મગ અને ભાત
#જોડી મગ અને ભાત આ કોમ્બીનેશન એકદમ સાદુ છે પરેજી માટે સરસ છે
રાંધવાની સૂચનાઓ
- 1
મગને બે-ત્રણ પાણી થી ધોઇ કુકર માં પાંચ સીટી કરો. ઠંડુ થવા દો. હવે કઢાઇમાં તેલ લઇ રાઇનો વઘાર કરી ક્રશ કરેલું લસણ નાંખી હિંગ અને હળદર નાખો. હવે તેમાં ચડેલા મગ,મરચું પાવડર, મીઠું અને ખાંડ નાખો.બે વાટકી પાણી નાખી 7-8 મિનિટ ઉકાળી ગેસ બંધ કરી લીંબુ નો રસ નાખી દો.મગ તૈયાર છે.
- 2
આ મગને સાદા ભાત સાથે સર્વ કરો. પરેજી ના હોય તો અથાણાં સાથે સર્વ કરો. મે કેરીનું અને મરચાં નુ અથાણું મુક્યું છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દૂધી ના ઢેબરાં અને કેરીનો મુરબ્બો
#જોડી દૂધી ના ઢેબરાં અને કેરીનો મુરબ્બો તીખું અને ગળ્યું આ કોમ્બીનેશન ખુબ જ સરસ લાગે છે Gauri Sathe -
-
-
મગ અને ભાત
#કઠોળ મગ અને ભાત ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી છે અને ખુબ જ ઓછાં સમયમાં બની જાય છે. તો કઠોળ માટે બેસ્ટ રેસીપી.... Kala Ramoliya -
ઢાબા સ્ટાઇલ મગ મસાલા (Dhaba Style Moong Masala Recipe In Gujarati)
#EB#Week7મારી ઘરે મોટે ભાગે બુધવારે મગ બનતા હોય છે. આ મગ મસાલા સરસ લાગે છે. Arpita Shah -
-
મગ ની દાળ-ભાત
#માઇલંચજ્યારે શાક ભાજી ના હોય ત્યારે દાળ કે કઠોળ નો ઉપયોગ કરી લંચ તૈયાર કરી શકાય છે. મેં મગ ની ફોતરાં વાળી દાળ સાથે ભાત પીરસ્યો છે. બહુ ઓછા મસાલા સાથે પણ સ્વાદિષ્ટ ભોજન તૈયાર કરી શકાય છે. ખાટા મીઠા સ્વાદ વાળી આ દાળ ભાત સાથે સરસ લાગે છે. Bijal Thaker -
લીલા મગ ના બ્રેડ રોલ
#લીલીપીળી"લીલા મગ ના બ્રેડ રોલ " આ મારી મૌલીક રેસીપી છે. બાળકો કે વડીલો રોજ મગ ખાવાનું પસંદ કરતા નથી. તેઓ માટે આ સરસ પર્યાય છે.આ ઍક ખુબ હેલ્થી રેસિપી છે. અને પ્રોટીન થી ભરપૂર છે. Daxita Shah -
ફણગાવેલા મગ નો ભાત. (Sprouted mung rice recipe in gujarati)
#GA4#Week11#sprout. આ મગ નો ભાત બનાવવા માટે મે મગ ને ૮ થી ૯ કલાક પલાળીને રાખ્યા હતા પછી એક ચારણી માં નીતારીને ૮ થી ૯ કલાક રેહવા દીધા એટલે મગ માં સરસ ફણગા ફુટી નીકળ્યા. પછી મે કાલે ફણગાવેલા મગ નો ભાત બનાવ્યો. કઠોળમાં વિટામિન અને પ્રોટીન ભરપુર માત્રા માં હોય છે. sneha desai -
ખટ્ટ મીઠા મગ ભાત
ખટ્ટ મીઠા મગ - ભાત#RB13 #Week13#Cookpad#Cookpadindia#Cookpadgujarati#Cooksnapchallengeખટ્ટ મીઠા મગ - ભાત --- દર બુધવારે અમારા ઘરે અલગઅલગ રીતે મગ બનાવીએ . આ વખતે મેં ખટ્ટ મીઠા મગ ભાત બનાવ્યા છે . બધાં ને ખૂબજ પસંદ છે . મેં અહીં સાદા ભાત સાથે સર્વ કર્યા છે . Manisha Sampat -
