રાંધવાની સૂચનાઓ
- 1
ઈડલી. ને વચ્ચેથી રાઉન્ડ શેપમાં થોડો કટ કરી દો પછી પીઝા સોસ ની અંદર કટ કરેલા વેજીટેબલ નાખો હવે જી કટ કરે ઈડલી ભાગ છે તેની અંદર પીઝા સોસ સાથે કટ કરેલા વેજીટેબલ લાખો તેની ઉપર ચીઝ નાખો અને તેને ત્રણથી ચાર મિનિટ માટે ગ્રીલ કરો
- 2
પછી હવે તૈયાર કરેલા વેજીટેબલ એક બાઉલમાં લો અને ઉકાળેલું છે આપણે સોસ બનાવો છે નાખો અને તેને પર નુડલ્સને સેવ નાખીને ગરમ ગરમ સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
કોલીફ્લાવર કોઈન પીઝા
#ખુશ્બુગુજરાતકી#અંતિમ દોસ્તો મેં આજે બનાવ્યું છે. એ કોલીફ્લાવર ના પીઝા. આ બેઇઝ કોલીફ્લાવર થી બનાયો છે. પીઝાનો બેઝ એકલા મેંદા થી બનતો હોય છે ને એ આપણા શરીર માટે નુકસાનકારક હોય છે તો આજે મેં વિચાર્યું લાવો ને હું વેજીટેબલ નો ઉપયોગ કરીને વેજીટેબલ બેઇઝ નો જ બનાવીને અને તેની ઉપર સોસ વેજીટેબલ જ નાખીને બાળકો માટે પીઝા રેડી કરું તો કેવું રહેશે દોસ્તો? પીઝા બેઝ ખૂબ જ ક્રિસ્પી અને એકદમ ટેસ્ટી છે. જે બહુ જ અલગ જ પ્રકારનો ટેસ્ટ આવે છે Ekta Rangam Modi -
-
-
દેશી પિઝા
#૨૦૧૯આ રેસિપી ઇટાલિયન છે પણ મેં તેને દેશી રીતે બનાવી છેઆ વાનગી ખૂબ હેલ્થી છે એમ રોટલા નો ઉપયોગ કરેલો છે Vaishali Joshi -
-
-
ચાઈનીઝ ભેલ વિથ હેેલ્થી ટ્વિસ્ટ
#હેલ્થીફૂડ#હેલ્દીફૂડઆને વધુ હેલ્થી બનાવવા માટે નૂડલ્સને તળવા ને બદલે મેં તેને એર ફ્રાયરમાં તૈયાર કરી છે. એટલે કે વગર તેલ માં નુડલ્સ ફ્રાય કરયા છે. ખૂબ સારા વેજીટેબલ નાખીને ફાસ્ટ ફૂડ ને હેલ્થી ટચ આપવામાં આવ્યું છે. Bijal Thaker -
-
-
-
પિઝા(pizza recipe in Gujarati)
#સુપરશેફ૨#ફ્લોર્સરેસિપી બધા ના ફેવરિટ પીઝા.આજે આપણે બનાવશું પિઝા બેઝ સાથે પિઝા. ઓવન વગર પણ ઘર પર સરસ બજાર માં મળતા હોય તેવા પિઝા બનાવી શકાય છે. Charula Makadia Khant -
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10906090
ટિપ્પણીઓ