જલેબી ફાફડા અને સંભારો

Nilam Piyush Hariyani @cook_16321905
જલેબી ફાફડા અને સંભારો
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ તેલ, પાણી,અજમો, મરી,હીન્ગ, મીઠું, સંચળ પાવડર,હળદર,સોડા, બધું મીકસ કરો.ખુબ ફીણી લો હાથ થી.પછી તેમાં જેટલો સમાય એટલો લોટ ઊમેરો અને સોફટ લોટ બાન્ધો.
- 2
પછી ફાફડી ના જારા પર થોડો થોડો લોટ લ ઈ ને ધસવો તેલ ગરમ કરી ધીમી આચ પર રાખવુ કેમકે ફટાફટ થઈ જાય છે.પછી તેના ઉપર લાલ મરચું, મીઠું, સંચળ,ભભરાવો, અને ગરમ ગરમ સર્વ કરો,જલેબી, સંભારો સાથે..
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/9519084








ટિપ્પણીઓ