રાંધવાની સૂચનાઓ
- 1
રવાને કોરોજ કુકરમાં 3સીટી મારી બાફીલો.બફાઇજાય એટલે ઠંડો કરી લો.
- 2
દૂધની મલાઈમાં સુગર ઉમેરી થોડું ગરમ કરો,સુગર મેલ્ટ થાય ત્યાં સુધી.
- 3
રવામાં મલાઈઉમેરી લોટ બાંધો.લોટ બાધી 3ભાગ માં વહેંચો.લીલો,યલો,કેસરી ફુડ કલર નાંખી અલગ અલગ લોટ રેડી કરો.
- 4
લોટમાંબે ચનચી ઘી નાંખી નાના-નાના લાડુુ વાળો.રવો બાફેલો હોવાથી ગરમ કરવાનો નથી.લાડુ વાળી ટોપરા નાં ભુકામાં રગદોળવું.
- 5
લાડું રેડી થાય એટલે સવૅકરો,ખાવામાં ટેસ્ટી લાગે છે.તેને પનીરના લાડુ પણકહેછે.
પ્રતિક્રિયાઓ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
દ્વારા લખાયેલ
Similar Recipes
-
-
*નાળયેર બરફી*
ટોપરાપાક ફરાળી વાનગી છે,એમાંફુડ કલર ઉમેરી રંગીન નાળિયેર બરફી બનાવી.#India Rajni Sanghavi -
*બુંદીના લાડુ*
ગુજરાતની બહુજ જુની અને પરંપરાગત ટૃેનીશનલ વાનગી અને હજુ પણ ગામડાઓમાં દરેક પૃસંગે બનતી વાનગી .#ગુજરાતી Rajni Sanghavi -
*રોઝમલાઇ કોઇન*
બૃેડ અનેમલાઇનો ઉપયોગ કરીને કોઇન બનાવ્યા છે,જેમાં ગેસ ચલાવ્યા વિના આમિઠાઇ બની જાયછે,અનેબહુ ટેસ્ટી લાગે છે.#દૂધની બનાવટ#દૂધ Rajni Sanghavi -
-
*રવા રોઝ મિઠાઈ*
#રવાપોહાખૂબજ જલ્દી બની જતી મિઠાઈ બનાવી તહેવાર માં કઇંક નવુંજ બધાને આપી ખુશકરો. Rajni Sanghavi -
-
*પીનટ લાડુ*
પારંપરિક વાનગી અે ભારતીય ગૃહિણીની આગવી ઓળખ છે.અને માતા પાસેથી શીખ્યાનુ ગૌરવ છે. Rajni Sanghavi -
મીઠા ક્રીમી સેવિયા
#રેસ્ટોરન્ટ#ઇબુક૧પોસ્ટ 34રેસ્ટોરન્ટમાં બધી વાનગીઓ મળે છે પણ જ્યારે નાના છોકરાઓ સાથે આવે રેસ્ટોરન્ટમાં કંઈક મીઠી વસ્તુ જ ભાવે તો આપણે આજે આઝાદીનો દિવસ આવે છે ૨૬ જાન્યુઆરી અને રેસ્ટોરન્ટ કોન્ટેસ્ટ ને અનુરૂપ રેસ્ટોરન્ટ સ્ટાઈલ સેવૈયા બનાવ્યા છે. Pinky Jain -
ખજૂરપાક
શિયાળામાં વસાણા ખાવા ખૂબ જરુરી છે.જે શરીરને હેલ્દી અનેતંદુરસ્ત રાખે છે.#શિયાળો Rajni Sanghavi -
મેંગો મિલ્ક શેક
દૂધની વાનગી બધાંને ભાવે ,મારા ઘરમાં પણમિલ્ક શેક અવારનવાર બહુંં જ બને.# દૂધની બનાવટ#દૂધ Rajni Sanghavi -
બેસન લાડુ
#મીઠાઈબહુ જલ્દી બની જતી અને ટૃેડિશનલ રેસિપિ છેઅને તહેવાર પર બનતી પારંપરિક વાન Rajni Sanghavi -
-
-
કોકોનટ સ્વીટ (Coconut Sweet Recipe in Gujarati)
તહેવારો નિમિત્તે અવનવી વાનગીઓ બનાવવામાં આવે ત્યારે જલ્દી બની જતી સુંદર ડિઝાઇન વાળી વાનગી જલ્દી ધ્યાન ખેંચે છે.તો હવે ઘરે જ બનાવો કોકોનટ કળશ.#GA4#week9#dry fruits Rajni Sanghavi -
-
*મોમોઝ
#હેલ્થી#indiaમોમોઝ હેલ્દી વાનગી છે,સ્ટીમ કરીને ખવાતી હોવાથી ડાયટ પણછે.એમાંબીટ પાલક,હળદરનો ઉપયોગ કરેલ હોવાથી વધારે હેલ્દી છે. Rajni Sanghavi -
પાનબહાર સંદેશ
સંદેશ ઈસ્ટ ઇન્ડિયા બાજુ ખાસ કરીને પશ્ચિમ બંગાળ બાજુ ની ખુબ જ પ્રિય બંગાળી વાનગી છે. બનાવામાં ખુબ જ સરળ છે. આજે આપણે ખુબ જ ઈન્સટ્ન્ટ રેસિપિ જોશુ જેમા આગ નો પણ ઉપયોગ કરેલો નથી.#ઈસ્ટ Riddhi Ankit Kamani -
ત્રિરંગી ડ્રાયફ્રૂટ સંદેશ (Tricolor Dryfruit Sandesh Recipe In Gujarati)