-
સ્પ્રાઉટેડ મગ ચીલ્લા(Sprouted mung chilla recipe in Gujarati)
#GA4#Week11#sprouted#post1આ ચીલ્લા સ્પ્રાઉટેડ મગ માંથી બનાવવામાં આવે છે તેથી પ્રોટીન થી ભરપૂર હોય છે. સવાર ના નાસ્તા માટે એકદમ પરફેક્ટ અને હેલ્ધી પણ છે. payal Prajapati patel -
પાલક મગ ની દાળ નું શાક(Palak Moong Dal Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#પાલક મગ ની દાળ નું શાક Tulsi Shaherawala -
મગ નું શાક (Moong Shak Recipe In Gujarati)
મગ ને ઘણી બધી રીતે ખાવા માં આવે છે , મગ નાં વઘારિયા, મગ ને દાળ તરીકે, બાફેલ મગ અને લચકા મગ અને મગ નું શાક ..આજ મે મગ નું શાક બનાવ્યું છે. Stuti Vaishnav -
ફણગાવેલા મગ
#RC4ગ્રીન કલરફણગાવેલા મગ હેલ્થ માટે ખૂબ જ સારા છે અમારા ઘરે દર બુધવારે મગ બને છે અને બધાને ખૂબ જ ભાવે છે તો ચોક્કસથી બનાવશે Kalpana Mavani -
ખાટા મીઠા મગ (Khata Mitha Moong Recipe In Gujarati)
આજે થોડી અલગ રીત થી મગ બનાવ્યા..દર વખતે ખાટા મગ બનાવું,આજે ગોળ નાખી નેખાટા મીઠા મગ બનાવ્યા..સાથે ભાત અને મલ્ટી ગ્રેન લોટની રોટલી બનાવી છે. Sangita Vyas -
ફણગાવેલા મગ મઠ નું શાક (Fangavela Moong Moth Beans Shak Recipe In Gujarati)
ફણગાવેલા કઠોળ માં પ્રોટીન ભરપુર હોય છે.. મગ અને મઠ નું મિક્સ શાક ખૂબ જ સરસ લાગે છે..અને બનાવવા માટે પણ સરળ હોય છે.. Sunita Vaghela -
-
મગ સૂપ (Moong Soup Recipe In Gujarati)
#GA4#Week20#Soup આ સૂપ એકદમ હેલ્ધી અને ટેસ્ટી છે અને સ્વાદમાં પણ એકદમ સરસ લાગે છે. Vaishali Vora -
મગ ભાત ના થેપલા (Moong Bhat Thepla Recipe In Gujarati)
બપોર ના બચી ગયેલા મગ ભાત ના થેપલા ખુબજ ટેસ્ટી હેલ્ધી અને સોફ્ટ દહીં ડુંગળી સાથે સર્વ કરો શાક ની પણ જરૂર નથી પડતી Jigna Patel -
-
મસાલા મગ
#કૂકર#indiaમગ એ બધા કઠોળ માં સૌથી જલ્દી સુપાચ્ય છે.તેના સ્વાસ્થ્ય બાબતે પણ ઘણા લાભ છે. મગ ઘણી રીતે બનાવાય છે. છુટ્ટા મગ, લચકો મસાલા મગ, ખાટા મગ વગેરે . Deepa Rupani -
મગ મસાલા (Mag Masala Recipe in Gujarati)
મગ એ પ્રોટીન માટે ખૂબ જ સારું કઠોળ ગણવામાં આવે છે તેને સલાડ પણ બનાવી શકાય છે અને મસાલા એડ કરીને સ્વાદિષ્ટ સબ્જી પણ બનાવી શકાય છે .. મે અહી મસાલા .લીંબુ . ધાણા બધું એડ કરી બનાવ્યા છે તમે પણ આ રીતે બનાવો ખૂબ જ સરસ બનશે. મેહુલ પ્રજાપતી કાનુડો -
