ચોકલેટ કેક (Chocolate Cake Recipe in Gujarati)

Sneha Raval
Sneha Raval @cook_27566209
Dubai

#KD

ચોકલેટ કેક (Chocolate Cake Recipe in Gujarati)

#KD

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
૪ લોકો
  1. ૧.૫ કપ મેંદો
  2. ૨ ટી.સ્પૂનકૉનૅ ફ્લોર
  3. ૧ ટી સ્પૂનખાવાનો સોડા
  4. ૧/૨ કપબટર
  5. ૧ કપબ્રાઉન ખાંડ
  6. ૧/૨ કપકન્ડેન્સ્ડ મિલ્ક
  7. ૧ ટી સ્પૂનવેનિલા એસેન્સ
  8. ટુકડાડાર્ક ચોકલેટ ના
  9. થોડી ચોકલેટ ચિપ્સ
  10. ૧/૪ કપદૂધ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સર્વપ્રથમ પિક્ચરમાં બતાવ્યા પ્રમાણે બધી સામગ્રી એકઠી કરો.

  2. 2

    એક મોટા કાચના વાટકામાં સર્વપ્રથમ મેંદો, કૉનૅ ફ્લોર, ખાવાનો સોડા,બટર,બ્રાઉન ખાંડ (જરૂરિયાત પ્રમાણે),કન્ડેન્સ્ડ મિલ્ક,વેનિલા એસેન્સ ભેગા કરીને મિક્સ કરો.

  3. 3

    બધી સામગ્રીને બરાબર હલાવો અને પછી તેમાં દૂધ ઉમેરો.

  4. 4

    પછી આ મિશ્રણને પીઝા પેન કે સોસ પેનમાં પાથરો.

  5. 5

    પછી પિક્ચર માં બતાવ્યા પ્રમાણે આ મિશ્રણની ઉપર ડાર્ક ચોકલેટ ના ટુકડા અને થોડી ચોકલેટ ચિપ્સ સજાવટ માટે પાથરો.

  6. 6

    હવે આ તૈયાર કરેલા પેનને 180 સેન્ટીગ્રેડ તાપમાને માઇક્રોવેવ ની અંદર ૨૭ થી 30 મિનિટ સુધી થવા દો.

  7. 7

    હવે આ ગરમાગરમ ચોકલેટ પી ઝૂકી તૈયાર છે એને આઇસ્ક્રીમ સાથે પણ ખાઈ શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sneha Raval
Sneha Raval @cook_27566209
પર
Dubai

Similar Recipes