#TR પનીર માંથી બનતી આ મિઠાઈ જેમાં ડ્રાયફ્રૂટ નો ઉપયોગ કરીને બનાવી છે.સ્વાદ ની સાથે દેખાવ માં ખુબ જ સરસ લાગે છે. Bina Mithani -
કાજુ ચોકલેટ બોલ્સ(Kaju Chocolate balls Recipe in Gujarati)
દિવાળીમાં ઘરે જ ડ્રાયફ્રુટ્સ મીઠાઈ બનાવી બજારમાં મળતી મોંઘી મીઠાઈ કરતા હેલ્ધી અને સ્વચ્છ હોય છે વળી આ મીઠાઈ બહુ ઝડપી બની જાય છે વળી બાળકોને ચોકલેટ બહુ ભાવે તેથી હોશે હોશે ખાયછે.#GA4#week9#dry fruits Rajni Sanghavi -
ગુલકંદ લાડુ
#લીલીપીળીઆ વાનગી ખુબજ ઝડપથી બની જાય છે અને પાન ફ્લેવર આપે છે. મે નોન ફાયર રીતે બનાવી છે તમે ચાહો તો કોકોનટ ને સાતળી ને પણ લઇ શકો છો... ખરેખર બહુ જ સરસ બને છે અને કોઈ પણ પ્રસંગોપાત બનાવી શકાય છે. Hiral Pandya Shukla -
રવા કોપરાના લાડુ
#માસ્ટરકલાસ #રવા કોપરાના લાડુ બહુ જ સ્વાદિષ્ટ અને ઝડપથી બની જાય છે કોઈ આવે ત્યારે તાત્કાલિક બનાવી શકાય છે mamtabhatt829@gmail.com Bhatt -
પનીર ના લાડુ (Paneer Balls Recipe in Gujarati)
#કૂકબૂક#પોસ્ટ1#દિવાળીસ્પેશિયલ#CookpadGujarati#CookpadIndia દિવાળી ના તહેવારમાં મારી દિકરીઓ ને ખુબ ભાવતી એવી કલરફૂલ,સ્વાદિષ્ટ અને ઝડપ થી બનતી આ વાનગી મને શેર કરતા ખુબ ખુશી થાય છે! Payal Bhatt -
-
કાજુ કોપરા પાક(kaju paak recipe in gujarati)
બહુ જ સરળ રીતે બની જાય એવી રીતે બનાવ્યો જેમાં થોડું ઘી અને મલાઈનો ઉપયોગ કરી જલ્દી બની જાય છે#સાતમ#માઇઇબુક Rajni Sanghavi -
પિસ્તા પનીર રોલ
#પનીરશાકાહારી માટે નો મુખ્ય પ્રોટીન નો સ્ત્રોત એટલે દૂધ અને દૂધ ની બનાવટ..પનીર એમાંનું મુખ્ય છે. પનીર થી વિવિધ વાનગી આપણે બનાવતા જ હોઈએ છીએ. આજે એક બહુ જલ્દી અને સરળતા થી બનતી, હલકી મીઠી વાનગી પ્રસ્તુત છે. જેના મુખ્ય ઘટકો પનીર અને પિસ્તા છે. Deepa Rupani -
મોરૈયાની ખીર અને ત્રિરંગી કેન્ડી(moryeo kheer recipe in gujarati)
#india2020આજે 15મી ઓગસ્ટ હોવાથી મેં ત્રિરંગી કેન્ડી બનાવી છે સામા ની ખીર હવે બહુ ઓછા બનાવે છે અમે નાના હતા ત્યારે મોરા વ્રતમાં સામા ની ખીર ખાતા Kiran Solanki -
બ્રેડવડા
બહું જલ્દી બની જતી અને ટેસ્ટી,ટીફીનમાં પણઆપી શકાય તેવી ટેસ્ટી વાનગી.#ઇબુક૧#goldenapron3#30 Rajni Sanghavi -
તિરંગી કોકોનટ બરફી (Trirangi coconut Barafi Recipe In Gujarati)
#india2020#cookpadindia#cookpadgujરાષ્ટ્રના ૭૪ માં સ્વાતંત્ર્ય દિવસની શુભકામના!!પહેલા મહેમાન આવે તો ચુરમુ, લાડવા, લાપસી બનતા, એમાંય ખાસ મહેમાન આવે તો કોપરાપાક બને!!!! પણ અત્યારે આધૂનિક યુગમાં પ્રસંગોપાત પણ ભાગ્યે જ બને છે.મેં આજે ઇન્સ્ટન્ટ કોપરાપાક બનાવેલ છે.નો માવો, નો ઘી, નો મીલ્ક પાઉડર,નો ચાસણી. Neeru Thakkar -
મલાઈદાર સેન્ડવીચ પેંડા
#cookpadindia#cookpadguj મારા મોમ જ મારા ગુરુ, મારા સહેલી, મારું બધું જ, મારા પ્રેરણાનો સ્ત્રોત, દરરોજ ઠાકોરજીને પેંડા ધરાવે અને નવી નવી એમાં વિવિધતા લાવે. Neeru Thakkar
More Recommended Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/9505890
ટિપ્પણીઓ (2)