કઢી,મગ,ભાત રોટલી,(Kadhi,Mag,Bhaat,Rotli Recipe In Gujarati)
#30mins#cookpadindia#cookpadgujarati#lunch recipe આ થાળી તમે lunch હોય કે ડિનર બંને ટાઈમ પર બનાવી શકાય તેવી recipe છે.મગ અને ભાત કૂકર માં ઝડપ થી બની જાય છે. કઢી ઉકળે ત્યાં બીજી બાજુ રોટલી બનાવો.ડિનર માં રોટલી ના બનાવવી હોય તો પણ કઢી,મગ,ભાત બનાવી શકો. सोनल जयेश सुथार -
ગાજર અને વટાણા ની સબ્જી 😄
# Winter Special Recipe# Winter Kichen Challangeઆ શાક શિયાળા માં ઘણી વખત મારી ઘરે બને છે અને ખુબ ફટાફટ બની જાય છે.આ શાક ઘી માં બહુ જ સરસ લાગે છે.ગાજર અને વટાણા શિયાળા માં ખુબ જ સરસ મળે છે એટલે શિયાળા વગર આ શાક ખાવા ની બહુ મઝા આવતી નથી. Arpita Shah -
મગ ની લસુની તડકા દાળ (Moong Lasuni Tadka Dal Recipe In Gujarati)
#MBR4#week4 મગ ની દાળ માં ભરપૂર પ્રમાણ માં પ્રોટીન રહેલું હોય છે.જે તંદુરસ્તી માટે ઉત્તમ છે. Varsha Dave -
મગ ની દાળ
#કૂકર#goldenapronરોજ ના મેનુ માં ઉમેરવા માટે આ મેનુ ખૂબ જ સરસ છે,જેમાં કઢી ,ભાત સાથે મગની દાળ પીરસી છે જે કૂકર માં બનાવી છે , અને જલ્દી બની જાય છે,મગ ની દાળ નું માપ મુઠ્ઠી માં લીધું છે વ્યક્તિ દીઠ ૧ મુઠ્ઠી દાળ લીધી છે Minaxi Solanki -
મગ નું શાક (Moong Shak Recipe In Gujarati)
મગ માંદા માણસ ને ઉભો કરવા ની તાકાત ધરાવે છે..મગ નું સેવન ખૂબ જ સારું છે.. મગ નું શાક અને રોટલા સાથે કચુંબર..મોજ પડી જાય... Sunita Vaghela -
ફણગાવેલા મગ મસાલા (Fangavela Moong Masala Recipe In Gujarati)
#EB#week7 મગ માં ભરપુર પ્રોટીન હોય છે.એમાં પણ જો તમે ફણગાવીને ખાવ તો તેમાંથી તમને ડબલ ફાયદો થાય છે.આમ પણ મગ ખુબ જ શક્તિ દાયક છે. માંદા માણસ ને તે જલદી ઊભા કરી દે છે.એટલે જ કહેવત છે ને કે ' મગ ચલાવે પગ'..જેટલી શક્તિ એક લીટર દૂધ માં છે એટલી શક્તિ 100 ગ્રામ મગ માંથી મળી જાય છે.અહીંયા મે ફણગાવેલા મગ ને ગ્રેવી સાથે રાંધ્યા છે. Varsha Dave -
મગ અને જીરા રાઈસ (Moong Jeea Rice Recipe In Gujarati)
Generally, દાલ ફ્રાય સાથે જીરા રાઈસ બનતા હોય છે .આજે મેં જીરા રાઈસ સાથે મગ બનાવ્યા છે,એ કોમ્બિનેશન પણ બહુ જ ટેસ્ટી લાગે છે.. Sangita Vyas
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/9632325
ટિપ્પણીઓ