ફ્રુટ સલાડ

Hiral Pandya Shukla
Hiral Pandya Shukla @cook_hiralpandya
Rajkot
શેર કરો

ઘટકો

30 મીનીટ
5 લોકો
  1. 1લીટર દૂધ
  2. 2 ચમચીકસ્ટરડ પાવડર
  3. 3-4 ચમચીખાંડ
  4. 1 કપમીક્સ ફ્રુટ

રાંધવાની સૂચનાઓ

30 મીનીટ
  1. 1

    દૂધ ગરમ કરવા મૂકો ગરમ થાય એટલે 2-3 ચમચી દૂધ કસ્ટરડ મા ઉમેરી મીક્સ કરો અને આ મીકસ ગરમ દૂધ માં ઉમેરો.

  2. 2

    ખાંડ નાખી ઘટ્ટ બને ત્યાં સુધી હલાવતાં રહેવું પછી ઠંડું થાય એટલે ફ્રીજ માં મુકો અને મીક્સ ફ્રુટ ઉમેરી ઠંડું ઠંડું પીરસો.

  3. 3

    મનપસંદ રીતે ફ્રુટ થી સજાવીને પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hiral Pandya Shukla
Hiral Pandya Shukla @cook_hiralpandya
પર
Rajkot

Similar Recipes