ચાઈનીઝ પાસ્તા

Disha Prashant Chavda
Disha Prashant Chavda @Disha_11
USA

#જૂનસ્ટાર

ચાઈનીઝ સ્ટાઇલ માં બનાવ્યા છે આ પાસ્તા. આશા કરું છું કે પસંદ આવશે

ચાઈનીઝ પાસ્તા

#જૂનસ્ટાર

ચાઈનીઝ સ્ટાઇલ માં બનાવ્યા છે આ પાસ્તા. આશા કરું છું કે પસંદ આવશે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 મિનિટ
૩ વ્યક્તિ
  1. 1બાઉલ બાફેલા પાસ્તા
  2. 3 ચમચીઆદુ, લસણ અને લીલાં મરચાં ચોપ કરેલા
  3. 1ડુંગળી સમારેલી
  4. 1ગાજર સમારેલું
  5. 5-7ફણસી સમારેલી
  6. 1/2 કપસ્પ્રિંગ ઓનીયન સમારેલી
  7. 1/2કેપ્સીકમ સમારેલું
  8. 3-4 ચમચીસોયા સોસ
  9. 2-3 ચમચીચીલી સોસ
  10. મીઠું સ્વાદાનુસાર
  11. 1/2 ચમચીસફેદ મરી પાઉડર
  12. 4-5 ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    તેલ ગરમ કરી તેમાં આદુ, લસણ અને મરચા નાખી ડુંગળી નાખી શેકવું. ત્યાર બાદ બધા વેજીટેબલ નાખી હાઇ ફ્લેમ પર કુક કરવું.

  2. 2

    તેમાં પાસ્તા, બંને સોસ, વિનેગર અને મીઠું મરી નાખી મિક્સ કરવું. ઉપર થીં સ્પ્રિંગ ઓનીયન નાખવી.

  3. 3

    ગરમ ગરમ સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Disha Prashant Chavda
પર
USA
Cooking is therapy: Making meals helps to reduce stress, heal a broken heart, among other benefits.Cooking is love made Edible 🥰
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes