રાંધવાની સૂચનાઓ
- 1
ઓઇલ ગર કરો. તેમાં ગાર્લિક ચીલી એન્ડ જિન્જર ની પેસ્ટ નાખો. પછી કટ કરેલા વેગેટેબલ નાખો. તેને થોડી વાર સાંતળો.
- 2
પછી તેમાં બધા સોસ નાખો. પછી નૂફલ્સ નો મસાલાઓ નાખો. બોઈલ નૂડલ્સ નાખો. બધું હલાવી દો. પછી ગ્રીન ગાર્લિક એન્ડ ઓનિઓન દેઓકરશન કરો.
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
હક્કા નૂડલ્સ (Hakka Noodles Recipe In Gujarati)
#GA4#Week3 #Noodlesનુડલ્સ બાળકોના ઓલ ટાઈમ ફેવરીટ હોય છે. બધા શાકભાજી અને અલગ અલગ સોસ નો ઉપયોગ કરી ને નુડલ્સ બનાવ્યા છે જે ખૂબ ટેસ્ટી અને સ્પાઈસી બને છે... Bhakti Adhiya -
કોલીફ્લાવર કોઈન પીઝા
#ખુશ્બુગુજરાતકી#અંતિમ દોસ્તો મેં આજે બનાવ્યું છે. એ કોલીફ્લાવર ના પીઝા. આ બેઇઝ કોલીફ્લાવર થી બનાયો છે. પીઝાનો બેઝ એકલા મેંદા થી બનતો હોય છે ને એ આપણા શરીર માટે નુકસાનકારક હોય છે તો આજે મેં વિચાર્યું લાવો ને હું વેજીટેબલ નો ઉપયોગ કરીને વેજીટેબલ બેઇઝ નો જ બનાવીને અને તેની ઉપર સોસ વેજીટેબલ જ નાખીને બાળકો માટે પીઝા રેડી કરું તો કેવું રહેશે દોસ્તો? પીઝા બેઝ ખૂબ જ ક્રિસ્પી અને એકદમ ટેસ્ટી છે. જે બહુ જ અલગ જ પ્રકારનો ટેસ્ટ આવે છે Ekta Rangam Modi -
હક્કા નૂડલ્સ (Hakka Noodles Recipe in Gujarati)
#MBR1#Week1 હક્કા નૂડલ્સ ઘરે બનાવવા અને ગરમા ગરમ ખાવાની મજા જ કંઈક ઔર છે.. તમને ભાવતાં વેજીટેબલ અને સોસ સાથે ફટાફટ તૈયાર થઇ જાય.. Sunita Vaghela -
-
વેજ. હકકા નૂડલ્સ (Veg Hakka Noodles Recipe in Gujarati)
#GA4#week2#post2#વેજ. હકકા નૂડલ્સ વીથ સેઝવન ફ્રાય રાઈસ bijal muniwala -
હક્કા નૂડલ્સ (Hakka Noodles Recipe in Gujarati)
#WCR#Cookpadindia#Cookpadgujrati Shah Prity Shah Prity -
-
હક્કા નૂડલ્સ(Hakka Noodles Recipe In Gujarati)
#GA4#Week3#Chinese #Noodles#Carrot#cookpadindia#cookpadgujarati#cookpadહક્કા નૂડલ્સ નાના મોટા દરેક વ્યક્તિને ભાવતી વાનગી છે.મારી ઘરે પણ બધાને ભાવે છે. Komal Khatwani -
હક્કા નૂડલ્સ વિથ મંચુરિયન (Hakka Noodles With Manchurian Recipe In Gujarati)
#ATW1#TheChefStoryસામાન્ય રીતે સ્ટ્રીટ ફૂડ દરેક લોકોને ભાવતું હોય છે અને નાના મોટા મોજથી ખાતા હોય છે સ્ટ્રીટ ફૂડમાં ખાસ કરીને સાઉથ ઇન્ડિયન અને ચાઈનીઝ ખૂબ જ ફેમસ છેઆજે આપણે હક્કા નુડલ્સ મંચુરિયન સાથે બનાવીશું અને તેમાં ટેસ્ટ પણ ઉમેરીશું મારા ઘરમાં અમે આ રીતે હક્કા નુડલ્સ મંચુરિયન સાથે બનાવીએ છીએ. Varsha Karia I M Crazy About Cooking -
-
હક્કા નુડલ્સ (Hakka Noodles Recipe In Gujarati)
#GA4#Week2અમારા ઘરમાં નૂડલ્સ બધાને ભાવે છે અને મારા બાળકને ખૂબ જ પ્રિય છે અને વેજીટેબલ હેલ્થ માટે ખૂબ સારા છે જેથી કરીને મે વધારે વેજીટેબલ નાખ્યા છે. Veena Chavda -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/9713022
ટિપ્પણીઓ