રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ હોટ ચોકલેટ બનવા માટે દૂધ ને ગરમ કરો.દૂધ ગરમ થય જાય એટલે તેમા ચોકલેટ નાખી તેને મેલ્ટ થવા દો.પછી તેમા કોર્ન ફ્લોર મા થોડુ પાની નાખી મિક્સ કરી ને તે મિક્સ હોટ ચોકલેટ મા એડ કરી બરોબર મિક્સ કરી લો.
- 2
તયાર છે હોટ ચોકલેટ.
- 3
હવે એક કડાહી માં પાની મુકી તેમા બટર અને ખાંડ નાખી ગરમ કરો.
- 4
પાની ગરમ થયા પછી તેમા મેંદો એડ કરો અને સતત હલાવતા રહો.
- 5
મેંદો બરોબર મિક્સ થય જાય પછી ગેસ બંધ કરી દો.
- 6
હવે બેકિંગ ટ્રે મા બટર પેપર લગાવી ચુરોઝ ના મિક્સ ને પાયપિંગ બેગ મા ભરી સ્ટાર ના નોઝલ થી ટ્રે મા પાથરો.
- 7
હવે તેને 18થી20મિનિટ 180'પ્રીહીટ કરેલ ઓવન મા બેક કરો.અને તયાર થઈ જાય પછી તેને હોટ ચોકલેટ સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
હોટ ચોકલેટ વિથ વોલનટ (Hot Chocolate With Wallnut Recipe In Gujarati)
આવું સરસ મજાનું વરસાદી મોસમ અને હોટ ચોકલેટ બેસ્ટ કોમ્બિનેશન છે.ઠંડા વાતાવરણમાં ગરમ ચોકલેટ ને માણવાની મજા કંઈક અલગ જ હોય છે. વરસાદ ચાલુ થાય એટલે ઘરેથી ડિમાન્ડ આવે છે હોટ ચોકલેટ ક્યારે બનશે ! #August#weekend Chandni Kevin Bhavsar -
-
હોટ ચોકલેટ થીક શેક (Hot Chocolate Thick Shake Recipe In Gujarati)
#Cookpadgujarati#Cookpadindia#AA1 Sneha Patel -
હોટ ચોકલેટ (Hot Chocolate Recipe In Gujarati)
#AA1#cookpadindia#Cookpadgujaratiહૉટ ચૉકલેટ Ketki Dave -
-
ઇટાલિયન હોટ ચોકલેટ (Italian Hot Chocolate Recipe In Gujarati)
#GA4#Week5#Italian#CookpadGujarati#CookpadIndia Payal Bhatt -
-
કોલ્ડ કોકો વિથ ચોકલેટ આઈસ્ક્રિમ (Cold Coco with Chocolate Icecream recipe in Gujarati)
#સપ્ટેમ્બરચોકલેટ કોને ના ભાવે... !!!કોલ્ડ કોકો એ એક પ્રકાર નું હોટ ચોકલેટ ને મળતું આવતું પીણું છે. સુરત માં ખુબ જ પ્રખ્યાત છે પણ હવે બધે આસાની થી મળે છે. ગરમી ની ઋતુ માં આહલાદ ઠંડક આપે છે અને ચોકલેટ આઈસ્ક્રીમ એમાં સ્વાદ નો વધારો કરે છે. બાળકો ને તો ભાવે છે પણ મોટા લોકો પણ ખુશ થઈ ને પીવે છે.આજે હું જે રીત બતાવું છું એના થી ઝડપ થી બની જાય છે અને કોઈ પાર્ટી માં ડ્રિંક્સ બનાવા માં બહુ સરળ રહે છે અને બધા ને ભાવે પણ છે. Vrunda Shashi Mavadiya -
-
હોટ ચોકલેટ સન્ડે (Hot chocolate Sunday recipe in gujarati)
#ccc#cookpadguj#cookpadind Rashmi Adhvaryu -
કોલ્ડ કોકો વિથ ચોકલેટ ગનાશ
#સમર#પોસ્ટ6કોલ્ડ કોકો એ બાળકો ની પ્રિય વસ્તુ મા ની એક છે. જોકે એ મોટાઓ ને પણ એટલો જ પ્રિય હોય છે. Khyati Dhaval Chauhan -
ચોકલેટ ચિપ કુકિઝ (Chocolate chip cookies recipe in Gujarati)
#GA4#Week13Christmas સ્પેશ્યલ vishva trivedi -
-
બ્રુકીઝ (Brookies Recipe in Gujarati)
#CookpadTurns6આ રેસિપી મે #MasterChef Neha Dipak Shah ની રેસીપી માંથી પ્રેરણા લઈને બનાવી છે .બ્રૂકીઝ એટલે કેક અને કૂકીઝ નું એક કોમ્બિનેશન. Hetal Chirag Buch -
હોટ ચોકલેટ (Hot Chocolate Recipe In Gujarati)
#AA1#amazing august week1અહીં મે અમારા ઘરે રુટીન માં પીવાતા હોટ ચોકલેટ મિલ્ક ની રેસીપી શેર કરી છે જેમાં બહુ કેલરી ન હોય છતાં ટેસ્ટી લાગે.તમે અહીં ડાર્ક ચોકલેટ અને વ્હીપ ક્રીમ ઉમેરી વધુ રિચ બનાવી શકો છો. Dr. Pushpa Dixit -
ચોકલેટ આઈસ્ક્રીમ (Chocolate Icecream recipe in Gujarati)
#FDઆ રેસિપી હું મારી ફ્રેન્ડ જેનું નામ રીના રૈયાણી છે તેને ડેલીકેટ કરુ છું જે મારી ફ્રેન્ડ પણ છે અને સિસ્ટર પણ છે Madhvi Kotecha -
-
-
-
-
-
-
-
-
-
પુડિંગ(Puding Recipe in Gujarati)
દિવાલી સ્પેશલ રેસીપી માં હું આજેOreo પુડિંગ બનાવું છું જે ખાવામાં ખૂબ જ વિશેષ લાગે છે તે મારી દીકરીને ખૂબ જ પસંદ છે અને દિવાળીમાં આવતા બધા મહેમાનને પણ પસંદ આવશે#કૂકબુક Reena patel -
-
-
ચોકલેટ જાર પુડીંગ(chocolate jar pudding recipe in Gujarati)
ગેસ્ટ માટે,દિવાળી સ્વીટ તરીકે ,બર્થડેપાર્ટી માટે સર્વ કરવા માટે બેસ્ટઅને ફટાફટ બની જાય છે.બધાંનુ ફેવરીટ પણ.#GA4#week13#chocochip Bindi Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/9624717
ટિપ્પણીઓ