શેર કરો

ઘટકો

  1. 200 ગ્રામનુડલ્સ
  2. 1 કપપતા કોબી જીની સમારેલી
  3. 1 કપસિમલા મરચા જીના સમારેલા
  4. 1 કપડુંગળી જીણી સમારેલી
  5. 1/2 કપટમેટા જીના સમારેલા
  6. 1ટેસપૂન તેલ
  7. 1 ટી સ્પૂનઅજી નો મોટો
  8. 1ટીસપૂન અદરક લસણ ની પેસ
  9. 2ટીસપૂન ચીલી સોસ
  10. 2ટીસપૂન સોયા સોસ
  11. 1પેકેટ મેગી મસાલા
  12. મીઠું સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પહેલા નુડલ્સ ને બોઇલ કરી ઠંડા પાણી થી વોશ કરી સાફ કરો.

  2. 2

    હવે એક કડાઈ માં તેલ ગરમ કરી તેમાં અદરક લસણ નું પેસ્ટ નાખો અને બધા જીના સમારેલા શાક નાખી સાંતળો. (શાક ને ઓવર કુક ના કરતા.)

  3. 3

    હવે તેમાં બધા મસાલા, સોસ અને નૂડલ્સ નાખી સાંતળો 5 મિનિટ ધીમે ચડવા દો.

  4. 4

    તૈયાર છે વેજ હકા નુડલ્સ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Anjali Vizag Chawla
Anjali Vizag Chawla @cook_16484740
પર
Dhoraji

ટિપ્પણીઓ

Similar Recipes