni Sanghavi @cook_15778589

બોમ્બે નો આઇસ હલવો ખૂબ ફેમશ છે.ખુબ ભાવે તેથી ઘેર બનાવ્યો.
#દૂધ
#દૂધની બનાવટ

*આઇસ હલવો*

બોમ્બે નો આઇસ હલવો ખૂબ ફેમશ છે.ખુબ ભાવે તેથી ઘેર બનાવ્યો.
#દૂધ
#દૂધની બનાવટ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 500મિ.લિ.દૂધ
  2. 150 ગ્રામ સુગર
  3. 2 ચમચીકોનૅફલોર
  4. 1 ચમચીઈલાયચી પાવડર
  5. 1 ચમચીયલો ફુડ કલર
  6. 1 ચમચીપિસ્તા કતરણ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    દૂધમાં સુગર,કોનૅફલોર,યલો કલર નાંખી ખુબ હલાવવું

  2. 2

    દૂધ ઘટૃથાય ત્યાંસુધી હલાવવું.પછી એલચી પાવડર નાંખી હલાવવુંઘટૃ થઇજાય પછી પ્લાસ્ટીક પર પાથરી વણી લેવું

  3. 3

    પ્લાસ્ટિક પર પાથરેલું થોડી વાર રાખી પછી પીસ કરી સવૅકરવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rajni Sanghavi
Rajni Sanghavi @cook_15778589
પર

ટિપ્પણીઓ

Similar Recipes